શોધખોળ કરો

Health Tips: મસલ્સ બનાવવા ઇચ્છો છો? તો ડાયટમાં આ ફૂડને કરો સામેલ, થઇ જશે કાયાપલટ

શું આપ મસલ્સ બનાવવા માંગો છો. તો વર્કઆઉટની સાથે આપે ડાયટ પર પણ ધ્યાન આપવું પડશે. આપ પ્રોટીન યુક્ત ફૂડને ડાયટમાં સામેલ કરીને મસલ્સ બનાવી શકો છો.

Health Tips:શું આપ મસલ્સ બનાવવા માંગો છો. તો વર્કઆઉટની સાથે આપે ડાયટ પર પણ ધ્યાન આપવું પડશે. આપ પ્રોટીન યુક્ત ફૂડને ડાયટમાં સામેલ કરીને મસલ્સ બનાવી શકો છો.

જેમ સ્થૂળતા પરેશાન કરે છે તેવી જ રીતે ખૂબ પાતળું હોવું એ પણ એક મોટી સમસ્યા છે. ખૂબ જ પાતળા લોકોને તેમના દેખાવ વિશે સૌથી વધુ ફરિયાદો હોય છે. જ્યારે યુવતીઓ કર્વલેસ શરીરની ફરિયાદ કરે છે, ત્યારે છોકરાઓમાં સ્નાયુઓ ન હોવાની અને આકર્ષક ન લાગવાની લાગણીના મૂળ ઊંડા છે. જો કે, તમારે આ માટે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે તમારા રોજિંદા આહારમાં કેટલાક વિશેષ ફૂડને સામેલ કરીને આપ આ  ટિપ્સને અપનાવી શકો છો.

ચરબી વધારવા માટે જરૂરી પોષક તત્વો શું છે?

  • પ્રોટીન
  • ઉચ્ચ કેલરી
  • તંદુરસ્ત ચરબી

વજન વધારવા માટે શું ખાવું?

  • ક્રીમ દૂધ
  • ચોખા
  • પનીર
  • દહીં
  • દેશી ઘી
  • માખણ
  • બદામ
  • પિસ્તા

વજન વધારવા માટે દૈનિક આહારમાં શું ખાવું જોઈએ?

  • સાદી ચીઝ
  • સાગો ખીચડી
  • કોર્ન સલાડ
  • બાફેલા ચણા
  • મિલ્કશેક
  • ઘી અને ગોળના બનેલા લાડુ

શિયાળામાં આ વસ્તુઓ ખાવાથી વજન વધે છે

  • મગફળી
  • સફેદ તલ
  • ગોળના લાડુ
  • માખણ
  • શક્કરિયા
  • ગાજરનો હલવો
  • અડદની દાળના લાડુ
  • ગોંડ લાડુ

વજન વધારતા ફળો

  • ચીકુ
  • લીચી
  • દ્રાક્ષ
  • કેળા

કેળા અને કેરી ખાધા પછી દૂધ પીવામાં આવે તો વજન ઝડપથી વધે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે, આ ફળો ખાધા પછી તરત જ અથવા તેની સાથે દૂધનું સેવન કરવું ફાયદાકારક નથી. તેના બદલે ફળો ખાવાના બે કલાક પછી દૂધ પીવો.

હેલ્ધી વેઇટ ગેઇન માટેની ટિપ્સ

વજન વધવાનો અર્થ એ નથી કે તમે આળસુ જીવનશૈલી અપનાવો. એટલે ખાવું અને સૂવું. કારણ કે આમ કરવાથી બિનઆરોગ્યપ્રદ ચરબી વધે છે. તેથી, ફિટનેસ વધારવા માટે, આહારની સાથે-સાથે કસરત અને દૈનિક પ્રવૃત્તિઓ પર ધ્યાન આપો.કસરત કર્યા પછી તમારે પ્રોટીનયુક્ત વસ્તુઓનું સેવન કરવું જોઈએ. પરંતુ આ બધી વસ્તુઓ ઓછામાં ઓછી 30 મિનિટની કસરત પછી જ ખાઓ. કારણ કે સ્નાયુઓને આરામ કરવા માટે પણ સમયની જરૂર હોય છે. તમે ઈંડા, સાદા પનીર, બાફેલી ચિકન લઈ શકો છો.

જો કે, પ્રોટીન માટે સપ્લીમેન્ટ્સ અથવા હેલ્થ ડ્રિંકનું સેવન પણ કરી શકાય છે. પરંતુ તમારે કોઈપણ નિષ્ણાતની સલાહ વગર તેનું સેવન બિલકુલ ન કરવું જોઈએ. કારણ કે સપ્લીમેન્ટસ સંબંધિત આહારમાં થોડી પણ બેદરકારી ગંભીર બીમારીઓ આપી શકે છે અને તે જીવલેણ પણ બની શકે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'
ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'
શું ફરી વિશ્વમાં મહામારી ફેલાશે? નવા રોગથી અત્યાર સુધીમાં 143ના મોત, જાણો શું છે Disease X
શું ફરી વિશ્વમાં મહામારી ફેલાશે? નવા રોગથી અત્યાર સુધીમાં 143ના મોત, જાણો શું છે Disease X
દિલ્હીમાં ભાજપના સર્વેમાં વિધાનસભા ચૂંટણીને લઈને મોટો ખુલાસો, કેટલી બેઠકો પર થશે હરીફાઈ?
દિલ્હીમાં ભાજપના સર્વેમાં વિધાનસભા ચૂંટણીને લઈને મોટો ખુલાસો, કેટલી બેઠકો પર થશે હરીફાઈ?
મ્યુચ્યુઅલ ફંડથી રોકાણકારોનો થયો મોહભંગ! ઇન્વેસ્ટમેન્ટમાં 75 ટકાનો ઘટાડો, નવા SIP એકાઉન્ટ પણ ઘટ્યા
મ્યુચ્યુઅલ ફંડથી રોકાણકારોનો થયો મોહભંગ! ઇન્વેસ્ટમેન્ટમાં 75 ટકાનો ઘટાડો, નવા SIP એકાઉન્ટ પણ ઘટ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Meeting Of Patidar:‘પાટીદારોની FIR લેવામાં આવતી નથી.. ગુંડાઓને પોલીસ સપોર્ટ કરે છે..’પાટીદારોનો હુંકારSurat Crime : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના શહેર સુરતમાં દીકરીઓ અસલામતTantrik Custodial Death Case : મૃતક તાંત્રિક નવલસિંહને લઈ મોટો ખુલાસો, ક્યાંથી શીખ્યો તાંત્રિક વિદ્યા?Mumbai Bus Accident : મુંબઈનો ‘યમરાજ’ બસ ડ્રાઇવર : બ્રેક ને બદલે એક્સિલેટર દબાવ્યું ને 7નો લીધો ભોગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'
ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'
શું ફરી વિશ્વમાં મહામારી ફેલાશે? નવા રોગથી અત્યાર સુધીમાં 143ના મોત, જાણો શું છે Disease X
શું ફરી વિશ્વમાં મહામારી ફેલાશે? નવા રોગથી અત્યાર સુધીમાં 143ના મોત, જાણો શું છે Disease X
દિલ્હીમાં ભાજપના સર્વેમાં વિધાનસભા ચૂંટણીને લઈને મોટો ખુલાસો, કેટલી બેઠકો પર થશે હરીફાઈ?
દિલ્હીમાં ભાજપના સર્વેમાં વિધાનસભા ચૂંટણીને લઈને મોટો ખુલાસો, કેટલી બેઠકો પર થશે હરીફાઈ?
મ્યુચ્યુઅલ ફંડથી રોકાણકારોનો થયો મોહભંગ! ઇન્વેસ્ટમેન્ટમાં 75 ટકાનો ઘટાડો, નવા SIP એકાઉન્ટ પણ ઘટ્યા
મ્યુચ્યુઅલ ફંડથી રોકાણકારોનો થયો મોહભંગ! ઇન્વેસ્ટમેન્ટમાં 75 ટકાનો ઘટાડો, નવા SIP એકાઉન્ટ પણ ઘટ્યા
IND vs AUS: આ 3 ખેલાડીઓને કાઢી નાખે તો ભારતની જીત લગભગ પાક્કી થઈ જશે, જાણો કેવી હોવી જોઈએ પ્લેઈંગ ઈલેવન
IND vs AUS: આ 3 ખેલાડીઓને કાઢી નાખે તો ભારતની જીત લગભગ પાક્કી થઈ જશે, જાણો કેવી હોવી જોઈએ પ્લેઈંગ ઈલેવન
બાંગ્લાદેશ ભારત પાસેથી આ મોટી શક્તિ છીનવી લેશે! જો આમ થશે તો પીએમ મોદીની વિશ્વસનીયતા ઘટી જશે
બાંગ્લાદેશ ભારત પાસેથી આ મોટી શક્તિ છીનવી લેશે! જો આમ થશે તો પીએમ મોદીની વિશ્વસનીયતા ઘટી જશે
રાજ્યમાં કેટલા લોકો રેશનકાર્ડથી અનાજ લે છે, ભૂપેન્દ્ર પટેલ સરકારે કર્યો મોટો ખુલાસો
રાજ્યમાં કેટલા લોકો રેશનકાર્ડથી અનાજ લે છે, ભૂપેન્દ્ર પટેલ સરકારે કર્યો મોટો ખુલાસો
Virat Kohli IND vs AUS: કોહલી કેમ વહેલો આઉટ થઈ જાય છે? થયો ખુલાસો
Virat Kohli IND vs AUS: કોહલી કેમ વહેલો આઉટ થઈ જાય છે? થયો ખુલાસો
Embed widget