શોધખોળ કરો
ભારતમાં ઝડપથી વધુ રહી છે આ બીમારીઓ, લિસ્ટ જોઇને ઉડી જશે તમારા હોશ
બગડતી લાઇફસ્ટાઇલ અને ખોટી ખાવા-પીવાની આદતોને કારણે કેટલીક એવી બીમારીઓ છે જેનો લોકો વધુને વધુ શિકાર બનવા લાગ્યા છે. આવો તમને જણાવીએ કે એવી કઈ બીમારીઓ છે જે ઝડપથી વધી રહી છે.
પ્રતિકાત્મક તસવીર
1/7

બગડતી લાઇફસ્ટાઇલ અને ખોટી ખાવા-પીવાની આદતોને કારણે કેટલીક એવી બીમારીઓ છે જેનો લોકો વધુને વધુ શિકાર બનવા લાગ્યા છે. આવો તમને જણાવીએ કે એવી કઈ બીમારીઓ છે જે ઝડપથી વધી રહી છે. કોરોના પછી આ રોગોનું જોખમ ઝડપથી વધી ગયું છે.
2/7

અસ્થમા: કોરોનાથી પીડિત લોકોમાં લોહીના પ્રવાહ સાથે ઓક્સિજનનું સંકલન વધુ પડકારજનક બને છે. જ્યારે શરીરની રોગપ્રતિકારક શક્તિ વાયરસનો સામનો કરે છે ત્યારે આ સ્થિતિ વધુ ખરાબ બને છે. આવી સ્થિતિમાં શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ વધી રહી છે અને તે અસ્થમાનું કારણ બની રહી છે.
Published at : 10 Dec 2024 02:02 PM (IST)
આગળ જુઓ





















