શોધખોળ કરો

Eye Care: આંખના ઇન્ફેકશનથી બચવાના શું છે ઉપાય, જાણો એક્સપર્ટે શું આપી સલાહ

હાલ દિલ્લીથી લઇને ગુજરાત સુધી આંખમાં ઇન્ફેકશનના કેસમાં ધરખમ વધારો થઇ રહ્યો છે. ચોમાસામાં વધતી જતી આ બીમારીથી બચવા શું કરવું જાણીએ

Eye Care:હાલ દિલ્લીથી લઇને ગુજરાત સુધી આંખમાં ઇન્ફેકશનના કેસમાં ધરખમ વધારો થઇ રહ્યો છે. ચોમાસામાં વધતી જતી આ બીમારીથી બચવા શું કરવું જાણીએ

ચોમાસાની સિઝનમાં આંખમાં ચેપ લાગવો એક સામાન્ય સમસ્યા છે. આ એક વાયરસથી ફેલાતી બીમારી છે. જેમાં આંખમાં ખંજવાળ આવે છે. બાદ આંખોમાં સોજો આવી જાય છે. ક્યારેક તેમાં બળતરા પણ થાય છે. આંખના ચેપની આ સમસ્યામાં ડોક્ટર આઇ ડ્રોપ નાખવાની સલાહ આપે છે તેમજ એન્ટીબાયોટિક્સ પણ આપે છે.

આ બીમારી થયા બાદ એન્ટીબાયોટિક્સ પ્રિવેન્ટિંવ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. જો આંખના આ ચેપની સાથે તાવ અને ફ્લૂના લક્ષણો પણ જોવા મળતા હોય તો દર્દીને ઓરલ એન્ટીબાયટિક્સ આપવામાં આવે છે.

આ રોગ વાયરલ ઇન્ફેકશનથી થાય છે અને આ રોગ ખૂબ જ ચેપી હોવાથી એકબીજાને તરત જ લાગી જાય છે. આ કારણે ચેપી દર્દીને અન્ય ફેમિલી મેમ્બરથી દૂર રાખવામાં આવે છે.                            

બચાવ માટે શું કરશો

કંજેક્ટિવાઇટિસથી બચવા માટેનો કારગર ઉપાય હાઇજીન લાઇફસ્ટાઇલ છે. હાઇજીન બનાવી રાખવું જરૂરી છે. આ વાયરસથી બચવા માટે હાથને વારંવાર વોશ કરો અથવા તો સેનેટાઇઝ કરતા રહો. ક્યાંર પણ સ્પર્શ કર્યાં બાદ આંખને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો. જે દર્દીના આંખમાં ઇન્ફેકશન હોય તેને આઇસોલેટ થઇ જવું જોઇએ. આ સમયે લેન્સનો ઉપયોગ ન કરવો. પબ્લિક પાર્ટીમાં જવાનું ટાળો.

કંજક્ટિવાઇટિસના દર્દીએ શું ધ્યાન રાખવું

  • કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરવાનું ટાળો
  • રૂમાલ, ટુવાલ વગેરે કોઇનો યુઝ કરલો યુઝ ન કરો
  • આંખના ઇન્ફેકશનથી પીડિત દર્દીઓથી અંતર રાખો
  • જો તમારા ઘરના કોઈને આ સમસ્યા હોય તો હાથ વોશ કરતા રહો અથવા સેનેટાઇઝ કરતા રહો
  • સ્વિમિંગ કરવાનું ટાળો
  • ધૂળ રજકરણથી બચવા અને સૂર્યના કિરણોથી બચવા માટે સનગ્લાસ પહેરો
  • ભીડવાળી જગ્યાએ જવાનું ટાળો

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Embed widget