શોધખોળ કરો

Health: કેરી ખાતી વખતે વજન વધવાનો લાગે છે ડર, આ રીતે કરો સેવન, નહિ વધે વજન

Health: કેરીને ફળોનો રાજા કહેવાય છે. કેરી એવું ફળ છે જે માત્ર વર્ષમાં 2થી 3 મહિના જ આવે છે અને સ્વાદમાં લાજવાબ હોય છે, જો કે કેરીનું સેવન વજન વધારતું હોવાથી ફિટનેસ ફિક્ર તેને ખાતા અચકાઇ છે. તો જાણીએ કેવી રીતે ખાશું તો નહિ વધે વજન

Health: કેરીની સિઝનમાં રસદાર અને તાજી કેરી ખાવાનું ભાગ્યે જ કોઈને પસંદ નહિ હોય. કેટલાક લોકો કેરીના એટલા શોખીન હોય છે કે તેઓ ખાવાના બદલે કેરી ખાઈને પેટ ભરે છે. તમને ભારતમાં આવા કેરી પ્રેમીઓ જોવા મળશે જેઓ દિવસમાં એક  બાસ્કેટ ભરીને કેરી ખાય છે. ઉત્તર ભારતના ગામડાઓમાં એવું બને છે કે લોકો પોતાના આંગણામાં ખાટલા મૂકે છે અને ડોલ ભરીને કેરીઓ ખાય છે. કોઈપણ સમયે મર્યાદાથી વધુ કંઈપણ ખાવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એટલા માટે વધુ કેરી ખાવી યોગ્ય નથી. કેરી સાથે પણ આવી જ સમસ્યા. જો તમે વધુ કેરી ખાઓ છો તો તમને કબજિયાત, એસિડિટી જેવી સમસ્યા થવા લાગે છે. આવો જાણીએ એક દિવસમાં કેટલી કેરીઓ ખાવી જોઈએ. ચાલો આજે આ પ્રશ્નનો જવાબ આપીએ.

એક દિવસમાં કેટલી કેરી ખાઈ શકાય?

1 મોટી કેરીમાં 200 કેલરી હોય છે. 100 ગ્રામ કેરીના 1 કપમાં લગભગ 90 કેલરી મળશે. એક કેરીમાં 50 થી 60 ટકા વિટામિન-સી મળી રહે છે. વિટામિન સી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તમારી માહિતી માટે, જણાવી દઈએ કે કેરીમાં ફાઈટોન્યુટ્રિઅન્ટ્સ અને વિટામિન્સ ભરપૂર માત્રામાં હોય છે. આના કારણે આંતરડા અને પેટના બેક્ટેરિયાને પ્રોત્સાહન મળે છે. આંતરડાના સ્વાસ્થ્ય માટે માત્ર કેરી ખાવી એ પૂરતું નથી. જો તમે દિવસમાં 3-5 કેરી ખાઓ છો, તો તમારા પેટની આંતરડાની તંદુરસ્તી બગડી શકે છે.દિવસમાં એકથી બે કેરી ખાવી યોગ્ય છે.જો માત્ર એકથી બે કરી સુગર વિના ખાવામાં આવે તો વજન નથી વધતું પરંતુ જો આ સાથે અન્ય ફૂડ પણ લેવામાં આવે તો તે વજન વધારે છે

કેરી ખાતી વખતે આ વાતોનું ધ્યાન રાખો

કેરી આપણું ચયાપચય વધારે છે, તેથી તેને ખાઓ પણ સમજી વિચારીને ખાઓ. આમાં કેરીમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ફાઇબર, વિટામિન-સી, વિટામિન-એ, વિટામિન-ઇ, વિટામિન-કે, પોટેશિયમ, થિયામીન, કોપર, ફોલેટ, વિટામિન-બી6, રિબોફ્લેવિન અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે

કેરીમાં ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે. વિટામિન A, B-6, B-12, C, E, વિટામિન K, વિટામિન D, ઝીંક, ફોસ્ફરસ, પોટેશિયમ, ફાઇબર, નિયાસિન, થાઇમીન, કેલરી, કાર્બોહાઇડ્રેટ્સ, ચરબી, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ખાંડ, પ્રોટીન સહિત એનર્જી, ફોલેટ, કોપર સમાવે છે

Disclaimer : અહીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
શું 1 એપ્રિલ 2026થી ઈન્કમ ટેક્સ પાસે હશે તમારા બેન્ક એકાઉન્ટ-ઈમેલનું એક્સેસ? સરકારે જણાવ્યું સત્ય
શું 1 એપ્રિલ 2026થી ઈન્કમ ટેક્સ પાસે હશે તમારા બેન્ક એકાઉન્ટ-ઈમેલનું એક્સેસ? સરકારે જણાવ્યું સત્ય

વિડિઓઝ

Delhi VHP Protest : બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં દિલ્લીમાં VHPનું વિરોધ પ્રદર્શન
Vadodara News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ જવાનોએ વડોદરામાં અકસ્માત સર્જ્યો
Vadodara Accident Case : વડોદરા હિટ એંડ રન કેસમાં રક્ષિત ચોરસિયાને હાઈકોર્ટથી રાહત
GIFT City New Liquor Rules: ગિફ્ટ સિટીમાં દારુ સેવનના નિયમોમાં રાજ્ય સરકારે મોટો ફેરફાર કર્યો
Stone Pelting in Ahmedabad: અમદાવાદમાં દબાણો દૂર કરતા AMC- પોલીસ પર પથ્થરમારો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
શું 1 એપ્રિલ 2026થી ઈન્કમ ટેક્સ પાસે હશે તમારા બેન્ક એકાઉન્ટ-ઈમેલનું એક્સેસ? સરકારે જણાવ્યું સત્ય
શું 1 એપ્રિલ 2026થી ઈન્કમ ટેક્સ પાસે હશે તમારા બેન્ક એકાઉન્ટ-ઈમેલનું એક્સેસ? સરકારે જણાવ્યું સત્ય
સાવધાન! બેદરકારીને કારણે તમારા બધા એકાઉન્ટ ખાલી થઈ શકે છે, તમે પણ નથી કરી રહ્યા ને પાસવર્ડ સંબંધિત આ ભૂલ ?
સાવધાન! બેદરકારીને કારણે તમારા બધા એકાઉન્ટ ખાલી થઈ શકે છે, તમે પણ નથી કરી રહ્યા ને પાસવર્ડ સંબંધિત આ ભૂલ ?
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
Embed widget