શોધખોળ કરો

Weight loss : સીટિંગ જોબ કરો છો તો આ ભૂલ અચૂક કરતા હશો, સાવધાન, આ આદત વધારશે મેદસ્વીતા

Weight Loss:  શું આપ સીટિંગ જોબમાં છો. તો આપનામાંથી મોટા ભાગના લોકો આ ભૂલો કરતા હશે જેના કારણે વજન વધવું સ્વાભાવિક છેે. બેઠાડુ જોબમાં આ ભૂલોથી બચીને વજન નિયંત્રણમાં રાખી શકો છો.

Weight Loss:  ઓફિસમાં જ તમારા દ્વારા આવી ઘણી બધી ભૂલો થાય છે જેને તમે દરરોજ પુનરાવર્તન કરો છો અને તેના કારણે તમારું વજન ફરી-ફરીને વધી જાય છે.

કોરોનાના કેસ ઓછા થયા બાદ ફરી એકવાર જનજીવન ધીમે ધીમે પાટા પર આવી રહ્યું છે. આ દરમિયાન ઘણી ઓફિસો પણ ખુલી છે. જેના કારણે લોકોનું એ જ ભાગદોડભર્યું જનજીવન પાછું આવ્યું છે. ઓફિસમાં સતત કામના દબાણને કારણે લોકો કલાકો સુધી બેસી રહેવા લાગ્યા છે. આ જ કારણ છે કે લોકો ફરી એકવાર સ્થૂળતાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે માત્ર ઓફિસમાં બેસી રહેવાની તમારી આદતને કારણે તમે માત્ર તમારી સ્થૂળતા જ નથી વધારી રહ્યા, પરંતુ ઓફિસમાં તમારી ઘણી એવી ભૂલો છે જે તમે દરરોજ દોહરાવો છો અને તેના કારણે તમારું વજન ફરી એકવાર વધી રહ્યું છે. આવો જાણીએ તે ભૂલો વિશે જે તમે ઓફિસમાં રોજ રિપીટ કરો છો.

કામના કારણે નિયત સમયે લંચ ન કરવું

ઘણી વખત ઓફિસમાં કામના કારણે તમે લંચ લેવાનું ભૂલી જાઓ છો અથવા તો મોડું કરો છો. આ જ કારણ છે કે તમારું વજન  વધે છે ઘટતું નથી. ઓફિસમાં કામ કરતા લોકો લંચનો સમય નક્કી કરી શકતા નથી, આ ભૂલ પણ વજન વધારવા માટે જવાબદાર છે.

ઝડપથી જમવું

કામના દબાણને કારણે અથવા ઓછા સમયના કારણે ઓફિસમાં કામ કરનાર વ્યક્તિ ઉતાવળમાં ખોરાક ખાય છે. આ જ કારણ છે કે તેનું વજન વધે છે. તમને જણાવી દઈએ કે તમે ઉતાવળમાં ખોરાક ખાઈ રહ્યા છો, જેનાથી તમારું પેટ તો  ભરાઈ જાય છે, પરંતુ ખોરાકને યોગ્ય રીતે ન ચાવવાને કારણે પાચનની સમસ્યા થાય  છે. જેના કારણે શરીરમાં ચરબી જમા થવા લાગે છે. તેથી, ખોરાકને સમય આપો, તેને યોગ્ય રીતે ચાવીને ખાઓ.

બોડીને સૂર્યપ્રકાશ ન મળવો

 આજકાલ લોકો ભાગદોડની જિંદગીમાં શરીરને સૂર્યપ્રકાશ એટલે કે વિટામિન ડી આપવાનું ભૂલી ગયા છે. લોકો સવારે વહેલા ઓફિસ જવા નીકળી જાય છે અને   મોડી રાત્રે આવે છે. જેના કારણે આપણું શરીર સૂર્યપ્રકાશના સંપર્કમાં નથી આવી શકતું. એટલા માટે દરરોજ સૂર્યપ્રકાશ ઓછામાં ઓછો એકવાર શરીરને  આપવો જોઇએ.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Suicide: ક્લાસમાંથી બહાર આવ્યો અને ત્રીજા માળેથી લગાવી દીધી છલાંગ! વિદ્યાર્થીની આત્મહત્યાથી ચકચાર

૨૬મી જાન્યુઆરી - પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે યોજાશે, મુખ્યમંત્રી અને રાજ્યપાલ રહેશે હાજર

પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન યુપી સરકાર દ્વારા પાંચ લાખ કોન્ડોમનું વિતરણ કરવાનો દાવો ખોટો છે

સૈફ પર હુમલાનો મામલો ગૂંચવાયો: આરોપીના પિતાનો સનસનીખેજ દાવો, CCTVમાં દેખાતો શખ્સ મારો પુત્ર નથી

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણે છોડવું પડશે અમેરિકા?Hun To Bolish : હું તો બોલીશ : પ્લાનિંગ પાણીમાં કેમ?Sthanik Swaraj Election: AAP અને કોંગ્રેસ સાથે લડશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી?Ahmedabad News: અમદાવાદના નિકોલના લોકોને ગટરિયા પાણીની સજા, વગર વરસાદે રસ્તાઓ પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Suicide: ક્લાસમાંથી બહાર આવ્યો અને ત્રીજા માળેથી લગાવી દીધી છલાંગ! વિદ્યાર્થીની આત્મહત્યાથી ચકચાર
Suicide: ક્લાસમાંથી બહાર આવ્યો અને ત્રીજા માળેથી લગાવી દીધી છલાંગ! વિદ્યાર્થીની આત્મહત્યાથી ચકચાર
૨૬મી જાન્યુઆરી - પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે યોજાશે, મુખ્યમંત્રી અને રાજ્યપાલ રહેશે હાજર
૨૬મી જાન્યુઆરી - પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે યોજાશે, મુખ્યમંત્રી અને રાજ્યપાલ રહેશે હાજર
પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન યુપી સરકાર દ્વારા પાંચ લાખ કોન્ડોમનું વિતરણ કરવાનો દાવો ખોટો છે
પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન યુપી સરકાર દ્વારા પાંચ લાખ કોન્ડોમનું વિતરણ કરવાનો દાવો ખોટો છે
સૈફ પર હુમલાનો મામલો ગૂંચવાયો: આરોપીના પિતાનો સનસનીખેજ દાવો, CCTVમાં દેખાતો શખ્સ મારો પુત્ર નથી
સૈફ પર હુમલાનો મામલો ગૂંચવાયો: આરોપીના પિતાનો સનસનીખેજ દાવો, CCTVમાં દેખાતો શખ્સ મારો પુત્ર નથી
કામની વાતઃ સુકન્યા સમૃદ્ધિ ખાતામાં માત્ર આટલું રોકાણ કરો અને દીકરી બની જશે કરોડપતિ, જાણો કેવી રીતે

જંક ફૂડ બાળકોને કાયમ માટે અંધ બનાવી શકે છે? જાણો કેટલું જોખમી છે!

W,W,W,W,W,W,W,W,W... ગુજરાતના આ ખેલાડીએ 9 વિકેટ લઈને વર્તાવ્યો કહેર,ફેન્સને યાદ આવ્યો કુંબલે

ChatGPT ડાઉન, યૂઝર્સ થયા પરેશાન, સોશિયલ મીડિયા પર કાઢી ભડાસ

Embed widget