શોધખોળ કરો

Health: ફળોનું જો આ રીતે કરશો સેવન તો ફાયદાને બદલે થશે, નુકસાન, જાણો ફ્રૂટ ખાવાના આયુર્વેદિક નિયમો

આયુર્વેદ અનુસાર સાંજે કે રાત્રે ફળ ખાવાથી કફની સમસ્યા થઈ શકે છે. આ સિવાય કેટલીકવાર તે યોગ્ય રીતે પચતું નથી, જેના કારણે શરીરને તેનું પોષણ યોગ્ય રીતે મળતું નથી.તેનુ જ્યુસ પીવા કરતાં આખા ફળો ખાવાથી વધુ ફાયદો થાય છે

Health: ફળોનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. દિવસમાં એકથી બે મોસમી ફળ અવશ્ય ખાવા જોઈએ.  ફળોમાં ઘણા બધા વિટામિન, મિનરલ્સ અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે જેની આપણા શરીરને દરરોજ જરૂર હોય છે અને આ શરીરને બીમારીઓથી સુરક્ષિત રાખે છે, પરંતુ શું તમે જાણો છો કે ફળ ખાવાનો પણ એક સમય હોય છે, ચાલો જાણીએ આ વિશે.

આયુર્વેદિકમાં ખાવાની એક પદ્ધતિ છે, જેને અનુસરીને તમે લાંબા સમય સુધી સ્વસ્થ રહી શકો છો. પહેલાના સમયમાં લોકોના સ્વસ્થ રહેવા પાછળનું એક મોટું કારણ એ હતું કે તેમના સૂવા, જાગવાથી લઈને ખાવા-પીવા સુધીના નિયમો નક્કી કરવામાં આવતા હતા. બદલાતા સમય સાથે, આ આદતો બદલાતી રહી અને આજે આપણે જે પ્રકારનું જીવન જીવી રહ્યા છીએ તે સ્થૂળતા, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવા સામાન્ય રોગોનું સૌથી મોટું કારણ છે.

તંદુરસ્ત રહેવા માટે શાકભાજી અને ફળોનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે, પરંતુ શરીરને તેમાંથી મહત્તમ લાભ મેળવવા માટે, વ્યક્તિએ તેને યોગ્ય સમયે અને યોગ્ય રીતે કેવી રીતે ખાવું તે જાણવું જોઈએ.

આયુર્વેદ અનુસાર સાંજે કે રાત્રે ફળ ખાવાથી કફની સમસ્યા થઈ શકે છે. આ સિવાય કેટલીકવાર તે યોગ્ય રીતે પચતું નથી, જેના કારણે શરીરને તેનું પોષણ યોગ્ય રીતે મળતું નથી.તેનુ જ્યુસ પીવા કરતાં આખા ફળો ખાવાથી વધુ ફાયદો થાય છે. આયુર્વેદ અનુસાર ફળોને ચાવીને ખાવાથી તેમાં રહેલા ફાઈબર સીધા શરીરમાં પહોંચે છે.

- ભોજન સાથે ફળ ખાવાની ભૂલ ન કરો. આ બિલકુલ યોગ્ય પદ્ધતિ નથી. આનાથી શરીરને ફાયદાના બદલે નુકસાન થઈ શકે છે. શરીરમાં સોજાની સાથે અપચોની સમસ્યા પણ થઈ શકે છે.  ફળોને દૂધ કે દહીમાં ભેળવીને ન ખાઓ.આ આદત સ્કિનની વિકૃતિ તરફ દોરી જાય છે આ સિવાય પાચન પણ પણ વિપરિત અસર થાય છે.                                                                                      

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ

India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ

રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર

Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન

ABP Premium

વિડિઓઝ

Ambedkar Remarks Row: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહનો પલટવારAhmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil HospitalGujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન
Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન
Mahakumbh 2025: શું મહાકુંભ મેળા માટે ટ્રેનમાં મફતમાં મુસાફરી કરી શકાશે? ભારતીય રેલવેએ આપ્યો જવાબ

Gandhinagar:  હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો

વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી

Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ

Embed widget