શોધખોળ કરો

Snoring:ઊંઘમાં નસકોરા બોલવાની સમસ્યાથી પરેશાન છો, આ 5 ચીજ કરી શકે છે આપની મદદ

ઊંઘમાં નસકોરા આવવા એ ખૂબ જ ખરાબ સમસ્યા છે, જેના કારણે ન માત્ર પીડિતા ખુદ વ્યક્તિ પોતે પરેશાન રહે છે, પરંતુ પાર્ટનરને પણ આ સમસ્યાનો સામનો કરવો પડે છેશું આપ જાણો છો કે, નસકોરાનો આ રોગ જીવલેણ પણ હોઈ શકે છે. તાજેતરમાં, પીઠ સંગીતકાર બપ્પી લાહિરીનું નિધન ક સ્લીપ એપનિયાને કારણે થયું હતું. સ્લીપ એપનિયા એ નસકોરા સંબંધિત જ એક રોગ છે.

Snoring:ઊંઘમાં નસકોરા આવવા એ ખૂબ જ ખરાબ સમસ્યા છે, જેના કારણે ન માત્ર પીડિતા ખુદ  વ્યક્તિ પોતે પરેશાન રહે છે, પરંતુ પાર્ટનરને પણ આ સમસ્યાનો સામનો કરવો પડે છે. ઘણી વખત નસકોરાના આ રોગને કારણે ઘણા યુગલો લગ્નના બંધનને તોડવા માટે મજબૂર બને છે.  શું આપ જાણો છો કે,  નસકોરાનો આ રોગ જીવલેણ પણ હોઈ શકે છે. તાજેતરમાં, પીઠ સંગીતકાર બપ્પી લાહિરીનું નિધન ક સ્લીપ એપનિયાને કારણે થયું હતું. સ્લીપ એપનિયા એ નસકોરા સંબંધિત જ એક  રોગ છે.

જ્યારે કોઈ વ્યક્તિ નસકોરા લે છે, ત્યારે તેની તરફ લઈ જતો વાયુમાર્ગ બંધ થઈ જાય છે. જેના કારણે શરીરની અંદર કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધી જાય છે અને ઓક્સિજનની કમી થાય છે. ગંભીર કિસ્સાઓમાં, હૃદયમાંથી ઓક્સિજન વહન કરતી ધમનીઓ પર દબાણ વધે છે, જે સ્ટ્રોક અને હાર્ટ એટેક તરફ દોરી શકે છે. જો કે મેડિકલ સાયન્સમાં નસકોરાનો કોઈ ઈલાજ નથી, પરંતુ તેનાથી ઊભી થતી ગૂંચવણો ઘટાડી શકાય છે. બીજી તરફ, કેટલાક ઘરેલું ઉપચારની મદદથી નસકોરાને ઘટાડી શકાય છે. આવો જાણીએ નસકોરાની આ બીમારીથી કેવી રીતે બચી શકાય.

ઇલાયચીનો ઉપચાર

આપ  નસકોરા દૂર કરવા માટે એલચીનો ઉપયોગ કરી શકો છો. તે શ્વસન માર્ગને ખોલવાનું કામ કરે છે. નસકોરાની તકલીફ એટલે થાય છે કારણ કે તેમાં , ઉપલા વાયુમાર્ગ બંધ થઈ જાય છે, તેથી એલચી શ્વાસ લેવાની પ્રક્રિયાને સરળ બનાવે છે. રાત્રે સૂતા પહેલા થોડાક એલચીના દાણાને હુંફાળા પાણીમાં ભેળવીને પીવો, આ સમસ્યામાં રાહત મળશે.

નસકોરાની સારવાર માટે ઘરેલું ઉપાય

 ઓલિવ ઓઇલ  અથવા જૈતુનનું તેલ  નસકોરાને દૂર કરવા માટે એક અસરકારક ઘરેલું ઉપાય છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં સોજો વિરૂધી  ગુણધર્મો છે. તે વિન્ડપાઈપને સાફ કરે છે જેથી વાયુમાર્ગ અવરોધિત નથી થતો.  એક નાની ચમચી ઓલિવ ઓઈલમાં સમાન માત્રામાં મધ ભેળવીને સૂતા પહેલા તેનું નિયમિત સેવન કરો, તેનાથી ગળામાં કંપન ઓછું થશે અને નસકોરા રોકવામાં મદદ મળશે.

જો કે ફુદીનો અનેક રોગોનો ઈલાજ છે, પરંતુ ગળાને સાફ કરવામાં ફુદીનાનો કોઈ જવાબ નથી. પેપરમિન્ટ તેલ ગળા અને અનુનાસિક પોલાણની બળતરા ઘટાડવાનું કામ કરે છે. તેનાથી શ્વાસ લેવામાં સરળ બને  છે. સૂતા પહેલા, પાણીમાં પીપરમિન્ટ તેલના થોડા ટીપાં ઉમેરો અને ગાર્ગલ કરો. થોડા દિવસ આ ઉપાય કરતા રહો, ફરક તમારી સામે જ હશે.

સીધા ઊંધવાનું ટાળો

જો આપ સીધી પીઠના બળે સૂતા  હશો તો નસકોરાની શક્યતા વધી જાય છે.  સ્થિતમાં વાયુમાર્ગની નળીઓમાં વધુ અવરોધ ઉભો થાય છે. તેના બદલે જો આપ ડાબા  કે જમણા પડખે ઊંઘશો છો તો પણ તેનાથી રાહત મળશે

સી પેક પટ્ટી

નસકોરા રોકવા માટે, સી પેક જેવું મશીન ઉપલબ્ધ છે, તે નાકમાં લગાવા માટેની  પટ્ટી છે. બજારમાં એવા ઘણા ઉત્પાદનો ઉપલબ્ધ છે જે નસકોરા રોકવામાં મદદ કરે છે. જો કે, આ પણ નસકોરાને સંપૂર્ણપણે બંધ કરી શકતું નથી.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દેશમાં 85 સેન્ટ્રલ અને 28 નવોદય વિદ્યાલય ખુલશે, જાણો મોદી કેબિનેટની બેઠકમાં કયા નિર્ણયો લેવામાં આવ્યા
દેશમાં 85 સેન્ટ્રલ અને 28 નવોદય વિદ્યાલય ખુલશે, જાણો મોદી કેબિનેટની બેઠકમાં કયા નિર્ણયો લેવામાં આવ્યા
એકબાજુ રેશન લેવા Kyc માટે હાલાકી તો હવે સૌરાષ્ટ્રમાં સસ્તા અનાજની અછત, ઘઉં, ચોખાનો જથ્થો પહોંચ્યો જ નથી
એકબાજુ રેશન લેવા Kyc માટે હાલાકી તો હવે સૌરાષ્ટ્રમાં સસ્તા અનાજની અછત, ઘઉં, ચોખાનો જથ્થો પહોંચ્યો જ નથી
NDA માં BJP ની આ સહયોગી પાર્ટીએ વધાર્યું ટેન્શન, બિહારમાં એકલા જ 243 સીટ પર ચૂંટણી લડવાની ધમકી આપી
NDA માં BJP ની આ સહયોગી પાર્ટીએ વધાર્યું ટેન્શન, બિહારમાં એકલા જ 243 સીટ પર ચૂંટણી લડવાની ધમકી આપી
રોજ એક સાથે ઘણા ફળો ખાવાથી સ્વાસ્થ્યને થાય છે ભારે નુકસાન, લીવરથી લઈને આ બિમારીનું રહે છે જોખમ
રોજ એક સાથે ઘણા ફળો ખાવાથી સ્વાસ્થ્યને થાય છે ભારે નુકસાન, લીવરથી લઈને આ બિમારીનું રહે છે જોખમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Accident Case: રાજકોટ સિટી બસ અકસ્માત કેસમાં મોટો ખુલાસોIND vs AUS 2nd Test: ભારતીય ટીમની પ્રથમ ઈનિંગમાં 180 રનના સ્કોર પર ઓલઆઉટSurat BJP Leader Suicide Case: ભાજપના મહિલા નેતાના સુસાઈડ કેસને લઈને મોટા સમાચારKhyati Hospital Scam:હોસ્પિટલ કાંડમાં સૌથી મોટો ખુલાસો, ત્રણ વર્ષમાં 112 લોકોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેશમાં 85 સેન્ટ્રલ અને 28 નવોદય વિદ્યાલય ખુલશે, જાણો મોદી કેબિનેટની બેઠકમાં કયા નિર્ણયો લેવામાં આવ્યા
દેશમાં 85 સેન્ટ્રલ અને 28 નવોદય વિદ્યાલય ખુલશે, જાણો મોદી કેબિનેટની બેઠકમાં કયા નિર્ણયો લેવામાં આવ્યા
એકબાજુ રેશન લેવા Kyc માટે હાલાકી તો હવે સૌરાષ્ટ્રમાં સસ્તા અનાજની અછત, ઘઉં, ચોખાનો જથ્થો પહોંચ્યો જ નથી
એકબાજુ રેશન લેવા Kyc માટે હાલાકી તો હવે સૌરાષ્ટ્રમાં સસ્તા અનાજની અછત, ઘઉં, ચોખાનો જથ્થો પહોંચ્યો જ નથી
NDA માં BJP ની આ સહયોગી પાર્ટીએ વધાર્યું ટેન્શન, બિહારમાં એકલા જ 243 સીટ પર ચૂંટણી લડવાની ધમકી આપી
NDA માં BJP ની આ સહયોગી પાર્ટીએ વધાર્યું ટેન્શન, બિહારમાં એકલા જ 243 સીટ પર ચૂંટણી લડવાની ધમકી આપી
રોજ એક સાથે ઘણા ફળો ખાવાથી સ્વાસ્થ્યને થાય છે ભારે નુકસાન, લીવરથી લઈને આ બિમારીનું રહે છે જોખમ
રોજ એક સાથે ઘણા ફળો ખાવાથી સ્વાસ્થ્યને થાય છે ભારે નુકસાન, લીવરથી લઈને આ બિમારીનું રહે છે જોખમ
ICCના નવા અધ્યક્ષ જય શાહને 440 વોલ્ટનો આંચકો લાગ્યો, હવે એશિયન ક્રિકેટ કાઉન્સિલના….
ICCના નવા અધ્યક્ષ જય શાહને 440 વોલ્ટનો આંચકો લાગ્યો, હવે એશિયન ક્રિકેટ કાઉન્સિલના….
કામની વાતઃ શું PAN 2.0 પછી પણ PAN ને આધાર સાથે લિંક કરવું જરૂરી છે? જાણો તમારા કામની આ વાત
કામની વાતઃ શું PAN 2.0 પછી પણ PAN ને આધાર સાથે લિંક કરવું જરૂરી છે? જાણો તમારા કામની આ વાત
શું પંકજ ત્રિપાઠીએ ભાજપ વિરૂદ્ધ પ્રચાર કર્યો? જાણો વાયરલ વીડિયોનું સત્ય
શું પંકજ ત્રિપાઠીએ ભાજપ વિરૂદ્ધ પ્રચાર કર્યો? જાણો વાયરલ વીડિયોનું સત્ય
Exclusive: CM બન્યા પછી દેવેન્દ્ર ફડણવીસનો પ્રથમ ઇન્ટરવ્યૂ, બોલ્યા- 'મેં કહ્યું હતું કે બદલો લઈશ અને...'
Exclusive: CM બન્યા પછી દેવેન્દ્ર ફડણવીસનો પ્રથમ ઇન્ટરવ્યૂ, બોલ્યા- 'મેં કહ્યું હતું કે બદલો લઈશ અને...'
Embed widget