શોધખોળ કરો

Eye Care Tips: લેપટોપ પર કામ કરતા આંખો થાકી જાય છે? તો આ ત્રણ ચીજથી ઇન્સ્ટન્ટ મળશે રાહત

આજકાલ લેપટોપ, કમ્પ્યુટર, મોબાઇલનોઉપયોગ વધી ગયો છે, મોટાભાગના કામ તેના પર થતાં હોવાથી આંખને વધુ થાક લાગે છે. આંખની થકાવટને દૂર કરતી કેટલીક અસરકારક ટિપ્સ જાણીએ

home remedy for eye pain: શરીરના દરેક અંગ આમ તો કોમલ  હોય છે, પરંતુ તે બધામાં  આંખો સૌથી વધુ કોમળ અંગ છે. આજકાલ આપણે આંખથી સૌથી વધુ કામ લઇએ છીએ. જેના કારણે  લોકોને આંખની ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને લોકોએ નાની ઉંમરમાં જ ચશ્મા પહેરવાનું શરૂ કરી દીધું છે. આંખો પ્રત્યે થોડી બેદરકારી પણ ભારે પડી જાય છે.

આજના સમયમાં બાળકો હોય કે વડીલો, દરેક જણ મોબાઈલ અને લેપટોપ પર ઘણો સમય વિતાવે છે. આવી સ્થિતિમાં ઘણીવાર આંખોમાં દુખાવો થવાની સમસ્યા રહે છે. ઈલેક્ટ્રોનિક ગેજેટ્સનો વધુ પડતો ઉપયોગ આંખોને નબળી બનાવે છે, જો સમયસર કાળજી લેવામાં ન આવે તો આંખો નબળી થવા લાગે છે. જો તમે પણ મોબાઈલ અને લેપટોપના કારણે આંખના દુખાવાથી પરેશાન છો તો અહીં અમે તમને આંખના દુખાવાથી રાહત આપતા ત્રણ અસરકારક  ધરેલું ટિપ્સ બતાવીશું

આંખો માટે કાકડી

જો મોબાઈલ અને લેપટોપ પર વધુ સમય વિતાવવાને કારણે તમારી આંખોમાં દુખાવો થવા લાગ્યો હોય તો કાકડી તમને આ દર્દમાંથી તરત જ રાહત આપી શકે છે. પીડાથી છુટકારો મેળવવા માટે, તમે કાકડીની સ્લાઇસ  ફ્રિજમાં મૂકી દો. બાદ તેને આંખ પર મૂકો. આંખ પર 15થી 20 મિનિટ રહેવા દો, તેનાથી આંખની થકાવટ દૂર થશે.

આંખોની  સ્વસ્થતા માટેની અસરકારક ઘરેલું ટિપ્સ

આંખો માટે ગુલાબ જળ

ગુલાબજળ આંખો માટે પણ ફાયદાકારક છે. ગુલાબજળ તમને આંખના દુખાવા અને સોજાથી છુટકારો અપાવી શકે છે. આ માટે કોટન પેઇડ પર ગુલાબજળના 2-2 ટીપાં નાખો અને તે પેડને આંખ પર મૂકો  થોડો સમય  રહેદો તેનાથી આંખોનો થાક ઉતરી જશે.  આંખોમાં ખંજવાળની ​​સમસ્યા પણ ગુલાબજળના ઉપયોગથી દૂર થાય છે.

આંખો માટે બટાકા

કાકડીની જેમ બટેટા પણ આંખના થાકને દૂર કરે છે.  આ માટે સૌપ્રથમ બટાકાની સ્લાઇસ  કાપીને 20 મિનિટ માટે ફ્રીજમાં રાખો.  બાદ તે આંખ પર રાખો. 12થી 20 મિનિટ રહેવા દો તેનાથી આંખની થકાવટ ઓછી થશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
દૂધ-જલેબી ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
દૂધ-જલેબી ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
ઓક્ટોબરમાં ભારતમાં Apple Pay થશે લોન્ચ, પરંતુ નહીં મળે UPI સર્વિસ, જાણો શું હશે ખાસ?
ઓક્ટોબરમાં ભારતમાં Apple Pay થશે લોન્ચ, પરંતુ નહીં મળે UPI સર્વિસ, જાણો શું હશે ખાસ?
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Embed widget