(Source: ECI/ABP News/ABP Majha)
ગરમીમાં ડાયટમાં આ ફૂડને અવશ્ય કરો સામેલ કરો હાઇડ્રેટેડ રહેવામાં મળશે મદદ અને હીટ સ્ટ્રોકથી બચવામાં મળશે મદદ
Heatstroke Treatment: ફુદીનો ઉનાળામાં શરીરને ઠંડક આપવા માટે કારગર છે. તમે તેને છાશ, ચટણી, સલાડ અથવા કોઈપણ પીણામાં મિક્સ કરીને પી શકો છો.
Heatstroke Treatment: ફુદીનો ઉનાળામાં શરીરને ઠંડક આપવા માટે કારગર છે. તમે તેને છાશ, ચટણી, સલાડ અથવા કોઈપણ પીણામાં મિક્સ કરીને પી શકો છો.
ગાર્નિશ માટે સામાન્ય રીતે કોથમીરનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો ઉપયોગ સલાડ અને અનેક પ્રકારની ચટણી બનાવવા માટે પણ થાય છે. ઉનાળામાં હીટસ્ટ્રોકથી બચવા માટે તેને ડાયટમાં સામેલ કરવું જોઈએ. ઘણા પોષક તત્વોથી ભરપૂર ધાણા હીટસ્ટ્રોકથી પણ બચાવે છે.
ગુબાલનું શરબત
રોઝનું સરબત ઉનાળામાં ઠંડકનો અહેસાસ આપે છે. તે સ્વાદમાં અદ્ભુત અને તેની પ્રકૃતિ ઠંડી છે. આવી સ્થિતિમાં ગરમીમાં આપ તેનાથી રાહત અનુભવશો.
છાશનું સેવન
ઉનાળામાં છાશનું સેવન અવશ્ય કરવું જોઈએ. તે શરીરને ઠંડુ રાખે છે અને વધુ પડતી તરસ પણ છીપાવે છે. સાથે જ ઉનાળામાં ડીહાઈડ્રેશનથી બચવા માટે છાશ પીઓ.
ડુંગળીને ડાયટમાં કરો સામેલ
હીટ સ્ટ્રોકની રોકથામ અને સારવાર માટે ડુંગળી ખૂબ જ ફાયદાકારક છે. તેથી આહારમાં ડુંગળીનો સમાવેશ કરો. કાચી ડુંગળી ખાવાથી શરીરની ગરમી દૂર થાય છે
સિઝનલ ફળો
આ સિવાય આપના આહારમાં મોસમી ફળોનો ચોક્કસ સમાવેશ કરો. ઉનાળામાં તમારે તરબૂચ, કાકડી,, દ્રાક્ષ વગેરે ખાવું જોઈએ અથવા તેનો રસ લેવો જોઈએ.
આમ પન્ના
ઉનાળાની ઋતુમાં કેરી પન્ના બનાવીને તેનું સેવન કરી શકો છો. તે હીટસ્ટ્રોકને રોકવામાં મદદ કરે છે. આ સાથે તે પેટની પાચનક્રિયાને પણ સારી રાખે છે.
સપ્તાહમાં 2 વખત નારિયેળ પાણી અવશ્ય પીવો, આ છે ગજબ ફાયદા
- નારિયેળ પાણીમાં મોજૂદ તત્વ શરીરમાં ખૂબ જ હિતકારી
- એક નારિયેળમાં સામાન્ય રીતે 20 મિલિ લિટર પાણી હોય છે.
- શરીરમાં પાણીની કમી થતાં નારિયેળ પાણીનું સેવન અકસીર છે.
- ડિહાઇડ્રેઇશનની સમસ્યામાં શરીરને તરત જ ઇલેક્ટ્રોલાઇટસ પહોંચાડે છે
- આપ વેઇટ લોસ કરવા ઇચ્છતા લોકો માટે અકસીર છે આ પાણી
- કિડનનીને હેલ્ધી રાખવા માટે નારિયેળ પાણીનું સેવન કરવું જોઇએ.
- નારિયેળ પાણીના નિયમિત સેવનથી ઇમ્યુનિટિ પણ બૂસ્ટ થાય છે.
- થાઇરોઇડના દર્દી માટે પણ નારિયેળ પાણી ઉપકારક પીણું છે.
- નારિયેળ પાણી વધતી ઉંમરની અસરને ઓછી કરવામાં પણ કારગર
- તેમાં મોજૂદ સાઇટોકાઇનિન વધતી ઉંમરની અસરને ઓછી કરે છે.
- નારિયેળ પાણી નિયમિત પીવાથી વાળ ખરવાની સમસ્યા દૂર થાય છે
- નારિયેળ પાણી નિયમિત પીવાથી સ્કિનની ડ્રાઇનેસ પણ દૂર થાય છે
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા તેની પુષ્ટી કરતું નથી. કોઇ પણ હેલ્ધ ટિપ્સને ફોલો કરતા પહેલા નિષ્ણાતની સલાહ અવશ્ય લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )