શોધખોળ કરો

Parenting tips: બાળકની હાઇટ ઓછી હોવાથી પરેશાન છો? તો ડાયટમાં આ ફૂડને કરો સામેલ

Parenting tips: માતા-પિતા બાળકોના અન્ડર વેઇટ અને હાઇટથી પરેશાન હોય,છે. માતા પિતાને સમજાતું નથી કે, બાળકોને શું ખવડાવવામાં આવે જેથી તેની હાઇટ અને વેઇટને વધારી શકાય.

Parenting  tips: માતા-પિતા  બાળકોના અન્ડર  વેઇટ અને હાઇટથી પરેશાન હોય,છે. માતા પિતાને સમજાતું નથી કે, બાળકોને શું ખવડાવવામાં આવે જેથી તેની હાઇટ અને વેઇટને વધારી શકાય. જો આપની હાઇટ અને વેઇટ વધારવા આપ માંગતા હો તો  આ ટિપ્સને ફોલો કરો.

માતા-પિતા  બાળકોના અન્ડર  વેઇટ અને હાઇટથી પરેશાન હોય,છે. માતા પિતાને સમજાતું નથી કે, બાળકોને શું ખવડાવવામાં આવે જેથી તેની હાઇટ અને વેઇટને વધારી શકાય. જો આપની હાઇટ અને વેઇટ વધારવા આપ માંગતા હો તો  આ ટિપ્સને ફોલો કરો

માતા-પિતા  બાળકોના અન્ડર  વેઇટ અને હાઇટથી પરેશાન હોય,છે. માતા પિતાને સમજાતું નથી કે, બાળકોને શું ખવડાવવામાં આવે જેથી તેની હાઇટ અને વેઇટને વધારી શકાય. જો આપની હાઇટ અને વેઇટ વધારવા આપ માંગતા હો તો  આ ટિપ્સને ફોલો કરો ડાયટિંગમાં ફેરફાર કરીને ફરીને અને કેટલીક કારગર ટિપ્સ ફોલો કરીને આપ વેઇટ-હાઇટને વધારી શકો છો.

કેળા

હાઇટ વધારવામા માટે કેળા ખૂબ જ ઉત્તમ ફળ છે. કેળામાં પોટેશિયમ, કાર્બોહાઇડ્રેટ, વિટામીન સી અને વિટામીન બી 6 ભરપૂર માત્રામાં હોય છે. કેળામાં ભરપૂર માત્રામાં કેલેરીમાં હોય છે. જે વજન વધારવામાં મદદ કરે છે. ખાસ વાત તો એ છે બાળકોને કેળા પસંદ પણ હોય છે. આપ કેળાની મસળીને તેની સ્મૂધી અને શેક પણ બનાવી શકો છો. બનાના શેક પણ એક સારો ઓપ્શન છે.

ધી અને રાગી

આ 6થી7 મહિના બાદ બાળકની ડાયટમાં ઘીને સામેલ કરી શકો છો. બાળકો માટે ઘી ખૂબ જ જરૂરી છે. ઘીમાં અનેક પોષકતત્વો હોયછે. આપ બાળકને દલિયા, ખીચડી, દાળ, સૂપમાં પણ ધી નાખીને આપી શકો છો. બાળકનું વજન વધારવું હોય તો તેની ડાયટમાં રાગીને અવશ્ય સામેલ કરો. રાગીમાં કેલ્શિયમ, આયરન, પ્રોટીન, ખનીજ ભરપૂર માત્રામાં છે. રાગી ખાવાથી બાળકનું વજન વધે છે અને તે હેલ્ધી પણ રહેશેય

શક્કરિયા

બાળકનું વજન વધારવા માટે આપ શક્કરિયા પણ ખાઇ શકો છો. શક્કરિયામાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન બી6, કોપર, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગેનીઝ હોય છે. શક્કરિયા ખાવા અને પચાવવામાં પણ સરળ હોય છે. શક્કરિયા ડાયટ્રી ફાઇબરથી ભરપૂર છે. આપ બાળકોને મેશ કરીને પ્યૂરી બનાવીને  અથવા સૂપ બનાવીને પણ બાળકોને આપી શકો છો.

દાળ

બાળકની વેઇટ –હાઇટ માટે અને યોગ્ય ગ્રોથ માટે તેના ડાયટમાં દાળને સામેલ કરો. દાળમાં પ્રોટીન, મેગ્નિશિયમ, કેલ્શિયમ, આયરન, ફાઇબર હોય છે. આપ 6 મહિનાથી જ બાળકને દાળ, દાળનું સૂપ આપી શકો છો. આપ બાળકને દાળની ખીચડી કે દલિયા પણ આપી શકો છો. તેનાથી બાળકો સારો વિકાસ થાય છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget