શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Skin care: છાશમાં આ એક ચીજ મિક્સ કરીને ચહેરા પર લગાવો પછી જુઓ કમાલ, આપશે અદભૂત નિખાર

Skin care:જો તમે છાશમાં થોડું મધ મિક્સ કરીને ચહેરા પર લગાવો તો શું થાય છે? તેની ત્વચા પર શું અસર થાય છે જાણીએ

Skin care:છાશ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ છાશ તમારી સુંદરતાને પણ બમણી કરે છે. ચહેરા પર છાશ લગાવવાથી ત્વચાની ચમક સુધરે છે. જો  છાશમાં થોડું મધ મિક્સ કરીને ચહેરા પર લગાવવામાં આવે તો શું થશે? આપણી ત્વચા માટે તેના ફાયદા શું છે જાણીએ

છાશમાં કુદરતી બ્લીચિંગ એજન્ટ હોય છે. એટલું જ નહીં, તેમાં પ્રોબાયોટિક લેક્ટિક એસિડ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ બંને ત્વચા સંબંધિત સમસ્યાઓ ઘટાડે છે. તેમાં બળતરા વિરોધી ગુણધર્મો, એન્ટી-બેક્ટેરિયલ ગુણધર્મો છે. તેથી જ.. તમારે છાશમાં થોડું મધ ઉમેરવું જોઈએ, તેને સારી રીતે મિક્સ કરો અને ચહેરા પર લગાવો.

આમ કરવાથી ત્વચા ગ્લોઇંગ બને છે. ખીલથી લઈને બ્લેકહેડ્સ સુધીની કોઈપણ સમસ્યા હોય, તે ઓછી થઈ જાય છે. પિમ્પલ્સ ઘટે છે સ્કિન સ્મૂધ અને ગ્લોઇંગ બને છે.જે લોકોને શુષ્ક ત્વચાની સમસ્યા હોય તેમના માટે આ ઉપાય ઉતમ છે  છે. આમ કરવાથી શુષ્ક ત્વચાની સમસ્યા નથી થતી. ત્વચા ખૂબ જ કોમળ બને છે. પિગમેન્ટેશનની સમસ્યા પણ દૂર થાય છે.  ત્વચાને હાઇડ્રેટ રાખે છે. સ્કિન ટેનિંગ દૂર થાય છે

એક ચમચી મધમાં એક ચમચી છાશ ઉમેરીને બરાબર મિક્સ કરી ચહેરા પર લગાવો. 20 મિનિટ માટે આ રીતે રહેવા દો. બાદમાં.. ઠંડા પાણીથી ચહેરો સાફ કરો. અઠવાડિયામાં બે વાર આમ કરવાથી ચહેરો સુંદર અને  ગ્લોઇંગ બને છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો                                                                                                                                        

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ

હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ

કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો

ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Patan Child Trafficking Case : પાટણમાં બાળ તસ્કરીના કેસમાં વધુ એક મહિલાની ભૂમિકાBZ Group Ponzi Scheme : કરોડોનું ફુલેકું ફેરવી ફરાર થયેલ મહાઠગ ભૂપેંદ્રસિંહ ઝાલાના શાહી ઠાઠનો પર્દાફાશGundaraj in Savar Kundla: સાવરકુંડલામાં 'ગુંડારાજ', ભાજપના નેતા સહિત 3 લોકો પર હુુમલોGujarat Educaton : બજારમાં બીજા સત્રના ધોરણ 5 થી 8ના પુસ્તકો ન મળતા હોવાની વાલીઓમાં ફરિયાદ ઉઠી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
માત્ર બે દિવસ બચ્યા છે, આ કામ નહીં કરો તો અટકી જશે પેન્શન, ફટાફટ આ પ્રોસેસ પતાવો

શું છે ‘Digital Arrest’? કેવી રીતે છેતરપિંડી કરનારા લોકોને બનાવી રહ્યા છે પોતાનો શિકાર, જાણો વિગત

સોનું ખરીદવાનો ગોલ્ડન ચાન્સ, ઓલ ટાઇમ હાઇ કરતા ₹4000 સસ્તું થયું, જાણો ચાંદીનો ભાવ કેટલો ઘટ્યો?

ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કારે પલટી મારી, 4 લોકોના ઘટનાસ્થળે જ મોત 

Embed widget