શોધખોળ કરો

Morning Tips: સવારે ઉઠીને કરી લો આ કામ, ઘરમાં થશે સુખ સમૃદ્ધિનો વાસ

Morning Tips: શાસ્ત્રોમાં માનવ મનને બ્રહ્માંડ સમાન ગણવામાં આવ્યું છે. જો તે ચુસ્ત રહેશે તો બધી સમસ્યાઓ સરળતાથી દૂર થઈ જશે અને જીવન સફળ થશે.

Morning Tips: શાસ્ત્રોમાં માનવ મનને બ્રહ્માંડ સમાન ગણવામાં આવ્યું છે. જો તે ચુસ્ત રહેશે તો બધી સમસ્યાઓ સરળતાથી દૂર થઈ જશે અને જીવન સફળ થશે. વહેલી સવારની તાજી હવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, તેવું આપણે વડીલો પાસેથી સાંભળતા આવ્યા છીએ. પરંતુ વહેલી સવારે ખૂબ સારી ઊંઘ આવે છે અને પથારીમાંથી ઉઠવાનું મન થતું નથી. વહેલા ઉઠવાથી આપણી પાસે સમય વધે છે. ઉતાવળ કરવી પડતી નથી. કસરત માટે પણ પૂરતો સમય મળે છે. સવારે વહેલા ઉઠી કસરત, યોગ, વોકિંગ સહિતનું કરી શકીએ છીએ. જેનાથી આપણા શરીર પર સારો પ્રભાવ પડશે. સમય મળવાથી ઓફિસે જવા માટે દોડધામ કરવી પડતી નથી. આ માટે સવારે ઉઠીને કેટલાક ખાસ કામ કરવા જોઈએ.

  • વહેલી સવારે ગાયત્રી મંત્રનો પાઠ કરવાથી દિવસ શુભ બને છે. આ એક શક્તિશાળી મંત્ર છે જે વ્યક્તિના માનસિક તણાવને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે. જો તમે તણાવમુક્ત છો, તો તમે તમારું કામ પૂરી એકાગ્રતા સાથે કરી શકશો.
  • બ્રહ્મ મુહૂર્તને દેવતાઓનો સમય માનવામાં આવે છે. આ સમયે જાગવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. વસ્તુઓને વધુ સારી રીતે કરવાની નવી રીતો શોધવી સરળ છે. આખો દિવસ તાજગી અનુભવો.
  • સવાર પડતાં જ ઘરની સ્વચ્છતા પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે, તેના કારણે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહે છે અને સમૃદ્ધિ આવે છે.
  •  જે વ્યક્તિ રોજ સવારે ધાર્મિક કાર્યોમાં ધ્યાન આપે છે, તેનું મન ક્યારેય ભટકતું નથી. મનમાંથી ખરાબ વિચારોનો અંત આવે છે અને તે ક્યારેય ખોટા રસ્તે જતો નથી, તેથી પૂજા, દાન કરતા રહો.
  • સવારે ઉઠ્યા પછી વડીલોનું સન્માન કરો, તેમને નમન કરો અને તેમના આશીર્વાદ લો. જ્યાં વડીલો માટે આદર હોય છે ત્યાં સમસ્યાઓનો ઉકેલ ખૂબ જ ઝડપથી અને સરળતાથી નીકળી જાય છે.
  • કોઈપણ મહાન સિદ્ધિ નાના લક્ષ્યોને પૂર્ણ કર્યા પછી જ પ્રાપ્ત થાય છે, તેથી તમારા આજના કાર્યને પૂર્ણ કરવા માટે દરરોજ સવારે એક વ્યૂહરચના બનાવો અને તેનો અમલ કરો. તમને ચોક્કસ સફળતા મળશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાનો અમલ કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

CSKએ જેના પર સૌથી વધુ રૂપિયા વરસાવ્યા, તેણે IPL 2025માં એન્ટ્રી સાથે જ મુંબઈના છોતરા કાઢી નાંખ્યા
CSKએ જેના પર સૌથી વધુ રૂપિયા વરસાવ્યા, તેણે IPL 2025માં એન્ટ્રી સાથે જ મુંબઈના છોતરા કાઢી નાંખ્યા
બાંગ્લાદેશ બાદ હવે આ મુસ્લિમ દેશમાં બળવાનો ખતરો! દેશવ્યાપી વિરોધ પ્રદર્શન ચાલુ
બાંગ્લાદેશ બાદ હવે આ મુસ્લિમ દેશમાં બળવાનો ખતરો! દેશવ્યાપી વિરોધ પ્રદર્શન ચાલુ
CSK vs MI Full Highlights: ચેન્નઈ સુપર કિંગ્સે 4 વિકેટથી જીત મેળવી, રચિન રવિંદ્ર બન્યો હીરો  
CSK vs MI Full Highlights: ચેન્નઈ સુપર કિંગ્સે 4 વિકેટથી જીત મેળવી, રચિન રવિંદ્ર બન્યો હીરો  
એક મેચમાં બન્યા 528 રન, 51 ફોર અને 30 સિક્સ, ઈશાન કિશનની સદીથી SRHએ રાજસ્થાનને 44 રને હરાવ્યું 
એક મેચમાં બન્યા 528 રન, 51 ફોર અને 30 સિક્સ, ઈશાન કિશનની સદીથી SRHએ રાજસ્થાનને 44 રને હરાવ્યું 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિસાવદરનો રાજકીય વનવાસ પૂરો?Hun To Bolish : હું તો બોલીશ : સોશલ મીડિયાની જીવલેણ ગેમBharuch Police: અંકલેશ્વરમાં ટ્રાફિકના નિયમોની ઐસીતૈસી: પોલીસે નિયમોનો ભંગ કરનારની કરી ધરપકડCR Patil | 'જળ સંચયમાં છટકવાની વાત ન કરો': સી આર પાટીલે લીધા સુરતના MLA,MPના ક્લાસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CSKએ જેના પર સૌથી વધુ રૂપિયા વરસાવ્યા, તેણે IPL 2025માં એન્ટ્રી સાથે જ મુંબઈના છોતરા કાઢી નાંખ્યા
CSKએ જેના પર સૌથી વધુ રૂપિયા વરસાવ્યા, તેણે IPL 2025માં એન્ટ્રી સાથે જ મુંબઈના છોતરા કાઢી નાંખ્યા
બાંગ્લાદેશ બાદ હવે આ મુસ્લિમ દેશમાં બળવાનો ખતરો! દેશવ્યાપી વિરોધ પ્રદર્શન ચાલુ
બાંગ્લાદેશ બાદ હવે આ મુસ્લિમ દેશમાં બળવાનો ખતરો! દેશવ્યાપી વિરોધ પ્રદર્શન ચાલુ
CSK vs MI Full Highlights: ચેન્નઈ સુપર કિંગ્સે 4 વિકેટથી જીત મેળવી, રચિન રવિંદ્ર બન્યો હીરો  
CSK vs MI Full Highlights: ચેન્નઈ સુપર કિંગ્સે 4 વિકેટથી જીત મેળવી, રચિન રવિંદ્ર બન્યો હીરો  
એક મેચમાં બન્યા 528 રન, 51 ફોર અને 30 સિક્સ, ઈશાન કિશનની સદીથી SRHએ રાજસ્થાનને 44 રને હરાવ્યું 
એક મેચમાં બન્યા 528 રન, 51 ફોર અને 30 સિક્સ, ઈશાન કિશનની સદીથી SRHએ રાજસ્થાનને 44 રને હરાવ્યું 
VIDEO: ધોનીએ માત્ર 0.12 સેકન્ડમાં કર્યું સ્ટમ્પિંગ, સૂર્યકુમારને આ રીતે મોકલ્યો પેવેલિયન 
VIDEO: ધોનીએ માત્ર 0.12 સેકન્ડમાં કર્યું સ્ટમ્પિંગ, સૂર્યકુમારને આ રીતે મોકલ્યો પેવેલિયન 
CSK vs MI Score:  ચેેન્નઈ સુપર કિંગ્સની જીત સાથે શરુઆત, મુંબઈને 4 વિકેટથી હરાવ્યું
CSK vs MI Score: ચેેન્નઈ સુપર કિંગ્સની જીત સાથે શરુઆત, મુંબઈને 4 વિકેટથી હરાવ્યું
SRH vs RR: યશસ્વી જયસ્વાલે પોતાના જ ખેલાડીને માર્યો બોલ, લાઈવ મેચમાં મોટી દુર્ઘટના ટળી
SRH vs RR: યશસ્વી જયસ્વાલે પોતાના જ ખેલાડીને માર્યો બોલ, લાઈવ મેચમાં મોટી દુર્ઘટના ટળી
હીરા ઉદ્યોગની મંદીએ લીધો ભોગ! જસદણમાં બેકારીથી કંટાળી રત્નકલાકારે કર્યો આપઘાત, ડેમમાંથી મળ્યો મૃતદેહ
હીરા ઉદ્યોગની મંદીએ લીધો ભોગ! જસદણમાં બેકારીથી કંટાળી રત્નકલાકારે કર્યો આપઘાત, ડેમમાંથી મળ્યો મૃતદેહ
Embed widget