શોધખોળ કરો

Myths Vs Facts: ટ્રેન્ડિંગ ડાયટ પ્લાનથી ઝડપથી ઘટાડી રહ્યા છો વજન તો જાણી લો આ ચોંકાવનારી વાત, બાદમાં થશે પસ્તાવો

Myths Vs Facts:  વજનમાં વધારો અને સ્થૂળતા આજે સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. મોટાભાગના લોકો ટૂંક સમયમાં વજન ઘટાડવા માંગે છે.

Short Term Weight loss side effects : વજનમાં વધારો અને સ્થૂળતા આજે સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. મોટાભાગના લોકો ટૂંક સમયમાં વજન ઘટાડવા માંગે છે. ઝડપી વજન ઘટાડવા માટે તેઓ કેટો ડાયટ અથવા રેપિડ શોર્ટ ટર્મનો સહારો લે છે જે ખતરનાક સાબિત થઇ શકે છે.

આ રીતોથી 10-12 કિલો વજન ઝડપથી ઘટાડી શકાય છે, પરંતુ જ્યારે તમે આ ડાયટને છોડો છો ત્યારે વજન મેઇન્ટેન રાખી શકાતું નથી અને બે ગણી ઝડપથી વજન વધી શકે છે. આ સિવાય તેનાથી ઘણા જોખમો પણ છે. જો તમે પણ ઝડપથી વજન ઓછું કરવા માંગો છો તો કેટલીક ગેરસમજો દૂર કરવી ખૂબ જ જરૂરી છે.

Myth : ઝડપી વજન ઘટાડવામાં કોઈ નુકસાન નથી

Fact :  હેલ્થ એક્સપર્ટ્સના મતે ઝડપી વજન ઘટાડવાની પદ્ધતિ બિલકુલ યોગ્ય નથી. જેના કારણે શરીરને અનેક ગંભીર નુકસાન સહન કરવું પડી શકે છે. ધીમે ધીમે અને યોગ્ય રીતે વજન ઘટાડવું હંમેશા સારું છે. અનેક અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે જે લોકો ધીમે ધીમે વજન ઘટાડે છે તેમનું વજન લાંબા સમય સુધી નિયંત્રણમાં રહે છે.

Myth : વ્યક્તિએ અઠવાડિયામાં વધારે વજન ન ઘટાડવું જોઈએ

Fact :  એક્સપર્ટ્સનું કહેવું છે કે અઠવાડિયામાં 400 ગ્રામથી 1 કિલો વજન ઓછું કરવું સલામત છે, પરંતુ આનાથી વધુ વજન ઓછું કરવું સારું નથી. ઘણી આડઅસરો જોવા મળી શકે છે. જેઓ ઝડપથી વજન ઘટાડે છે તેઓ સ્નાયુઓને નુકસાન, પિત્તાશય અને પોષક સમસ્યાઓથી પીડાય છે. આ સિવાય મેટાબોલિક ડિસઓર્ડર પણ વધી શકે છે, જેનાથી વજન ઝડપથી વધી શકે છે.

Myth : કીટો ડાયટ છોડ્યા પછી વજન ઝડપથી વધવા લાગે છે

Fact :  સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે જો તમે લાંબા સમય સુધી કીટો ડાયટ ફોલો કરો છો તો તમારે ઘણા ગેરફાયદાનો સામનો કરવો પડી શકે છે. તે 30 થી 90 દિવસ સુધી સારું રહે છે. કારણ કે આ ડાયટની સૌથી મોટી સમસ્યા એ છે કે જ્યારે મોટાભાગના લોકો આ ડાયટને છોડ છે અને સામાન્ય ડાયટનું પાલન કરે છે ત્યારે તેમનું વજન ઝડપથી વધવા લાગે છે કારણ કે તેઓ કાર્બોહાઇડ્રેટનું સેવન કરવાનું શરૂ કરે છે. તેથી વજન ઘટાડવા માટે કેટો ડાયટને બદલે સંતુલિત ડાયટ વધુ સારો માનવામાં આવે છે.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનાને અમલમાં મૂકતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લેબનાનમાં  સીરિયલ બ્લાસ્ટમાં 8ના મોત,  ઈરાનના રાજદૂત સહિત 2800 ઘાયલ
લેબનાનમાં  સીરિયલ બ્લાસ્ટમાં 8ના મોત, ઈરાનના રાજદૂત સહિત 2800 ઘાયલ
Delhi CM: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું 
Delhi CM: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું 
Champions Trophy: ભારતે પાંચમી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, હોકી ફાઈનલમાં ચીનને હરાવી ઈતિહાસ રચ્યો 
Champions Trophy: ભારતે પાંચમી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, હોકી ફાઈનલમાં ચીનને હરાવી ઈતિહાસ રચ્યો 
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | યમદૂત નબીરાઓને ક્યારે પકડશે પોલીસ?Hun To Bolish | હું તો બોલીશ | આ દાવમાં કેટલો દમ?Ahmedabad Accident | અમદાવાદમાં પૂરપાટ આવતી કારે પરિવારને કચડ્યો, સામે આવ્યા સીસીટીવીRajkot Ganesh Visarjan | રાજકોટમાં ગણેશ વિસર્જન દરમિયાન 4 યુવાનો ડૂબ્યા | ABP Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લેબનાનમાં  સીરિયલ બ્લાસ્ટમાં 8ના મોત,  ઈરાનના રાજદૂત સહિત 2800 ઘાયલ
લેબનાનમાં  સીરિયલ બ્લાસ્ટમાં 8ના મોત, ઈરાનના રાજદૂત સહિત 2800 ઘાયલ
Delhi CM: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું 
Delhi CM: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું 
Champions Trophy: ભારતે પાંચમી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, હોકી ફાઈનલમાં ચીનને હરાવી ઈતિહાસ રચ્યો 
Champions Trophy: ભારતે પાંચમી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, હોકી ફાઈનલમાં ચીનને હરાવી ઈતિહાસ રચ્યો 
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
WOMEN'S T20 WORLD CUP 2024: ICC એ કરી મોટી જાહેરાત, મહિલા ટી20 વર્લ્ડ કપની વિજેતા ટીમ થશે માલામાલ 
WOMEN'S T20 WORLD CUP 2024: ICC એ કરી મોટી જાહેરાત, મહિલા ટી20 વર્લ્ડ કપની વિજેતા ટીમ થશે માલામાલ 
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
Delhi CM Atishi Caste: દિલ્હીના નવા સીએમ આતિષીની જાતિ શું છે? ખ્રિસ્તી હોવાનો આરોપ, નામમાંથી 'માર્લેના' કેમ હટાવ્યું
Delhi CM Atishi Caste: દિલ્હીના નવા સીએમ આતિષીની જાતિ શું છે? ખ્રિસ્તી હોવાનો આરોપ, નામમાંથી 'માર્લેના' કેમ હટાવ્યું
Antibioticનો ઉપયોગ કરતા હોવ તો સાવધાન, 25 વર્ષમાં થશે લગભગ 4 કરોડનાં મોત, સ્ટડીમાં દાવો
Antibioticનો ઉપયોગ કરતા હોવ તો સાવધાન, 25 વર્ષમાં થશે લગભગ 4 કરોડનાં મોત, સ્ટડીમાં દાવો
Embed widget