શોધખોળ કરો

Myths Vs Facts: સવારે ખાલી પેટ લીંબુ પાણી પીવાથી ઘટે છે વજન, જાણો આ વાતમાં કેટલું છે સત્ય?

Lemon Water For Weight Loss : લોકો વજન ઘટાડવા માટે અલગ-અલગ રીત અપનાવે છે. કેટલાક લોકો કસરત કરે છે

Lemon Water For Weight Loss : લોકો વજન ઘટાડવા માટે અલગ-અલગ રીત અપનાવે છે. કેટલાક લોકો કસરત કરે છે અને કેટલાક ડાયેટિંગનો આશરો લે છે. સૌથી સામાન્ય રીત છે સવારે ઉઠ્યા પછી ખાલી પેટે લીંબુ સાથે ગરમ પાણી પીવું. કેટલાક લોકો લીંબુ પાણીમાં મધ નાખીને પણ પીવે છે. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે મધ સાથે લીંબુ પાણી પીવાથી ખરેખર વજન ઓછુ થાય? સત્ય જાણો.

Myth : લીંબુ અને મધ મિક્સ કરીને પાણી પીવાથી વજન અને મેદસ્વીતા ઓછી થાય છે.

Fact : નિષ્ણાતો કહે છે કે ગરમ પાણીમાં લીંબુ-મધ ભેળવીને પીવાથી વજન કે સ્થૂળતા ઘટી શકતી નથી. જો કે, કેટલાક અભ્યાસો સૂચવે છે કે લીંબુ પાણી પીવાથી ભૂખ ઓછી લાગે છે જેનાથી વજન ઓછું થઇ શકે છે

Myth :  મધ સાથે લીંબુ પાણી પીવાથી સ્થૂળતા વધતી નથી

Fact :  લીંબુ પાણી શરીરને હાઇડ્રેટ કરવાનું કામ કરે છે. જ્યારે આપણને તરસ લાગે છે ત્યારે આપણને કંઈક પીવાને બદલે ખાવાનું મન થાય છે. જેના કારણે શરીરમાં વધુ કેલરી પ્રવેશે છે. જો કોઈ વ્યક્તિ ગરમ પાણી અને લીંબુ-મધનું સેવન કરે તો શરીર હાઈડ્રેટ રહે છે અને તરસ પણ લાગતી નથી. આના કારણે તમને કંઈપણ ખાવાનું મન થશે નહીં અને વધારાની કેલરી શરીરમાં જશે નહીં. આનાથી વજન અને સ્થૂળતા વધશે નહીં.

Myth :  વજન ઘટાડવા માટે લીંબુ અને મધ મિક્સ કરીને ગરમ પાણી ન પીવું જોઈએ.

Fact :  નિષ્ણાતો કહે છે કે મધ અને લીંબુ પાણી એન્ટીઑકિસડન્ટ અને વિટામિન સીના સારા સ્ત્રોત છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારીને શરીરને સ્વસ્થ રાખે છે. પરંતુ તેઓ વજન ઘટાડવા અથવા ચરબી બર્ન કરવા માટે ફાયદાકારક નથી. આવી સ્થિતિમાં જો તમે વજન ઘટાડવા માટે ગરમ પાણીમાં લીંબુ-મધ નાખીને પીતા હોવ તો આવું ન કરો. જો તમે તેને તેના સ્વાસ્થ્ય લાભોને ધ્યાનમાં રાખીને લેતા હોવ તો તેને ચોક્કસ પીવો.

ખાલી પેટે લીંબુ સાથે નવશેકું પાણી પીવાના ફાયદા

સવારે ખાલી પેટ લીંબુ અને નવશેકું પાણી પીવાથી મેટાબોલિઝમ મજબૂત બને છે. શરીરમાં ચરબી બર્ન કરવાની પ્રક્રિયા સારી થાય છે. જો તમે દરરોજ સવારે લીંબુ સાથે ગરમ પાણી પીશો તો તમારું શરીર સંપૂર્ણપણે ડિટોક્સ થઈ જશે.

ખરાબ લાઇફસ્ટાઇલ અને ખાવાની ટેવ

ખરાબ લાઇફસ્ટાઇલ અને ખાવા-પીવાની આદતો તમારા સ્થૂળતામાં ઝડપથી વધારો કરે છે. જેના કારણે તમે ગંભીર બીમારીનો શિકાર બનો છો. અને થોડા સમય પછી ડાયાબિટીસ, હાઈપરટેન્શન, થાઈરોઈડ જેવી ગંભીર બીમારીઓ થવા લાગે છે. જો તમારે વજન ઓછું કરવું હોય તો ડાયટનું ખાસ ધ્યાન રાખો. તમારી જીવનશૈલીમાં પણ ફેરફાર કરો.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનાને અમલમાં મૂકતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

1 સપ્તાહ સુધી એલોવેરા જ્યુસ પીવાથી શરીરમાં જોવા મળશે આ બદલાવ

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget