શોધખોળ કરો

Weight loss tips: વજન ફટાફટ ઉતારવા માટે આ 6 આસનને આપની દિનચર્યામાં કરો સામલે

Weight loss tips: આજકાલની અવ્યવસ્થિત જીવન શૈલી અને આહારશૈલીના કારણે મોટાભાગના લોકો વજન વધવાની સમસ્યાથી પરેશાન છે. આ સ્થિતિમાં યોગા ખૂબ જ સારો અને હેલ્ધી રસ્તો છે. જેને રૂટીનમાં સામેલ કરીને આપ વેઇટ લોસ કરી શકો છો.

ફ્રંચેસ – આ વ્યાયામ મુખ્ય મસલ્સની તાકાત અને લચીલાપનમાં સુધાર કરે છે અને વેઇટ લોસ માટે પણ કારગર છે.

જંપિગ જૈક- આ એક કાર્ડિયો એકસરસાઇઝ છે. જે વજન ઘટાડવા માટે કારગર છે. ઉપરાંત તે વધારાની કેલેરીને બર્ન કરે છે.

સ્કવાટ્સ-આપના કમરના નીચેના ભાગની ચરબી બર્ન કરવા માટે આ વ્યાયામ બેસ્ટ છે. આપના કૌર માટે આ સંપૂર્ણ વ્યાયામ છે.

લેગ રૈસેસ- તેનો ઉપયોગ રેકટસ એબ્ડોમિનિસ અને હિપ ફ્લેક્વર્સને મજબૂત કરવા માટે કરાઇ છે.

બર્પીઝ –બર્પીઝ એક ફુલી બોડી એક્સરસાઇઝ છે. જેનો ઉપયોગ એરોબિક એક્સરસાઇઝ માટે કરાઇ છે.

માઉંટેન ફ્લૈબર- પર્વતારોહી એક ગતિશીલ વ્યાયામ છે.તે મુખ્ય રીતે શક્તિ અને સ્થિરતાને વધારે છે.

Peter Pan Syndrome: શું આ માનસિક બીમારી છે કે કંઇ બીજું,  જાણો આ સિન્ડ્રોમના શું છે લક્ષણો 

Mental Illness: જ્યારે કોઈ પુખ્ત વ્યક્તિ તેની સામાજિક જવાબદારીઓથી માત્ર એટલા માટે ભાગવા લાગે છે કે તેને તેને પડકારરૂપ લાગે છે, ત્યારે તેની માનસિક સ્થિતિ એટલે કે વર્તનને પીટર પાન સિન્ડ્રોમ કહેવામાં આવે છે. 
તાજેતરમાં જ મુંબઈની વિશેષ અદાલતમાં પીટર પાન સિન્ડ્રોમ સંબંધિત એક કેસ આવ્યો હતો. ત્યારબાદ કોર્ટે સગીર સાથે યૌન શોષણના આરોપીને જામીન આપ્યા કારણ કે તે પીટર પાન સિન્ડ્રોમથી પીડિત હતો. પીટર પાન સિન્ડ્રોમ એ એક પ્રકારની મનોવૈજ્ઞાનિક સ્થિતિ છે જેમાં પીડિત બેદરકારીથી જીવન જીવે છે અને જવાબદારી લેવાથી ભાગી જાય છે.

'પીટર પાન સિન્ડ્રોમ' શબ્દ ક્યાંથી આવ્યો?
પીટર પાન સિન્ડ્રોમ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ 1983 માં મનોવિજ્ઞાની ડેન કેલી દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેમણે આ શબ્દનો ઉપયોગ એવા પુરુષોના વર્તનનું વર્ણન કરવા માટે કર્યો, જેઓ મોટા થવાનો ઇનકાર કરે છે અને તેમની ઉંમર પ્રમાણે વર્તતા નથી. સ્કોટિશ નવલકથાકાર જેમ્સ મેથ્યુ બેરીએ 1990ના દાયકાની શરૂઆતમાં પીટર પાન નામનું કાલ્પનિક પાત્ર બનાવ્યું હતું. આ કાલ્પનિક પાત્ર એવા યુવાનનું હતું જે અત્યંત બેદરકાર હતો અને જે ક્યારેય મોટો થયો ન હતો. આવો જાણીએ પીટર પાન સિન્ડ્રોમના લક્ષણો અને સારવાર.
 
પીટર પાન સિન્ડ્રોમના લક્ષણો
બાલિશ બનવું અથવા તમારી ઉંમર માટે યોગ્ય વર્તન ન કરવું.
આ સિન્ડ્રોમથી પીડિત લોકો ઘણીવાર તેમના કરતા નાના લોકો સાથે મિત્રતા કરવા માંગે છે.
તેઓ હંમેશા બીજાઓ પર નિર્ભર રહે છે અને તેમના વર્તન અથવા રીતોથી સતત પરેશાન રહે છે.
અન્ય લોકો શું કહે છે તે સાંભળવાનો ઇનકાર કરે છે, કોઈપણ જવાબદારી લેવાથી ડરતા હોય છે.
આવા લોકો લાંબા સમય સુધી તેમના સંબંધો જાળવી શકતા નથી. ખાસ કરીને રોમાંસ. આવા લોકોનો બાલિશ સ્વભાવ ક્યારેક તેમના પાર્ટનરને અસ્વસ્થ કરી દે છે.
આવા લોકો કોઈપણ સંબંધ અથવા કામમાં તેમની પ્રતિબદ્ધતા વિશે વિશ્વાસ કરી શકતા નથી. તેઓ વચન આપવાથી ડરતા હોય છે અને ક્યારેક વચન આપીને ફેરવી તોડે  છે.
આ રોગથી પીડિત લોકો એકલતાથી ડરતા હોય છે, તેથી ઘણીવાર પોતાને એવા લોકો સાથે ઘેરી લેવાનો પ્રયત્ન કરે છે જેઓ તેમની જરૂરિયાતો પૂરી કરી શકે.
આવા લોકો ઘણીવાર પોતાની ભૂલ કે ખોટા કામ માટે બીજાને દોષ દેતા હોય છે.
પેરેંટલ અતિસંવેદનશીલતાને આ સિન્ડ્રોમના મુખ્ય કારણ તરીકે જોવામાં આવે છે.
ઘણી વખત માતાપિતા તેમના બાળકોને સ્વતંત્ર થવા દેતા નથી અને આ જ  પરિસ્થિતિ તેમને એકલા જ સમસ્યાઓનો સામનો કરતા અટકાવે છે.
 
પીટર પાન સિન્ડ્રોમ સારવાર
આ સિન્ડ્રોમથી પીડિત વ્યક્તિને બિનજરૂરી મદદ કે ટેકો ન આપવો જોઈએ.
તેમને મદદ કરવાની સાથે સાથે મદદ કરવાનું પણ શીખવવું જોઈએ, તેમને સમજવું જોઈએ કે તેઓ મોટા થઈ રહ્યા છે.
તેમનામાં સકારાત્મક વિચાર અથવા ઊર્જા વિકસાવવાનો પ્રયાસ કરો.
તેમને આત્મનિર્ભર બનવામાં મદદ કરો.
જો જરૂર પડે તો આ બાબતે નિષ્ણાતો સાથે કાઉન્સેલિંગ અને થેરાપીની મદદ પણ લઈ શકાય છે.

Disclaimer:: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા કે દવા નુસખા કે ઉપાયને અમલમાં મૂકતા પહેલા, જે તે વિષય  સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
હુડાનો અમલ હાલ પૂરતો સ્થગિત, 11 ગામના લોકોએ કર્યો હતો વિરોધ
હુડાનો અમલ હાલ પૂરતો સ્થગિત, 11 ગામના લોકોએ કર્યો હતો વિરોધ
IND vs SA: સાઉથ આફ્રિકા વિરુદ્ધ અંતિમ ટી-20માંથી આ સ્ટાર ખેલાડી બહાર, ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો
IND vs SA: સાઉથ આફ્રિકા વિરુદ્ધ અંતિમ ટી-20માંથી આ સ્ટાર ખેલાડી બહાર, ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
હુડાનો અમલ હાલ પૂરતો સ્થગિત, 11 ગામના લોકોએ કર્યો હતો વિરોધ
હુડાનો અમલ હાલ પૂરતો સ્થગિત, 11 ગામના લોકોએ કર્યો હતો વિરોધ
IND vs SA: સાઉથ આફ્રિકા વિરુદ્ધ અંતિમ ટી-20માંથી આ સ્ટાર ખેલાડી બહાર, ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો
IND vs SA: સાઉથ આફ્રિકા વિરુદ્ધ અંતિમ ટી-20માંથી આ સ્ટાર ખેલાડી બહાર, ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
Year Ender 2025: ક્રિકેટ માટે ઐતિહાસિક રહ્યું વર્ષ, RCBએ જીત્યું પ્રથમ ટાઈટલ, મહિલા ટીમે જીત્યો વર્લ્ડકપ
Year Ender 2025: ક્રિકેટ માટે ઐતિહાસિક રહ્યું વર્ષ, RCBએ જીત્યું પ્રથમ ટાઈટલ, મહિલા ટીમે જીત્યો વર્લ્ડકપ
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
'પપ્પા મારો 11 વર્ષથી બોયફ્રેન્ડ છે, છોકરીએ રડતા રડતા પિતાને કહી દિલની વાત', વીડિયો થયો વાયરલ
'પપ્પા મારો 11 વર્ષથી બોયફ્રેન્ડ છે, છોકરીએ રડતા રડતા પિતાને કહી દિલની વાત', વીડિયો થયો વાયરલ
Embed widget