શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

varian Cancer: જો આ 7 લક્ષણોને કરશો નજરઅંદાજ, તો છેલ્લા સ્ટેજ પર પહોંચી શકે છે 'Ovarian Cancer'

નિષ્ણાંતોનું કહેવું છે કે દરેક વ્યક્તિએ પોતાના શરીરમાં થતા ફેરફારોથી વાકેફ રહેવું જોઈએ. જો તમે તમારા શરીરના કોઈપણ ભાગમાં કંઈક અસામાન્ય અનુભવી રહ્યા છો, તો તેને બિલકુલ અવગણશો નહીં.

Ovarian Cancer: અંડાશયના કેન્સરના વિશ્વભરમાં લાખો દર્દીઓ છે. દર વર્ષે બ્રિટનમાં 4000થી વધુ મહિલાઓ આ રોગને કારણે મૃત્યુ પામે છે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે આ એક સાયલન્ટ કિલર ડિસીઝ છે.  જેના લક્ષણો શરૂઆતમાં ઓળખવા મુશ્કેલ હોય છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલના નિષ્ણાતોનું કહેવું છે કે જ્યારે રોગ એડવાન્સ સ્ટેજ પર પહોંચે છે ત્યારે ઓવેરિયન કેન્સરના લક્ષણો શરીરમાં દેખાવા લાગે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે દરેક વ્યક્તિએ પોતાના શરીરમાં થતા ફેરફારોથી વાકેફ રહેવું જોઈએ. જો તમે તમારા શરીરના કોઈપણ ભાગમાં કંઈક અસામાન્ય અનુભવી રહ્યા છો, તો તેને બિલકુલ અવગણશો નહીં.

અંડાશયના કેન્સરના બે ખતરનાક ચિહ્નો

બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસ કહે છે કે આ રોગના બે ખતરનાક સંકેતો કબજિયાત અને ઝાડા છે. કેન્સર રિસર્ચ યુકે અનુસાર, જ્યારે કેન્સર કોલોનમાં ફેલાય છે અથવા જ્યારે કેન્સર અસરગ્રસ્ત વિસ્તાર પર દબાણ લાવવાનું કામ કરે છે ત્યારે પાચન સમસ્યાઓ થઈ શકે છે. ચેરિટી કહે છે કે અંડાશયનું કેન્સર યુકેમાં છઠ્ઠું સૌથી સામાન્ય કેન્સર છે. દર વર્ષે 7500 નવા કેસ સામે આવે છે. ચેરિટી કહે છે કે અંડાશયના કેન્સરના કેસ 75 અને તેથી વધુ ઉંમરની સ્ત્રીઓમાં જોવા મળે છે. 'ધ સન'ના અહેવાલ મુજબ, અંડાશયના કેન્સરના લક્ષણોમાં વધુ પડતો પેશાબ પણ સામેલ છે. આ રોગથી પીડિત મહિલાઓને વારંવાર પેશાબ થતો હોય છે.

અંડાશયના કેન્સરના લક્ષણો

1. ઝડપથી પેટ ભરાઈ જવું

2. ભૂખ ન લાગવી

3. પેટ અથવા નીચલા પેટમાં સતત દુખાવો

4. પેટના કદમાં સોજો અથવા વધારો થવો

5. વધુ પેશાબ કરવાની જરૂરિયાત અનુભવવી

6. બિનજરૂરી થાક

7. સતત વજન ઘટવું

જો તમને તમારા શરીરમાં ઉપર દર્શાવેલ કોઈપણ લક્ષણો લાંબા સમયથી અનુભવાય છે, તો તરત જ ડૉક્ટર પાસે ચેકઅપ માટે જાઓ, ખાસ કરીને 50 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓએ આ લક્ષણોને બિલકુલ અવગણવા જોઈએ નહીં. આનું કારણ એ છે કે 50 વર્ષથી વધુ ઉંમરની સ્ત્રીઓ મેનોપોઝમાંથી પસાર થઈ છે. આ જ કારણ છે કે તેમને આ રોગનું સૌથી વધુ જોખમ રહેલું છે.

Disclaimer: અહીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News: સરધારા સાથેના મારામારી કેસમાં PI સંજય પાદરિયાએ  તપાસ અધિકારીને કરી અરજીHun To Bolish : હું તો બોલીશ : પાટીદારોને પિસ્તોલની જરૂર કેમ?Hun To Bolish : હું તો બોલીશ : 'મહાઠગ' પર કોના ચાર હાથ?Ambalal Patel Prediction: ખેડૂતો માટે માઠા સમાચાર, વાવાઝોડાના ખતરા વચ્ચે રાજ્યમાં પડશે કમોસમી વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
માત્ર બે દિવસ બચ્યા છે, આ કામ નહીં કરો તો અટકી જશે પેન્શન, ફટાફટ આ પ્રોસેસ પતાવો
માત્ર બે દિવસ બચ્યા છે, આ કામ નહીં કરો તો અટકી જશે પેન્શન, ફટાફટ આ પ્રોસેસ પતાવો
Embed widget