શોધખોળ કરો

Health Tips: પેટની ચરબી વધવાનું કારણ જાણી આપ ચૌંકી જશો, આ ખરાબ આદતો તેના માટે જવાબદાર

Health Tips: ચરબી વધવા પાછળ આપણી જીવનશૈલી, શારીરિક પ્રવૃત્તિ અને આહાર સંબંધિત ઘણા કારણો છે.

Health Tips: મોટાભાગના ચરબી બેલી ફેટથી પરેશાન હોય છે  પરંતુ શું તમે વિચાર્યું છે કે શા માટે પેટ પર જ સરળતાથી ચરબી વધી જાય છે. ખરેખર, આપણા શરીરમાં બે પ્રકારની ચરબી હોય છે. પ્રથમ ત્વચા હેઠળના સ્તરમાં હોય છે અને બીજી આંતરડાની ચરબી હોય છે, જે આપણી ત્વચાની અંદર વધે છે. આ ચરબી વધવા પાછળ આપણી જીવનશૈલી, શારીરિક પ્રવૃત્તિ અને આહાર સંબંધિત ઘણા કારણો છે. આવો અમે તમને અહીં જણાવીએ કે પેટની ચરબી વધવા પાછળના કારણો શું હોઈ શકે છે. તેમજ આને કેવી રીતે ટાળી શકાય

સરળ જીવનશૈલી

દિવસનો લાંબો સમય જો આપનો બેસીને જ વિતે છે તો  પેટની ચરબી વધે છે. હંમેશા બેસી રહેવાથી ફેટ જમા થાય છે.જે આપણે ખાઇએ છીએ તેને પચાવવા માટે પુરતી મહેનત નથી કરતા જેના કારણે પેટ પર ફેટ જામવા લાગે છે. આ સમસ્યામાં જમ્યા બાદ ઓછામાં ઓછું 25 મિનિટ વોક કરવું જોઇએ. આ સાથે આપ હળવી અન્ય કસરતોને પણ ડાયટમાં સામેલ કરી શકો છો.

તણાવને કારણે

સ્થૂળતા અને તણાવ વચ્ચે હંમેશા સંબંધ રહ્યો છે. સ્ટ્રેસ વધે છે ત્યારે કેટલાક લોક  વધુ ખોરાક લે છે.  આના કારણે પેટની ચરબી વધે છે. તેથી, જો તમારે પેટ ઓછું કરવું હોય, તો તણાવ મુક્ત રહો. આનાથી ચયાપચયની ક્રિયા ઝડપી થશે, ખોરાક યોગ્ય રીતે પચશે અને શરીરમાં ચરબી જમા થશે નહીં.

 Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિ, પદ્ધતિઓ અને દાવાઓને માત્ર એક સૂચન તરીકે લો, એબીપી અસ્મિતા તેમની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો

Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?Hun To Bolish : હું તો બોલીશ : પાલિકા- પંચાયતોમાં ચૂંટણીનો ઢોલ ક્યારે?Surat news:  સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયુંPatan News: પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગના આરોપમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ

શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?

Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર

આળસને કારણે દર વર્ષે 32 લાખ લોકોના મોત થાય છે, એક્ટિવ રહેવા માટે રોજ 10000 પગલાં ચાલવા જરૂરી?

Embed widget