શોધખોળ કરો

Health Tips :જરૂરતથી વધુ વિટામિન ‘A’ શરીરને પહોંચાડે છે નુકસાન, થઇ શકે છે આ ગંભીર બીમારી

Vitamin A Side Effects : વિટામિન Aનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક થઇ છે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ

Vitamin A Side Effects : વિટામિન Aનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક  થઇ  છે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ

અતિરેક હંમેશા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ભલે તે અમૃત હોય. એટલા માટે ઘણા આરોગ્ય નિષ્ણાતો આરોગ્યપ્રદ વસ્તુઓ મર્યાદિત માત્રામાં ખાવાની ભલામણ કરે છે. વિટામિન A વિશે વાત કરીએ તો, તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ વિટામિન Aનું વધુ પડતું સેવન શરીરને નુકસાન પણ પહોંચાડે છે. હા, ચાલો જાણીએ કે જરૂરિયાત કરતા વધારે વિટામિન A થી ભરપૂર ખોરાક લેવાથી શરીરને શું નુકસાન થાય છે?

વિટામિન A લેવાના ગેરફાયદા

  • વિટામિન Aનું વધુ પડતું સેવન કરવાથી શરીરને ઘણી સમસ્યાઓ થઈ શકે છે. ચાલો તેના વિશે વિગતવાર સમજીએ
  • જો તમે વિટામિન Aથી ભરપૂર આહારનું સેવન કરો છો, તો તેનાથી તમારા માથાનો દુખાવો થઈ શકે છે.
  • વિટામિન Aનું વધુ પડતું સેવન કરવાથી ઝાડા થઈ શકે છે.
  • વિટામિન A આંખો માટે ખૂબ જ આરોગ્યપ્રદ છે. જો કે, તેનું વધુ પડતું આંખોમાં ઝાંખપ લાવી શકે છે.
  • વિટામીન A ની વધુ માત્રા પણ શરીરમાં થાકનું કારણ બની શકે છે.
  • ખરતા અને નિર્જીવ વાળ માટે પણ વિટામીન A ની વધુ માત્રા  માનવામાં આવે છે.
  • શરીરમાં વિટામિન Aની વધુ માત્રા ત્વચાને નુકસાન પહોંચાડે છે.
  • વિટામિન A નું વધુ પડતું સેવન કરવાથી હાડકાં અને સાંધાઓમાં દુખાવો થઈ શકે છે. આ ઉપરાંત, તે તમારા હૃદયના સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડી શકે છે.
  • મહિલાઓના શરીરમાં વિટામીન Aની વધુ માત્રા માસિક ધર્મની અનિયમિતતાનું કારણ બની શકે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
દૂધ-જલેબી ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
દૂધ-જલેબી ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
foods for long life: લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ
foods for long life: લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Embed widget