શોધખોળ કરો

Black Tea Benefits:  રોજ સવારે એક કપ બ્લેક ટી પીવાથી થાય છે અઢળક ફાયદા, નવા અભ્યાસમાં થયો ખુલાસો

બ્લેક ટીનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ અને જરૂરી પોષક તત્વો હોય છે જે શરીરને ફાયદો કરે છે.

Black Tea Benefits:  રોજનો 1 કપ બ્લેક ટી તમને પાછળના જીવવનમાં સારા સ્વાસ્થ્યનો આનંદ માણવામાં મદદ કરી શકે છે. જો તમે ચા પીતા ન હોવ તો તમે તમારા આહારમાં અન્ય વસ્તુઓ ઉમેરી શકો છો. ચા એ ફ્લેવોનોઈડ્સ છે, જે કુદરતી રીતે બનતા પદાર્થો છે. જે ઘણા સામાન્ય ખોરાક અને પીણાં જેવા કે, કાળી અને લીલી ચા, સફરજન, બદામ, સાઇટ્રસ ફળ, બેરીમાં જોવા મળે છે.

બ્લેક ટીના અનેક ફાયદા

સામાન્ય ખોરાકમાં ફ્લેવોનોઈડ કુદરતી રીતે જોવા મળે છે. જેમ કે સફરજન, ખાટાં ફળો, બેરી, બ્લેક ટી, આ તમામ પદાર્થો લાંબા સમયથી સ્વાસ્થ્ય લાભો તરીકે ઓળખાય છે. જો કે હવે આ પદાર્થોના ફાયદા અંગે એડિથ કોવેન યુનિવર્સિટીમાં એક મોટો અભ્યાસ કરવામાં આવ્યો છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે. તે ફ્લેવોનોઈડથી ભરપૂર પદાર્થો આપણને એવા ફાયદા આપે છે જેની આપણે ભાગ્યે જ કલ્પના કરી હશે. અભ્યાસ મુજબ હાર્ટ ફાઉન્ડેશને 881 વૃદ્ધ મહિલાઓ પર એક અભ્યાસ કર્યો હતો.  આ તમામ મહિલાઓની સરેરાશ ઉંમર 80 વર્ષની હતી. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જો તમે તમારા આહારમાં ફ્લેવોનોઈડ્સનું વધુ પ્રમાણ લેશો તો પેટની સમસ્યાઓમાં ઘણી રાહત થશે.

અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે જેઓએ ફ્લેવોનોઈડ્સનું સેવન કર્યું હતું તેઓમાં ACC થવાની શક્યતા ઓછી હતી. આપણે ACC ને એવી રીતે સમજી શકીએ છીએ કે તે શરીરની સૌથી લાંબી ધમની છે જે હૃદયથી પેટ અને ઘણા અંગો સુધી ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. જે કોઈપણ કારણોસર પ્રભાવિત થાય છે તો પછી હૃદયની નિષ્ફળતા અને સ્ટ્રોકનું જોખમ રહેલું છે.

હૃદય રોગનું જોખમ ઘટે છે

સંશોધકોએ જણાવ્યું કે ફ્લેવોનોઈડ્સ, ફ્લેવોન 3 અને ફ્લેવોનોલ્સના ઘણા પ્રકાર છે, તે આપણા શરીરની મોટી ધમની સાથે સીધો સંબંધ ધરાવે છે. આ અભ્યાસ મુજબ ઘણા લોકો કે જેમણે ફ્લેવોનોઈડ્સ ફ્લેવોન 3 અને ફ્લેવોનોલ્સનો વધુ ઉપયોગ કર્યો હતો તેઓમાં પેટની એઓર્ટિક કેલ્સિફિકેશન થવાની શક્યતા 36 થી 40% ઓછી થઈ ગઈ હતી. સંશોધકોના મતે જે લોકો ચા નથી પીતા તેમાં ફ્લેવોનોઈડ્સનો મુખ્ય સ્ત્રોત બ્લેક ટી હતો. ચા ન પીનારા લોકોમાં ધમની સંબંધિત સમસ્યાઓનો સ્કોપ 16 થી 42% હતો. નિષ્ણાતોના મતે કેટલાક અન્ય ખાદ્યપદાર્થો પણ ફ્લેવોનોઈડ્સના મહાન સ્ત્રોત છે.  જેમાં ફળોના રસ, રેડ વાઈન અને ચોકલેટનો સમાવેશ થાય છે. જો કે અભ્યાસમાં બ્લેક ટી ફ્લેવોનોઈડ્સનો મુખ્ય સ્ત્રોત હતો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું

GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય

20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી

કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાગર્દી ભોંય ભેગીHun To Bolish : હું તો બોલીશ : કેટલું રડાવશે ડુંગળી?Gujarat Rain Forecast : ડિસેમ્બરમાં ગુજરાતમાં પડશે વરસાદ, પરેશ ગોસ્વામીની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી

બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે

Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા

Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

Embed widget