શોધખોળ કરો

રાત્રે ઊંઘ ન આવવાના ઘણા કારણો હોઈ શકે, કરો આ ઉપાય 

આખી રાત જાગવું અને ઊંઘ ન આવવી એ પણ કોઈ ગંભીર બીમારીની નિશાની હોઈ શકે છે. જો આ સમસ્યા લાંબા સમય સુધી ચાલુ રહે તો જોખમ વધી શકે છે.

જો તમને રાત્રે ઊંઘ ન આવે તો દિવસની સુખ-શાંતિ પણ જતી રહે છે. રાત્રે ઊંઘ ન આવવાના ઘણા કારણો હોઈ શકે છે. જો તમે દિવસ દરમિયાન ખૂબ સૂઈ જાઓ છો તો રાત્રે ઊંઘ ઊડી જાય છે, જો તમે સૂતા પહેલા તરત જ કંઈક ખાઈ લો તો પણ ઊંઘમાં તકલીફ થાય છે અથવા તો કાચી ઊંઘને ​​કારણે રાત્રે વારંવાર ઊંઘમાં અડચણ આવે છે અને પૂરી થતી નથી. ઘણા લોકો એવા છે જેઓ રાત્રે સમયસર ઊંઘતા નથી અને દિવસ દરમિયાન વારંવાર ઊંઘ આવવા લાગે છે અને કેટલાક લોકો અનિદ્રાની સ્થિતિથી પણ પીડાય છે. જો તમે પણ આવી જ રીતે અનિદ્રા અથવા અધૂરી ઊંઘની સમસ્યાનો સામનો કરી રહ્યા છો.

આખી રાત જાગવું અને ઊંઘ ન આવવી એ પણ કોઈ ગંભીર બીમારીની નિશાની હોઈ શકે છે. જો આ સમસ્યા લાંબા સમય સુધી ચાલુ રહે તો જોખમ વધી શકે છે. ડૉક્ટરોનું કહેવું છે કે ઊંઘ સંબંધિત સમસ્યાઓ વિશ્વભરના લાખો લોકોને અસર કરે છે. તંદુરસ્ત વ્યક્તિએ 24 કલાકમાં ઓછામાં ઓછી 6-8 કલાકની ઊંઘ લેવી જોઈએ.  

કરો આ ઉપાય 

રાત્રે સૂવાના અડધા કલાક પહેલા એક ગ્લાસ હળદરવાળું દૂધ પીવો. હળદરના દૂધમાં એન્ટી-ઓક્સીડેન્ટ જોવા મળે છે જે ઊંઘની પેટર્ન સુધારવામાં મદદરૂપ છે. હળદરનું દૂધ તૈયાર કરવા માટે એક ગ્લાસ દૂધ ગરમ કરો અને તેમાં અડધી ચમચી હળદર ઉમેરો અથવા કાચી હળદરનો ટુકડો પીસી લો. જ્યારે આ દૂધનો રંગ બદલાઈ જાય તો તેને ગાળીને બહાર કાઢી લો. નવસેકુ હળદરવાળું દૂધ પીવું જોઈએ.

રાત્રે એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી ઘી નાખીને પીવો. આ પાણી પીવાથી મન શાંત થાય છે અને ગાઢ નિંદ્રા આવે છે. 

ઊંઘ લાવવા માટે આ આયુર્વેદિક ઉપાય પણ અજમાવી શકાય છે. આ ઉપાય અજમાવવા માટે એક કપ દૂધમાં એક ચપટી હળદર અને એક ચપટી જાયફળ પાવડર ઉમેરીને ઉકાળો. આ દૂધ મનને શાંત કરે છે. વ્યક્તિને યોગ્ય રીતે ઊંઘવામાં મદદ કરે છે અને આરામ પણ અનુભવે છે. 

અનિદ્રા અને વારંવાર ઊંઘમાં વિક્ષેપ જેવી સમસ્યાઓને દૂર કરવા માટે તમારા સૂવાનો સમય દરરોજ અલગ ન હોવો જોઈએ તેનું ખાસ ધ્યાન રાખો. આ શરીરની બાયોલોજીકલ ટાઈમિંગને અસર કરે છે. 

મોડી રાત્રે કંઈપણ ખાવાનું ટાળો. મોડી રાત્રે નાસ્તો કરવાથી રાત્રે પેટ ખરાબ થઈ શકે છે અથવા ખોરાક સમયસર ન પચે તો ગમે ત્યારે ઊંઘમાં ખલેલ પડી શકે છે.

કેફીનયુક્ત પીણાં પીધા પછી પણ ઘણા લોકોને ઊંઘ આવે છે.  ઘણા લોકો છે જેમની ઊંઘ કેફીનને કારણે બગડે છે. આવી સ્થિતિમાં રાત્રે કોફી વગેરે જેવા કેફીનયુક્ત પીણાં ન પીવા જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cyclone Dana: પશ્ચિમ બંગાળના ઘણા જિલ્લાઓમાં 26 ઓક્ટોબર સુધી સ્કૂલ બંધ, જાણો હવામાન વિભાગની આગાહી 
Cyclone Dana: પશ્ચિમ બંગાળના ઘણા જિલ્લાઓમાં 26 ઓક્ટોબર સુધી સ્કૂલ બંધ, જાણો હવામાન વિભાગની આગાહી 
Brics Summit: PM મોદી અને ચીનના રાષ્ટ્રપતિ વચ્ચે કાલે થશે દ્રિપક્ષીય બેઠક 
Brics Summit: PM મોદી અને ચીનના રાષ્ટ્રપતિ વચ્ચે કાલે થશે દ્રિપક્ષીય બેઠક 
'રશિયા અને ભારતના સંબંધો વધુ મજબૂત થશે', જાણો કઝાનમાં મુલાકાત દરમિયાન શું બોલ્યા PM મોદી અને પુતિન ? 
'રશિયા અને ભારતના સંબંધો વધુ મજબૂત થશે', જાણો કઝાનમાં મુલાકાત દરમિયાન શું બોલ્યા PM મોદી અને પુતિન ? 
Maharashtra election: શિવસેના શિંદે જૂથે 45 ઉમેદવારો કર્યા જાહેર, આ બેઠક પરથી લડશે CM એકનાથ શિંદે
Maharashtra election: શિવસેના શિંદે જૂથે 45 ઉમેદવારો કર્યા જાહેર, આ બેઠક પરથી લડશે CM એકનાથ શિંદે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ: સામી દિવાળીએ ખેતીમાં દેવાળુંHun To Bolish: હું તો બોલીશ: નવો ફર્જીવાડોDigital Arrest LIVE VIDEO: ડિજિટલ અરેસ્ટના ખેલનો લાઈવ વીડિયો આવ્યો સામે, વડોદરાની મહિલાને 4 કલાક સુધી ટોર્ચર કર્યુંBotad Murder Case: પાટીદાર અગ્રણી ધરમશી પટેલની હત્યાથી ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclone Dana: પશ્ચિમ બંગાળના ઘણા જિલ્લાઓમાં 26 ઓક્ટોબર સુધી સ્કૂલ બંધ, જાણો હવામાન વિભાગની આગાહી 
Cyclone Dana: પશ્ચિમ બંગાળના ઘણા જિલ્લાઓમાં 26 ઓક્ટોબર સુધી સ્કૂલ બંધ, જાણો હવામાન વિભાગની આગાહી 
Brics Summit: PM મોદી અને ચીનના રાષ્ટ્રપતિ વચ્ચે કાલે થશે દ્રિપક્ષીય બેઠક 
Brics Summit: PM મોદી અને ચીનના રાષ્ટ્રપતિ વચ્ચે કાલે થશે દ્રિપક્ષીય બેઠક 
'રશિયા અને ભારતના સંબંધો વધુ મજબૂત થશે', જાણો કઝાનમાં મુલાકાત દરમિયાન શું બોલ્યા PM મોદી અને પુતિન ? 
'રશિયા અને ભારતના સંબંધો વધુ મજબૂત થશે', જાણો કઝાનમાં મુલાકાત દરમિયાન શું બોલ્યા PM મોદી અને પુતિન ? 
Maharashtra election: શિવસેના શિંદે જૂથે 45 ઉમેદવારો કર્યા જાહેર, આ બેઠક પરથી લડશે CM એકનાથ શિંદે
Maharashtra election: શિવસેના શિંદે જૂથે 45 ઉમેદવારો કર્યા જાહેર, આ બેઠક પરથી લડશે CM એકનાથ શિંદે
Maharashtra election: MNSએ 45 બેઠકો પર ઉમેદવાર કર્યા જાહેર, રાજ ઠાકરેના પુત્ર અમિત માહિમથી ચૂંટણી લડશે 
Maharashtra election: MNSએ 45 બેઠકો પર ઉમેદવાર કર્યા જાહેર, રાજ ઠાકરેના પુત્ર અમિત માહિમથી ચૂંટણી લડશે 
મુંબઈમાં લાલટેન ઉડાવવા અને વહેંચવા પર પ્રતિબંધ, દિવાળી પહેલા પોલીસનો નિર્ણય 
મુંબઈમાં લાલટેન ઉડાવવા અને વહેંચવા પર પ્રતિબંધ, દિવાળી પહેલા પોલીસનો નિર્ણય 
Botad: બરવાળાના ભીમનાથમાં પાટીદાર અગ્રણી ધરમશીભાઈ મોરડિયાની હત્યાથી ખળભળાટ
Botad: બરવાળાના ભીમનાથમાં પાટીદાર અગ્રણી ધરમશીભાઈ મોરડિયાની હત્યાથી ખળભળાટ
Drashti dhami: દ્રષ્ટિ ધામીના ઘરે ગુંજી કિલકારી, અભિનેત્રીએ આપ્યો દિકરીને જન્મ 
Drashti dhami: દ્રષ્ટિ ધામીના ઘરે ગુંજી કિલકારી, અભિનેત્રીએ આપ્યો દિકરીને જન્મ 
Embed widget