શોધખોળ કરો

બ્લોટિંગ સહિત, થશે અનેક ફાયદા, ગરમ પાણી પીવાની સાથે, 7 દિવસ કરો મલાસન

Health Benefits:ઘણા વેલનેસ નિષ્ણાતો જણાવે છે કે, માત્ર સાત દિવસ ગરમ પાણી પીવાથી અને મલાસન કરવાથી તમારૂ શરીર સંપૂર્ણપણે બદલાઈ જશે. નિષ્ણાતો કહે છે કે તેનાથી કમર, હિપ અને પીઠની જડતા ઓછી થઈ છે, પાચનમાં સુધારો થયો છે અને પેટનું ફૂલવું પણ ઓછું થાય છે.

Health Benefits:આપણી સવાર કેવી  છે, તેના પર આખા દિવસનો આઘાર રહેલો છે. જો સવારની  શરૂઆત હેલ્ધી હશે તો તમે  દિવસભર ઉર્જાવાન રહેશો,  હાલ સવારની  સરળ દિનચર્યા ખૂબ  લોકપ્રિય બની રહી છે. આમાં ગરમ ​​પાણી પીવું અને માલાસનમાં બેસવું શામેલ છે. ઘણા  નિષ્ણાતો  દાવો કરે છે કે, આ બંને પ્રવૃતિ  ફક્ત એક અઠવાડિયામાં શરીરમાં નાટકીય ફેરફારો લાવી શકે છે. જો કે, ઘણા લોકો હજુ પણ શંકા કરે છે કે, મલાસન અને અને ગરમ પાણી પીવું આ બે જ પ્રક્રિયા  એકસાથે ખરેખર આટલા નોંધપાત્ર સ્વાસ્થ્ય સુધારણા લાવી શકે  છે. તો, ચાલો આપણે સાત દિવસ સુધી દરરોજ સવારે ગરમ પાણી સાથે માલાસન કરવાના ફાયદાને વિગતવાર સમજીએ...

ગરમ પાણીને માલાસન સાથે શા માટે ફાયદાકારક માનવામાં આવે છે?

ઘણા વેલનેસ એક્સ્પર્ટ જણાવે છે કે, ફક્ત સાત દિવસ સુધી ગરમ પાણી સાથે માલાસન કરવાથી તેમની સવાર સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. નિષ્ણાતો જણાવે છે કે, તેનાથી કમર અને હિપની જડતા ઓછી થઈ, પાચનમાં સુધારો થયો, પેટનું ફૂલવું ઓછું થયું અને મન શાંત અને ધ્યાન કેન્દ્રિત કરવું સરળ બન્યું છે. વધુમાં, નિષ્ણાતો જણાવે છે કે, મલાસન પહેલાં ગરમ ​​પાણી પીવાથી તેમને કોઈપણ આહાર અથવા ભારે કસરત વિના ક્રેવિંગને નિયંત્રિત કરવામાં અને તેમના ઉર્જા સ્તરને વધારવામાં મદદ મળી રહે છે.

આ સવારની દિનચર્યા વૈજ્ઞાનિક રીતે કેવી રીતે કાર્ય કરે છે?

NIH ના સંશોધન મુજબ, સ્ક્વોટિંગ પોઝમાં બેસવાથી એનોરેક્ટલ એંગલ વધે છે, એટલે કે ગુદામાર્ગ અને ગુદા નહેર વચ્ચેનો ખૂણો સીધો થાય છે. આનાથી નીચલા પાચનતંત્રનું કાર્ય પણ સરળ બને છે. એક રેન્ડમાઇઝ્ડ કંટ્રોલ્ડ ટ્રાયલમાં જાણવા મળ્યું છે કે દરરોજ આશરે 200 મિલી ગરમ પાણી પીવાથી આંતરડાની ગતિ ઉત્તેજીત થાય છે. તે જ સમયે, ગરમ પાણી જઠરાંત્રિય ખેંચાણ ઘટાડે છે અને આંતરડાના સ્નાયુઓને સક્રિય કરે છે, જે પાચનમાં સુધારો કરે છે.

પાણી અને માલાસનના બેવડા ફાયદા

નિષ્ણાતો કહે છે કે, માલાસન અને પાણી એકસાથે બેવડા ફાયદા ધરાવે છે. માલાસન શરીરનીપોઝશનિંગની  સ્થિતિ સુધારે છે, જ્યારે ગરમ પાણી આંતરડાને અંદરથી સક્રિય કરે છે. મુદ્રા અને હાઇડ્રેશનનું આ મિશ્રણ સમગ્ર પાચનતંત્રને કાર્યક્ષમ બનાવે છે. જોકે આ દિનચર્યા પર લાંબા ગાળાના સંશોધન નથી, સંશોધન સૂચવે છે કે આ સંયોજન ખૂબ મદદરૂપ થઈ શકે છે.

આ દિનચર્યા કેવી રીતે અપનાવવી?

આ દિનચર્યા અપનાવવા માટે, ગરમ પાણીથી શરૂઆત કરો. ગરમ પાણી પીઓ અને પછી માલાસનની સ્થિતિ ધારણ કરો. તમારા પગ તમારા હિપ્સ કરતા થોડા પહોળા રાખીને ઊભા રહો. પછી ધીમે ધીમે સ્કોટ પોઝિશન ધારણ કરો, તમારી એડી જમીન પર રાખો. ત્યારબાદ, તમારી કરોડરજ્જુ સીધી અને તમારી છાતી ખુલ્લી રાખો. હવે, આ મુદ્રામાં 30 સેકન્ડથી 1 મિનિટ સુધી ઊંડા શ્વાસ લેતા રહો. આ સ્થિતિ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. જો કે, નિષ્ણાતો કહે છે કે જે લોકોને ઘૂંટણ, હિપ્સ, પગની ઘૂંટીઓ અથવા કમરના નીચેના ભાગમાં દુખાવો હોય તેમણે આ પોઝમાં બેસવાનું ટાળવું જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ

વિડિઓઝ

CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Embed widget