શોધખોળ કરો

Heart care tips: અચાનક થતાં મોતથી બચાવશે આ 5 કાર્ડિયો એક્સરસાઇઝ, હાર્ટ કેર માટે કરો ફોલો

 જ્યારે પણ તમે કસરત કરો છો તે પહેલાં સ્ટ્રેચિંગ કરવું ખૂબ જ જરૂરી છે. કસરત પહેલા અને પછી સ્ટ્રેચ કરવાથી શરીર લચીલું બને છે. આ સિવાય તમે વેઈટ લિફ્ટિંગ એક્સરસાઇઝ કરી શકો છો, વેઈટ ટ્રેઈનિંગ તમારા મસલ્સ બનાવવા અને ફેટ બર્ન કરવા માટે ફાયદાકારક છે.

Heart care tips:આજની જીવનશૈલી એટલી અસ્તવ્યત અને અનિયમિત છે કે, તેમાં  હાર્ટ એટેકનું જોખમ ઝડપથી વધી રહ્યું છે. આવી સ્થિતિમાં  હાર્ટને સ્વસ્થ રાખવું જરૂરી છે. ડાયટની સાથે હાર્ટના હેલ્થ માટે વર્કઆઉટ પણ જરૂરી છે. આ પાંચ એક્સરસાઇઝ માટે નિયમત સમય કાઢશો તો જીવનભર હાર્ટ સંબંધિત સમસ્યાથી બચી શકાશે.

તંદુરસ્ત હૃદય માટે આ  5 એક્સરસાઇઝ કરો

કાર્ડિયો

 કાર્ડિયો કસરતમાં વૉક, જોગિંગ અને સાયકલ ચલાવવાનો સમાવેશ થાય છે. જો કે કાર્ડિયોને ફિટનેસ માટે શ્રેષ્ઠ કસરત માનવામાં આવે છે, પરંતુ હૃદયને ફિટ રાખવા માટે તમારે દરરોજ થોડો સમય કાર્ડિયો કરવો જ જોઈએ. કાર્ડિયો તમારા હૃદયના ધબકારા વધારે છે અને હૃદયના સ્નાયુઓને પણ કસરત આપે છે. હૃદયને સ્વસ્થ રાખવા માટે કાર્ડિયો જરૂરી છે, આ સિવાય કાર્ડિયો આખા શરીર માટે ફાયદાકારક છે.

સ્ટ્રેચિંગ અને વેઈટ લિફ્ટિંગ

 જ્યારે પણ તમે કસરત કરો છો તે પહેલાં સ્ટ્રેચિંગ કરવું ખૂબ જ જરૂરી છે. કસરત પહેલા અને પછી સ્ટ્રેચ કરવાથી શરીર લચીલું બને છે. આ સિવાય તમે વેઈટ લિફ્ટિંગ એક્સરસાઇઝ કરી શકો છો, વેઈટ ટ્રેઈનિંગ તમારા મસલ્સ બનાવવા અને ફેટ બર્ન કરવા માટે ફાયદાકારક છે. આ સિવાય પુશ-અપ્સ, સ્ક્વોટ્સ અને પુલ-અપ્સ જેવી કસરતો સ્નાયુઓનું નિર્માણ, હાડકાં અને હૃદયના સ્વાસ્થ્યમાં મદદ કરે છે. જો તમે ઈચ્છો તો અઠવાડિયામાં માત્ર 2-3 દિવસ જ વેઈટ એક્સરસાઇઝ કરો.  આપનું હૃદય હંમેશા સ્વસ્થ અને યુવાન રહેશે.

જમ્પિંગ જેક

જમ્પિંગ જેક હૃદય માટે ખૂબ જ સારી કસરત છે, તેને સૌથી સરળ કસરત માનવામાં આવે છે. આ માટે કોઈ મશીનની જરૂર નથી અને જીમમાં જવાની પણ જરૂર નથી. તમે આ ગમે ત્યાં કરી શકો છો. જમ્પિંગ જેક કરવા માટે, સીધા ઉભા રહો, પછી ઉપરથી નીચે તરફ હાથ લાવો અને જમ્પિંગ કરો.આ એક્સરસાઇઝથી હૃદય ઝડપથી કામ કરે છે અને તમારું વજન પણ ઝડપથી ઘટે છે.

 બર્પી

 બર્પીને પગ, હાથ અને છાતીના સ્નાયુઓ માટે સારી કસરત માનવામાં આવે છે. આ સ્ક્વોટમાં, પુશ-અપ અને જમ્પિંગ બધું એકસાથે કરવામાં આવે છે. અને તમારે આ ત્રણેય કસરતો એક જ સેટમાં કરવાની છે. બર્પીસ માટે સ્ક્વોટ પોઝિશનની જેમ, બંને હાથ જમીન પર રાખીને શરૂઆત કરો. આ પછી, એક પગને ઉપર ઉઠાવો અને પુશ-અપની સ્થિતિમાં આવો. એ જ રીતે, બીજા પગને ઊંચો કરીને પુનરાવર્તન કરો. આ દરમિયાન, શક્ય તેટલી ઝડપથી તમારા શરીરને સ્ક્વોટ સ્થિતિમાં ઉપર અને નીચે લાવો. જો તમે ઇચ્છો તો, તમે બર્પીમાં બંને હાથ જોડીને જમ્પિંગ જેકથી પણ શરૂઆત કરી શકો છો. આ કારણે હૃદયના ધબકારા પણ સામાન્ય થઈ જશે.

 હર્ડલ જમ્પ

 હર્ડલ જમ્પમાં કોણ અડચણ પસાર કરતી વખતે કૂદવાનું હોય છે. આ કરતી વખતે, તમે કોઈપણ ડમ્બેલ, બોક્સ અથવા સ્ટેપરનો ઉપયોગ કરી શકો છો. જેના પર તમારે કૂદવાનું છે. હર્ડલ જમ્પ તમારા ધબકારા વધારશે અને ઘણી બધી કેલરી બર્ન કરશે. સ્વસ્થ રહેવા માટે તમે આ પ્રકારની કસરત કરી શકો છો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Unnecessary Blood Tests: શું તમે પણ વારંવાર કરાવો છો બ્લડ ટેસ્ટ? જાણો નુકસાન
Unnecessary Blood Tests: શું તમે પણ વારંવાર કરાવો છો બ્લડ ટેસ્ટ? જાણો નુકસાન
પાઉડરમાંથી થયો કેન્સર? કેસ સમાપ્ત કરવા જૉનસન એન્ડ જૉનસન આપશે ₹52,639 કરોડનું વળતર
પાઉડરમાંથી થયો કેન્સર? કેસ સમાપ્ત કરવા જૉનસન એન્ડ જૉનસન આપશે ₹52,639 કરોડનું વળતર
શ્વાસ સુંઘીને કૂતરાંઓ કેન્સર શોધી કાઢશે! જાણો ભારતની નવી બ્રેથઇઝી ટેકનોલોજી વિશે
શ્વાસ સુંઘીને કૂતરાંઓ કેન્સર શોધી કાઢશે! જાણો ભારતની નવી બ્રેથઇઝી ટેકનોલોજી વિશે
શું બાળક વરસાદની ઋતુમાં વારંવાર બીમાર પડે છે? રોગપ્રતિકારક શક્તિ વધારવા આ 5 સુપરફૂડ્સ ખવડાવો
શું બાળક વરસાદની ઋતુમાં વારંવાર બીમાર પડે છે? રોગપ્રતિકારક શક્તિ વધારવા આ 5 સુપરફૂડ્સ ખવડાવો

વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Commonwealth Games 2026 માં નીરજ ચોપરાએ કરી કમાલ, પાકિસ્તાનના અર્શદ નદીમને પછાડીને ફાઈનલની ટિકિટ કરી પાકી
Commonwealth Games 2026 માં નીરજ ચોપરાએ કરી કમાલ, પાકિસ્તાનના અર્શદ નદીમને પછાડીને ફાઈનલની ટિકિટ કરી પાકી
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
ગુજરાતમાં મેઘતાંડવનું હાઈ એલર્ટ: 8 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદ-વડોદરા શાળા-કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં મેઘતાંડવનું હાઈ એલર્ટ: 8 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદ-વડોદરા શાળા-કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘતાંડવની આગાહી: એકસાથે 4 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘતાંડવની આગાહી: એકસાથે 4 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Embed widget