શોધખોળ કરો

Weight Loss: વર્ક આઉટની સાથે વજન ઉતારવામાં કારગર છે આ ફૂડ, ડાયટમાં કરો સામેલ

Weight Loss આજની જીવનશૈલીમાં વજન વધવાનો પ્રશ્ન સામાન્ય બની ગયો છે. તેથી જો વજન વધી ગયું છે. તમારે તેને ઓછું કરવું હોય તો આજથી જ તમારા ડાયટ ચાર્ટમાં આ વસ્તુઓનો સમાવેશ કરો

 Weight Loss:વજન ઘટાડવા માટે લોકો શું-શું નથી કરતા.  જીમમાં જાય છે, ડાયટના નામે ભૂખ્યા પણ રહે છે. તેમ છતાં તેમનું વજન ઝડપથી ઘટતું નથી. જે તેમને ક્યારેક નિરાશ કરે છે. વળી, આ નિરાશામાં આપણે કંઈક એવું કરવા લાગીએ છીએ જેની આપણા શરીર પર ખોટી અસર પડે છે. અહીં અમે તમને જીમમાં ગયા વિના વજન કેવી રીતે ઓછું કરવું તે વિશે જણાવી રહ્યા છીએ. આ માટે તમારે તમારા આહારમાં થોડો ફેરફાર કરવો પડશે. જેના કારણે તમારું શરીર પણ પરફેક્ટ ફિગરમાં આવશે. તમારે આહારમાં આવી વસ્તુઓ લેવી જોઈએ જેથી વજન સંતુલિત રહે.

 અમે તમને એવી 5 વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ જેનાથી વજન તો ઘટશે જ, સાથે જ તેને ખાવાથી તમારા શરીરમાં એનર્જી પણ જળવાઈ રહેશે.

 શાકભાજી

દરેકના ઘરમાં રસોડામાં લીલું શાકભાજી ચોક્કસપણે હોય છે. આ લીલા શાકભાજીનું સેવન કરવાથી તમે ઝડપથી વજન ઓછું કરી શકશો. તમે શાકભાજીને લંચ, ડિનર અથવા નાસ્તામાં કડાઈમાં શેકીને ખાઈ શકો છો. ફળો અને શાકભાજી સ્વસ્થ અને સ્વાદિષ્ટ ઓપ્શન છે.

 અખરોટ

અખરોટ ખાવાથી વજન ઝડપથી ઘટે છે. અખરોટમાં પ્રોટીન, ફાઈબર અને હેલ્ધી ફેટ ભરપૂર માત્રામાં હોય છે. જેના દ્વારા તમે ઘણી ઉર્જા મેળવી શકો છો. દર અઠવાડિયે મુઠ્ઠીભર અખરોટ ખાવાથી મહિલાઓનું આયુષ્ય લાંબુ બને છે અને આવી મહિલાઓ હંમેશા સ્વસ્થ રહે છે.

 બ્લુબેરી

બ્લુ બેરી ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ મળે છે, તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે, જેના કારણે આપણને ભૂખ ઓછી લાગે છે. તેનો ઉપયોગ કરવાથી પેટ ભરેલું લાગે છે, તેથી વધારાનો ખોરાક લેવાની જરૂર પડતી નથી. બ્લૂબેરીમાં મળતા વિટામિન સી, ફાઈબર, મેંગેનીઝ અને અન્ય એન્ટીઓક્સીડેન્ટ્સ ખૂબ જ ફાયદાકારક છે. તમે દહીં સાથે બ્લૂબેરી પણ ખાઈ શકો છો. જ્યારે તમે ખોરાકમાં ઓછી કેલરી લો છો, તો વજન વધતું નથી.

 ઓટ્સ

ઓટ્સમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે જે ટાઇપ-2 ડાયાબિટીસ ધરાવતા લોકો માટે સારું છે. ફાઈબરની ભરપૂર માત્રા વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે અને પાચનની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે. જો તમારા આહારમાં ઓટ્સનો સમાવેશ કરવામાં આવે તો તમારું વજન ઝડપથી ઘટશે અને તેને બનાવવું પણ ખૂબ જ સરળ છે.

 સૅલ્મોન

સૅલ્મોન માછલીનો એક પ્રકાર છે. જો તમે માંસાહારી છો તો તમે તેને તમારા આહારમાં લઈ શકો છો. તેમાં જોવા મળતું ઓમેગા-3 ન માત્ર વજન ઘટાડવામાં મદદ કરે છે પરંતુ વાળની ચમક પણ જાળવી રાખે છે. તેને ખાવાથી પેટ હંમેશા ભરેલું રહે છે. જેના દ્વારા તમે વધારાનું ખાવાથી બચી જાઓ છો. જેના કારણે વજન નિયંત્રણમાં રહે છે. તમે તેને અઠવાડિયામાં બે વાર તમારા આહારમાં લઈ શકો છો.

 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget