શોધખોળ કરો

Health:હાર્ટ બ્લોકેજ ખોલી દે છે આ રસોડાના મસાલા, આ રીતે કરો ઉપયોગ, જાણો હાર્ટને હેલ્ધી રાખવાના ઉપાય

Health: આજકાલ અયોગ્ય ફૂડ હેબિટના કારણે મેદસ્ત્વીતા સહિત હાર્ટ બ્લોકેજની સમસ્યા પણ લોકોમાં સામાન્ય થતી જાય છે. આપણા રસોડામાં એવા કેટલાક મસાલા છે, જે હાર્ટ બ્લોકેજને નેચરલી દૂર કરે છે.

Health:હૃદયમાં બ્લોકેજનું કારણ હાઈ કોલેસ્ટ્રોલ માનવામાં આવે છે. આનાથી ધમનીઓમાં બ્લોકેજ થાય છે. ખરાબ કોલેસ્ટ્રોલ ધમનીઓની દિવાલો સાથે ચોંટી જાય છે. આનાથી હૃદયને લોહી અને ઓક્સિજનના પુરવઠામાં સમસ્યા ઊભી થાય છે. આને  (acquired heart blockage) હાર્ટ બ્લોકેજ કહેવામાં આવે છે.

તજનું સેવન કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડી શકાય છે. તજ હૃદયને મજબૂત બનાવે છે. તેમાં ઓક્સિડાઇઝિંગ તત્વો હોય છે જે શ્વાસ લેવામાં તકલીફ દૂર કરે છે. તેથી, તજને તમારા આહારનો ભાગ બનાવો. તે હૃદયરોગના હુમલાનું જોખમ ઘટાડે છે.

હળદર બ્લોક થયેલી ધમનીઓ ખોલવામાં પણ અસરકારક છે. હળદરમાં કર્ક્યુમિન હોય છે. હળદરમાં એન્ટી-ઓક્સિડન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મો હોય છે જે લોહી ગંઠાઈ જવાથી અટકાવે છે. હળદરનું સેવન કરવાથી સોજો ઓછો થાય છે. આનાથી હૃદયમાં અવરોધ પણ ઓછો થઈ શકે છે. હળદરવાળું દૂધ પીવાથી પણ ઘણી બીમારીઓ મટે છે.

આજકાલ લોકોએ પોતાના આહારમાંથી લાલ મરચાને સંપૂર્ણપણે દૂર કરી દીધા છે. જ્યારે લાલ મરચામાં રહેલું તત્વ કેપ્સેસીન ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે. લાલ મરચા ખાવાથી કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરી શકાય છે. આ ધમનીઓમાં અવરોધ ઘટાડે છે અને રક્ત પરિભ્રમણમાં પણ સુધારો કરે છે. લાલ મરચાના સેવનથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઓછું થાય છે.

એલચી, જેનો ઉપયોગ ખોરાકનો સ્વાદ અને  સુગંધ વધારવા માટે થાય છે. તે સ્વાસ્થ્ય માટે પણ   ખૂબ ફાયદાકારક છે. એલચી ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. એલચીનું સેવન લોહીમાં ફાઇબ્રિનોલિટીક એક્ટિવિચીને ઘટાડે છે.  જે લોહીને ગંઠાઈ જતુ રોકે  છે અને હાર્ટ બ્લોકેજને ઓછુ કરે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.                                                                               

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જમ્મુ-કાશ્મીરમાં સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યું, 10 જવાનો શહીદ, રેસ્ક્યૂ ઓપરેશન શરુ
જમ્મુ-કાશ્મીરમાં સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યું, 10 જવાનો શહીદ, રેસ્ક્યૂ ઓપરેશન શરુ
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, કલાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, ક્લાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
Chhattisgarh: સ્ટીલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ; 6 કામદારોના મોત, અનેક ઘાયલ
Chhattisgarh: સ્ટીલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ; 6 કામદારોના મોત, અનેક ઘાયલ
આ રાજ્યએ લીધો ચોંકાવનારો નિર્ણય, બીડી, ગુટખા, તમાકુ અને સિગારેટ પર લગાવ્યો પ્રતિબંધિત
આ રાજ્યએ લીધો ચોંકાવનારો નિર્ણય, બીડી, ગુટખા, તમાકુ અને સિગારેટ પર લગાવ્યો પ્રતિબંધિત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કરોડોની ધૂણધાણી
Jayraj Mayabhai Ahir : બગદાણા વિવાદમાં માયાભાઈનો પુત્ર જયરાજ પોલીસ સમક્ષ થયો હાજર
Asaram Ashram : અમદાવાદમાં આસારામ આશ્રમનું થઈ શકે ડિમોલિશન, ઇમ્પેક્ટ ફીની અરજી નામંજૂર
Hun To Bolish : હું તો બોલીશ : 'ટાંકીકાંડ'માં ખેલ નહીં ચાલે
Hun To Bolish : હું તો બોલીશ : રૂપિયાનો રોડ !

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ-કાશ્મીરમાં સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યું, 10 જવાનો શહીદ, રેસ્ક્યૂ ઓપરેશન શરુ
જમ્મુ-કાશ્મીરમાં સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યું, 10 જવાનો શહીદ, રેસ્ક્યૂ ઓપરેશન શરુ
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, કલાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, ક્લાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
Chhattisgarh: સ્ટીલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ; 6 કામદારોના મોત, અનેક ઘાયલ
Chhattisgarh: સ્ટીલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ; 6 કામદારોના મોત, અનેક ઘાયલ
આ રાજ્યએ લીધો ચોંકાવનારો નિર્ણય, બીડી, ગુટખા, તમાકુ અને સિગારેટ પર લગાવ્યો પ્રતિબંધિત
આ રાજ્યએ લીધો ચોંકાવનારો નિર્ણય, બીડી, ગુટખા, તમાકુ અને સિગારેટ પર લગાવ્યો પ્રતિબંધિત
અક્ષર પટેલની ઈજાએ વધાર્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન, શું 2026 T20 વર્લ્ડ કપમાંથી થઈ જશે બહાર?
અક્ષર પટેલની ઈજાએ વધાર્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન, શું 2026 T20 વર્લ્ડ કપમાંથી થઈ જશે બહાર?
Republic Day 2026: ગણતંત્ર દિવસે આતંકી હુમલાના પ્લાનિંગનો પર્દાફાશ, રામ મંદિર, દિલ્લી ટારગેટ પર, એલર્ટ જાહેર
Republic Day 2026: ગણતંત્ર દિવસે આતંકી હુમલાના પ્લાનિંગનો પર્દાફાશ, રામ મંદિર, દિલ્લી ટારગેટ પર, એલર્ટ જાહેર
ઈન્ડિગોની સુરત-દિલ્લીની મોર્નિંગ ફ્લાઈટ 26 જાન્યુઆરી સુધી રદ, પરેડના કારણે લેવાયો નિર્ણય
ઈન્ડિગોની સુરત-દિલ્લીની મોર્નિંગ ફ્લાઈટ 26 જાન્યુઆરી સુધી રદ, પરેડના કારણે લેવાયો નિર્ણય
Apple મચાવશે ધૂમ! આઇફોન ફોલ્ડ ઉપરાંત 2026 માં લોન્ચ કરશે આ ધાંસુ પ્રોડક્ટ, વિશ્વભરના લોકો કરી રહ્યા છે વેઈટિંગ
Apple મચાવશે ધૂમ! આઇફોન ફોલ્ડ ઉપરાંત 2026 માં લોન્ચ કરશે આ ધાંસુ પ્રોડક્ટ, વિશ્વભરના લોકો કરી રહ્યા છે વેઈટિંગ
Embed widget