શોધખોળ કરો

Yoga For Asthma: અસ્થમાના દર્દીઓ રોજ કરે આ 5 યોગાસન, શ્વાસની સમસ્યાથી મળશે રાહત

Asthma Problem: અસ્થમાની બીમારીથી પીડિત લોકો આ 5 યોગાસનો કરી શકે છે. જેના કારણે ફેફસાં મજબૂત બને છે અને શ્વાસ સંબંધી રોગો દૂર થઈ જાય છે. જાણો યોગ કરવાના ફાયદા

Asthma Problem: અસ્થમાની બીમારીથી પીડિત લોકો આ 5 યોગાસનો કરી શકે છે. જેના કારણે ફેફસાં મજબૂત બને છે અને શ્વાસ સંબંધી રોગો દૂર થઈ જાય છે. જાણો યોગ કરવાના ફાયદા

જેને અસ્થમા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક રોગ છે જેમાં શ્વાસ લેવામાં તકલીફ પડે છે.  અસ્થમામાં દર્દીને વાયુમાર્ગમાં સોજો આવે છે જેના કારણે શ્વાસની નળી  સંકુચિત થઈ જાય છે. આવી સ્થિતિમાં શ્વાસ  લેવામાં તકલીફ થાય છે. જ્યારે આ માર્ગમાં સોજો વધી જાય છે, ત્યારે શ્વાસ લેવામાં વધુ મુશ્કેલી થાય છે. અસ્થમાના દર્દીમાં શ્વાસ લેવામાં તકલીફ, ઉધરસ,  છાતીમાં જકનઈ જવા જેવા લક્ષણો જોવા મળે છે. ઘણી વખત ઉધરસને કારણે ફેફસામાં કફ જમા થવા લાગે છે જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આવી સ્થિતિમાં યોગ દ્વારા શ્વાસની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. જો આ અસ્થમાના દર્દી હો તો  આ 5 યોગાસનોને નિયમિત આપની દિનચર્યામાં સામેલ કરો.

 અર્ધ મત્સ્યેન્દ્રાસન

અસ્થમાના દર્દીઓ  આ આસન કરી શકે છે. આના કારણે ફેફસામાં ઓક્સિજન સારી રીતે પહોંચે છે અને છાતી ખુલે છે. અસ્થમાના દર્દીઓને આ આસનથી  ઘણી રાહત મળે છે.

 પવનમુક્તાસન

 આ યોગાસન પેટના અંગોની માલિશ કરે છે અને પાચનતંત્રને મજબૂત બનાવે છે. આ આસનથી ગેસ અને ગેસની સમસ્યા પણ  દૂર થાય છે.   અસ્થમાના દર્દીઓ માટે આ એક સારૂં યોગાસન  છે.

 સેતુબંધાસન

 અસ્થમાના દર્દીઓ માટે આ ખૂબ જ  સરળ ખૂબ સરળ આસન છે.  તેમાં બનેલી સેતુ મુદ્રા છાતી અને ફેફસાંનો માર્ગ ખોલે છે. થાઇરોઇડ અને અસ્થમાના દર્દીઓ માટે આ એક સારૂં યોગ આસન છે. તેનાથી પાચનક્રિયા પણ સુધરે છે.

ભુજંગાસન

 અસ્થમાના દર્દીઓ માટે ભુજંગાસન ખૂબ જ સારું છે. આમાં કોબ્રા મુદ્રામાં રહેવાથી  શ્વાસ લેવામાં પડતી તકલીફ દૂર થાય છે આ આસનથી  આ રક્ત પરિભ્રમણમાં પણ મદદ મળે છે.

અધો મુખ સ્વાનાસન

 સાઇનસ અને અસ્થમાથી પીડિત દર્દીઓ માટે અધો મુખ સ્વાનાસન એક સારું યોગ આસન છે. તેનાથી મન શાંત થાય છે અને તણાવ દૂર રહે છે. આ યોગ અસ્થમાના દર્દીઓ માટે પણ ખૂબ જ  ફાયદાકારક છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

માથાના દુખાવા સાથે ચક્કર આવવાં કયા રોગનો હોઈ શકે છે સંકેત? જાણો કારણો અને ક્યારે સાવચેત રહેવું જરૂરી
માથાના દુખાવા સાથે ચક્કર આવવાં કયા રોગનો હોઈ શકે છે સંકેત? જાણો કારણો અને ક્યારે સાવચેત રહેવું જરૂરી
Navratri Fasting 2026: નવરાત્રિના ઉપવાસ કરો છો તો એનર્જી આપતા આ ફૂડને કરો ડાયટમાં સામેલ
Navratri Fasting 2026: નવરાત્રિના ઉપવાસ કરો છો તો એનર્જી આપતા આ ફૂડને કરો ડાયટમાં સામેલ
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
માત્ર 6 મહિનામાં કેન્સરને હરાવવું છે? ઝડપી રિકવરી માટે આજથી જ આ 3 ભૂલો કરવાનું ટાળો
માત્ર 6 મહિનામાં કેન્સરને હરાવવું છે? ઝડપી રિકવરી માટે આજથી જ આ 3 ભૂલો કરવાનું ટાળો

વિડિઓઝ

સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ
Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન
મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન
Embed widget