શોધખોળ કરો

Eye Care Tips: આંખોની રોશની વધારવા અપનાવો આ ઘરેલુ ટિપ્સ, નહી આવે ચશ્મા

Eye Care: આજકાલ યુવાનોમાં આંખોની રોશની ઓછી થવાની સમસ્યા પણ જોવા મળી રહી છે. નાના બાળકો પણ ચશ્મા પહેરે છે. આવી સ્થિતિમાં, તમારી આંખોની રોશની વધારવા માટે તમે કેટલાક આયુર્વેદિક ઉપાય અપનાવો તે જરૂરી છે

Eye Care Tips: આંખો આપણા શરીરનો મહત્વનો ભાગ છે. આપણે આંખોના પ્રકાશથી જ બધું જોઈ શકીએ છીએ, પરંતુ સમય જતાં આંખો નબળી પડવા લાગે છે. આજકાલ યુવાનોમાં આંખોની રોશની ઓછી થવાની સમસ્યા પણ જોવા મળી રહી છે. નાના બાળકો પણ ચશ્મા પહેરે છે. આવી સ્થિતિમાં, તમારી આંખોની રોશની વધારવા માટે અહીં અમે તમને જણાવીશુ ઘરેલું ટિપ્સ જે તમને મદદ કરશે.

હવે મોટા ભાગનું કામ લેપટોપ અને કમ્પ્યુટર પર જ થાય છે. સીટીંગ જોબ ધરાવતા લગભગ તમામ લોકો લેપટોપ સ્ક્રીન પર દરરોજ 8 થી 9 કલાક વિતાવે છે. આવી સ્થિતિમાં આંખોની રોશની નબળી પડવી, આંખોમાં દુખાવો, આંખોની નીચે ડાર્ક સર્કલ કે લાલ આંખો થઈ જવી જેવી સમસ્યાઓ થવા લાગે છે.

તંદુરસ્ત આંખો માટે શું કરવું?

આંખોની તંદુરસ્તી અને રોશની જાળવવા માટે કેટલાક આયુર્વેદિક અને ઘરગથ્થુ ઉપચાર કરવાથી આંખોની વિવિધ સમસ્યાઓથી છુટકારે મેળવી શકો છો.

નાભિ પર તેલ લગાવવું

રાત્રે સૂતા પહેલા નાભિમાં સરસવનું તેલ લગાવવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. આમ કરવાથી તમારા હોઠ નરમ રહે છે. ત્વચા સારી બને છે. પેટ સંબંધિત સમસ્યાઓમાં પણ ફાયદો થાય છે અને આંખોની રોશની પણ સારી થાય છે.

ગાયનું ઘી

ગાયનું ઘી આંખોની રોશની માટે ખૂબ જ સારું છે. તે ન માત્ર આંખનું તેજ વધારે છે પરંતુ તમને દરેક રીતે સ્વસ્થ રાખવાનું કામ કરે છે. આંગળી પર થોડું ગાયનું ઘી લઈને આંખમાં લગાવવાથી આંખના દુખાવામાં રાહત મળે છે અને તેજમાં વધારો થાય છે. 

આંખોમાં ગુલાબજળના ટીપાં નાખો

આંખો માટે રિફાઈંડ ગુલાબ જળ આવે છે. જે નેઝલ આઈ ડ્રોપ સાથે આવે છે. આ તમને કોઈપણ મેડિકલ સ્ટોર પર મળી રહે છે. રાત્રે સૂતા પહેલા આ ગુલાબજળનું એક ટીપું આંખોમાં નાખવાથી આંખોની વિવિધ સમસ્યાઓથી છુટકારો અપાવે છે.

આંખની યોગ્ય સફાઈ

એક મગમાં પાણી લો અને આંખો ધોઈ લો. પહેલા કોઈપણ એક આંખને પાણીની આ ઉપરી સપાટી પર રાખો અને પાંપણોને ઝબકાવતા રહો, એટલે કે પાણીની અંદર પાંપણોને ખોલો અને બંધ કરતા રહો. આ જ પ્રક્રિયા બંને આંખોથી કરો અને દિવસમાં એકવાર 2 થી 3 મિનિટ સુધી કરો. આ આંખોને સાફ કરવામાં અને આંખોના હાઇડ્રેશનમાં પણ મદદ કરે છે.

ઘાસ પર ચાલો

આજના યુવાનોને કદાચ ખબર નહીં હોય કે લીલા ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી આંખોની રોશની વધે છે. આના તબીબી કારણો શું છે, તે અહીં કહી શકાય તેમ નથી. તેનું કારણ છે કે તેના એક નહી પરંતુ અનેક ફાયદા છે. પરંતુ જો તમે દરરોજ સવારે ઘાસ પર પડેલા ઝાકળના ટીપાં પર ખુલ્લા પગે ચાલો તો આંખોની રોશની વધે છે.

ત્રિફળા ચૂર્ણ

પેટને સાફ રાખવાથી લઈને પાચનક્રિયા સુધારવા અને ચયાપચયને વધારવામાં ત્રિફળા ચૂર્ણ કામ કરે છે, આ આપણે બધા જાણીએ છીએ. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે ત્રિફળા ચૂર્ણ ખાવાથી આંખોની રોશની પણ સુધરે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

Navratri Fasting 2026: નવરાત્રિના ઉપવાસ કરો છો તો એનર્જી આપતા આ ફૂડને કરો ડાયટમાં સામેલ
Navratri Fasting 2026: નવરાત્રિના ઉપવાસ કરો છો તો એનર્જી આપતા આ ફૂડને કરો ડાયટમાં સામેલ
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
માત્ર 6 મહિનામાં કેન્સરને હરાવવું છે? ઝડપી રિકવરી માટે આજથી જ આ 3 ભૂલો કરવાનું ટાળો
માત્ર 6 મહિનામાં કેન્સરને હરાવવું છે? ઝડપી રિકવરી માટે આજથી જ આ 3 ભૂલો કરવાનું ટાળો
ચોકલેટ ખાઈને ઘટાડ્યું 25 કિલો વજન! આ ભારતીય માતાનો ડાયેટ પ્લાન થયો વાયરલ
ચોકલેટ ખાઈને ઘટાડ્યું 25 કિલો વજન! આ ભારતીય માતાનો ડાયેટ પ્લાન થયો વાયરલ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
Diwali Bonus 2026: દિવાળી પહેલા સરકારે બોનસની કરી જાહેરાત,જાણો કયા કર્મચારીઓને મળશે?
Diwali Bonus 2026: દિવાળી પહેલા સરકારે બોનસની કરી જાહેરાત,જાણો કયા કર્મચારીઓને મળશે?
કુલદીપ IN, વૈભવને ફરી તક નહીં, પાંચમી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
કુલદીપ IN, વૈભવને ફરી તક નહીં, પાંચમી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
Embed widget