શોધખોળ કરો

Health: દેશમાં કોરોનાની જેમ ફેલાઈ શકે છે આ જીવલેણ બીમારી, 80 લાખ લોકો છે પીડિત

Health: કોરોના વાયરસે દેશ અને વિશ્વમાં ઊંડા ઘા છોડી દીધા છે. આ રોગથી પીડિત લાખો લોકોએ જીવ ગુમાવ્યા. પરંતુ ડબ્લ્યુએચઓએ આવા જ અન્ય એક ખતરનાક રોગ વિશે રિપોર્ટ જાહેર કર્યો છે.

Health:  વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ ટ્યુબરક્યુલોસિસ ડિસીઝ (Tuberculosis Disease) એટલે કે ટીબીને લઈને ચોંકાવનારો રિપોર્ટ આપ્યો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ગયા વર્ષે 80 લાખથી વધુ લોકો ટીબીની બીમારીથી પીડિત હતા. તમને જણાવી દઈએ કે યુનાઈટેડ નેશન્સ એજન્સીએ તેના ડેટાને ટ્રેક કરવાનું શરૂ કર્યું ત્યારથી દર્દીઓની આ સૌથી વધુ સંખ્યા છે. આ રોગ ફેફસાંને અસર કરે છે, જે વાયુજન્ય બેક્ટેરિયલ ચેપ છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) નો રિપોર્ટ ડરાવશે
અહેવાલ મુજબ, વિશ્વની લગભગ 1/4 વસ્તી ટીબીના દર્દીઓ છે. 80 લાખથી વધુ લોકો આની સાથે સંઘર્ષ કરી રહ્યા છે. તેના પ્રારંભિક લક્ષણો માત્ર 5 થી 10 ટકા લોકોમાં જ જોવા મળે છે. WHOએ કહ્યું કે ટીબી રોગ કોવિડ-19નું સ્થાન લેશે. જે કોવિડ જેવી મહામારીમાં પરિણમશે. કારણ કે હાલમાં મોટા ભાગના મૃત્યુ ટીબીના કારણે થઈ રહ્યા છે.

કેટલા લોકો મૃત્યુ પામ્યા?
ટીબીથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ઘણી વધારે છે. ગયા વર્ષની વાત કરીએ તો ટીબીના કારણે 1.25 મિલિયન (12.5 લાખ) થી વધુ લોકોના મોત થયા હતા. આ મૃત્યુનો આંકડો કોવિડ-19ને કારણે થયેલા મૃત્યુ પછી આવે છે, પરંતુ જે રીતે આ રોગને કારણે મૃત્યુની સંખ્યા વધી રહી છે, તે ટૂંક સમયમાં કોવિડનું સ્થાન લઈ શકે છે. તે જ સમયે, 2023 માં એચઆઈવીના કારણે મૃત્યુમાં વધારો થયો છે.

ક્યાં છે ટીબીની સૌથી વધુ અસર?
WHOએ એવા સ્થળોના નામ આપ્યા છે જ્યાં ટીબી સૌથી વધુ અસરગ્રસ્ત છે. આ યાદીમાં દક્ષિણ પૂર્વ એશિયા, આફ્રિકા અને પશ્ચિમ પ્રશાંત ક્ષેત્રના નામ સામેલ છે. જેમાં અડધાથી વધુ કેસ ભારત, ઈન્ડોનેશિયા, ચીન, ફિલિપાઈન્સ અને પાકિસ્તાનમાં છે.

ટીબી રોગ કેવી રીતે ફેલાય છે?
ટીબી હવા દ્વારા એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. ટીબીના બેક્ટેરિયા હવામાં ત્યારે ફેલાય છે જ્યારે ફેફસાં અથવા ગળાના સક્રિય ટીબી રોગ ધરાવતી વ્યક્તિ ઉધરસ,છીંક, બોલે અથવા ગાય છે. આ બેક્ટેરિયા નજીકના લોકોમાં ફેલાય છે જેના કારણે તેઓ પણ આ બીમારીથી સંક્રમિત થઈ શકે છે. જેથી તેનાથી બચવા સાવચેતી રાખવી ખુબ જરુરી છે.

આ પણ વાંચો...

Health: મહિલાઓને પીરિયડ્સ પહેલાં જ કેમ ગેસ બનવાનું શરૂ થાય છે? જાણો તેની પાછળનું કારણ

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઝઘડિયાની માસૂમ બાળકી આખરે  જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
'તમારુ કુરિયર મિસ થઇ ગયું છે...', તમને પણ આવો મેસેજ આવે તો થઇ જજો સાવધાન
'તમારુ કુરિયર મિસ થઇ ગયું છે...', તમને પણ આવો મેસેજ આવે તો થઇ જજો સાવધાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યોHun To Bolish : હું તો બોલીશ :  ડમ્પરની કેમ બ્રેક ફેઈલ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે કોણે ઢીંચ્યો દારૂ?Surat News: સુરતમાં વધુ એક ડિજીટલ એરેસ્ટની ઘટના, વેસુના વૃદ્ધને પોલીસકર્મીની ઓળખ આપી 1.71 કરોડ પડાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે  જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
'તમારુ કુરિયર મિસ થઇ ગયું છે...', તમને પણ આવો મેસેજ આવે તો થઇ જજો સાવધાન
'તમારુ કુરિયર મિસ થઇ ગયું છે...', તમને પણ આવો મેસેજ આવે તો થઇ જજો સાવધાન
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Dawood Ibrahim: દાઉદ ઇબ્રાહિમ પર ભારતની વધુ એક મોટી કાર્યવાહી, EDએ ડૉનના ભાઇનો ફ્લેટ કર્યો સીલ
Dawood Ibrahim: દાઉદ ઇબ્રાહિમ પર ભારતની વધુ એક મોટી કાર્યવાહી, EDએ ડૉનના ભાઇનો ફ્લેટ કર્યો સીલ
અલ્લૂ અર્જુન વિરુદ્ધ હૈદરાબાદ પોલીસે જાહેર કરી નોટિસ, આજે 11 વાગ્યે પૂછપરછ માટે બોલાવ્યો
અલ્લૂ અર્જુન વિરુદ્ધ હૈદરાબાદ પોલીસે જાહેર કરી નોટિસ, આજે 11 વાગ્યે પૂછપરછ માટે બોલાવ્યો
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
Embed widget