શોધખોળ કરો

જાડા હોવું જ નહીં, પાતળા હોવું પણ ખૂબ જ ખતરનાક, આ બીમારીઓના શિકાર બની શકો 

સ્થૂળતા એ ગંભીર આરોગ્ય સમસ્યા છે. ખરાબ ખોરાક અને લાઈફસ્ટાઈલના કારણે તે ઝડપથી વધી રહી છે. જેના કારણે અનેક ગંભીર બીમારીઓનો ખતરો વધી રહ્યો છે.

Underweight : સ્થૂળતા એ ગંભીર આરોગ્ય સમસ્યા છે. ખરાબ ખોરાક અને લાઈફસ્ટાઈલના કારણે તે ઝડપથી વધી રહી છે. જેના કારણે અનેક ગંભીર બીમારીઓનો ખતરો વધી રહ્યો છે. સ્થૂળતાના કારણે હૃદયરોગ, ડાયાબિટીસ, ફેટી લિવરની સમસ્યા થઈ શકે છે. આ રોગોના કારણે શરીર મુશ્કેલીમાં મુકાય છે અને જીવનભર દવાઓ પર રહેવુ પડે છે. જો કે એવું નથી કે પાતળું હોવું ફાયદાકારક છે. સ્થૂળતાની જેમ જ   પાતળું હોવું પણ ખતરનાક બની શકે છે.  જેના કારણે અનેક ગંભીર બીમારીઓ થઈ શકે છે. આવો જાણીએ...
 
બોડી માસ ઇન્ડેક્સ (BMI) ગણતરી શરીરની લંબાઈ અને વજનના ગુણોત્તર પરથી મેળવવામાં આવે છે. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન મુજબ, તંદુરસ્ત વ્યક્તિનું BMI કાઉન્ટ 18.5 થી 24.9 ની રેન્જમાં હોવું જોઈએ. જો આનાથી ઓછું હોય તો તેઓ ઓછા વજનની શ્રેણીમાં આવે છે. જેના ઘણા ગેરફાયદા હોઈ શકે છે
 
પાતળા હોવાને કારણે 5 ગંભીર સમસ્યાઓ થઈ શકે
 
1. કુપોષણની સમસ્યા 

જો કોઈ વ્યક્તિ વધુ પડતી પાતળી હોય તો તેનામાં પોષણની કમી હોય છે અને તે કુપોષણનો શિકાર બને છે. જેના કારણે નબળાઈ, થાક, ટાલ પડવી, શુષ્ક ત્વચા અને દાંતની સમસ્યાઓ થઈ શકે છે.
 
2. નબળી રોગપ્રતિકારક શક્તિ

ઘણા સંશોધનોમાં એવું જાણવા મળ્યું છે કે ઓછું વજન હોવાનો અર્થ એ છે કે રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે અને શરીરમાં વધુ વખત રોગો થવા લાગે છે. નબળી રોગપ્રતિકારક શક્તિ ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે.
 
3. હાડકાં નબળા પડવા 

જ્યારે શરીરમાં પોષણની ઉણપ હોય છે તો વિટામિન ડી અને કેલ્શિયમની ઉણપ પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં ઓસ્ટિયોપોરોસિસની સમસ્યા પણ થઈ શકે છે. આ રોગમાં હાડકાંની જાડાઈ ઓછી થવા લાગે છે. તેનાથી હાડકાં નબળાં પડી જાય છે અને ઈજા કે ફ્રેક્ચરનું જોખમ ઘણી હદ સુધી વધી જાય છે.
 
4. ઈનફર્ટીલિટીની સમસ્યા 

ઓછું વજન એટલે કે જો કોઈનું વજન જરૂર કરતાં ઓછું હોય તો તેના શરીરના હોર્મોન અસંતુલિત થઈ શકે છે. તેનાથી ઈનફર્ટીલિટીની સમસ્યા થઈ શકે છે. આ તદ્દન ખતરનાક બની શકે છે.
 
5. હાઈટ  વધતી નથી 

પોષણના અભાવે ઓછું વજન હોવાને કારણે બાળકોનો વિકાસ અટકી જાય છે. તેની ઊંચાઈ ઓછી રહે છે. તેથી વજન વધારવા માટે ફળ, શાકભાજી, દૂધ, ઈંડાનો ખોરાકમાં સમાવેશ કરવો જોઈએ. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર જાણકારી છે. કોઈપણ નિયમ, વસ્તુનો અમલ કરતાં પહેલા એક્સપર્ટની સલાહ લો. ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ
Slippers At Home Benefits:ઘરમાં ચપ્પલ પહેરીને ચાલવું ઉત્તમ કે ખુલ્લા પગે,? જાણો શું કહે છે રિસર્ચ
Slippers At Home Benefits:ઘરમાં ચપ્પલ પહેરીને ચાલવું ઉત્તમ કે ખુલ્લા પગે,? જાણો શું કહે છે રિસર્ચ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
Embed widget