શોધખોળ કરો

Weight Gain: લગ્ન બાદ આ કારણે વધી જાય છે વજન, ખાસ આ બાબતોનું રાખો ધ્યાન

મોટાભાગના નવપરિણીત યુગલો લગ્ન પછી વધતા વજનને કારણે પરેશાન થઈ જાય છે. લગ્ન બાદ વેઇટ વધી જવાના અનેક કારણો છે. જો કે આ સમયે થોડું ડાયટ પર ધ્યાન આપવામા આવે તો વધતા વજનને નિયંત્રણમાં રાખી શકાય છે.

Weight Gain:મોટાભાગના નવપરિણીત યુગલો લગ્ન પછી વધતા વજનને કારણે પરેશાન થઈ જાય છે. લગ્ન બાદ વેઇટ વધી જવાના અનેક કારણો છે. જો કે આ સમયે થોડું ડાયટ પર ધ્યાન આપવામા આવે તો વધતા વજનને નિયંત્રણમાં રાખી શકાય છે.

મોટાભાગના નવા પરિણીત યુગલો લગ્ન પછી એક ખાસ પડકારનો સામનો કરે છે. અને તે છે ઝડપથી વધતું વજન. લગ્ન બાદ વજન વધી જતાં લોકો કેટલીક વખત મજાક કરે છે કે,લગ્નમાં  ખુશી વધી જતાં સુખમાં મળી જતાં વજન વધી ગયું છે. . અહીં જાણો તેનું સાચું કારણ શું છે. શું ખરેખર લગ્નની ખુશીના કારણે વજન વધે છે કે આના માટે અન્ય કોઈ કારણો પણ  છે?

 લગ્નની વ્યસ્તતા

લગ્ન પહેલા તમામ યુવક- યુવતીઓ ફિટનેસ જાળવી રાખવા માટે તેમના આહાર પર સંપૂર્ણ ધ્યાન આપે છે.ડાયટ અને જિમનો સહારો લે છે. જેથી લગ્નમાં લૂક સારો રહે. જો કે  લગ્નનીનજીક આવતા અને લગ્ન બાદ એટલી વિધિઓ અને કામકાજ હોય છે કે, વર્કઆઉટ વગેરે માટે સમય નથી રહ્તો અને વજન વધી જાય છે.

દાવતોનો દૌર

લગ્ન દરમિયાન આપણે ઘણી બધી વિધિઓ કરીએ છીએ અને દરેક વિધિમાં અલગ-અલગ વાનગીઓ બનાવવામાં આવે છે, જેમાં ઘી, તેલ અને ખાંડનો ભરપૂર ઉપયોગ થાય છે. આ તમામ ખોરાક ચરબી વધારનાર છે.

આમંત્રણનો સિલસિલો

લગ્ન પછી, પરિવારના સભ્યો, સંબંધીઓ અને નજીકના મિત્રો નવા પરિણીત યુગલને તેમના ઘરે ડિનર કે લંચ માટે આમંત્રિત કરે છે.  આ સમયે પણ એવું ફૂડ ખાવામાં આવે છે જે વેઇટ વધારવા માટે જવાબદાર છે.

પૂરતી ઊંઘનો અભાવ

લગ્નની ખરીદીથી લઈને તૈયારીઓ અને તે પછી લગ્નના ફંક્શન દરમિયાન... નવા યુગલો ખૂબ થાકી જાય છે. કેટલીકવાર તેઓ સંગીત સમારોહ, મહેંદી અને હલ્દીની વિધિને કારણે મોડી રાત સુધી જાગે છે… આના કારણે તેઓ ઊંઘી શકતા નથી અને જ્યારે ઊંઘ પૂરી ન થાય ત્યારે શરીરનું ફૂલવું શરૂ થાય છે, જેના કારણે દંપતીના શરીર પર ચરબી વધી જાય છે.

 હનીમૂન ટ્રિપ્સ

લગ્નના થાક પછી હનીમૂન ટ્રીપ દરમિયાન પણ ટ્રાવેલિંગ, હોટેલ અને રેસ્ટોરન્ટનું ફૂડ વગેરે વેઇટ વધારા માટે જવાબદાર છે.  લગ્ન બાદ હોર્મોનલ ચેન્જ પણ થાય છે. . આ બધા કારણો છે જેના કારણે શરીરનું વજન ખૂબ જ ઝડપથી વધે છે. આ એવા સામાન્ય કારણો છે જેના કારણે મોટાભાગના વર-કન્યાના વેઇટ ગેઇન માટે જવાબદાર છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh Crime News: જૂનાગઢમાં પતિ-પત્નીના ઝઘડામાં પત્ની પીયર ચાલી જતાં પતિએ ભર્યુ આવું પગલું.....
Junagadh Crime News: જૂનાગઢમાં પતિ-પત્નીના ઝઘડામાં પત્ની પીયર ચાલી જતાં પતિએ ભર્યુ આવું પગલું.....
જનાધાર ઘટ્યો એટલે ભાજપના ધારાસભ્યોને ભ્રષ્ટાચાર યાદ આવ્યો, 9 ધારાસભ્યોએ સિસ્ટમ સામે અવાજ ઉઠાવ્યો
જનાધાર ઘટ્યો એટલે ભાજપના ધારાસભ્યોને ભ્રષ્ટાચાર યાદ આવ્યો, 9 ધારાસભ્યોએ સિસ્ટમ સામે અવાજ ઉઠાવ્યો
રાજકોટ TRP ગેમઝોન આગકાંડમાં RMCના વધુ બે અધિકારીઓની ધરપકડ
રાજકોટ TRP ગેમઝોન આગકાંડમાં RMCના વધુ બે અધિકારીઓની ધરપકડ
રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થઈ શકે છે! પુતિને શાંતિ માટે આ શરતો રાખી, શું ઝેલેન્સકી સ્વીકારશે?
રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થઈ શકે છે! પુતિને શાંતિ માટે આ શરતો રાખી, શું ઝેલેન્સકી સ્વીકારશે?
Advertisement
metaverse

વિડિઓઝ

School Van Strike | મંગળવારથી સ્કૂલ વાહનોની હડતાળની જાહેરાત | વાલી માટે ચિંતાજનક સમાચારShaktisinh Gohil | શક્તિસિંહના ગંભીર આરોપ | મોબાઇલનું કેલ્ક્યુલેટર નાનું પડે એટલો ભ્રષ્ટાચારGadhada Swaminarayan Mandir Controversy | લંપટ સાધુને ભગાવો... ગઢડામાં હરિભક્તોનો હલ્લાબોલSwaminarayan Gurukul News | 2 સ્વામિનારાય સંતો પર મહિલા સાથે દુષ્કર્મના આરોપથી ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh Crime News: જૂનાગઢમાં પતિ-પત્નીના ઝઘડામાં પત્ની પીયર ચાલી જતાં પતિએ ભર્યુ આવું પગલું.....
Junagadh Crime News: જૂનાગઢમાં પતિ-પત્નીના ઝઘડામાં પત્ની પીયર ચાલી જતાં પતિએ ભર્યુ આવું પગલું.....
જનાધાર ઘટ્યો એટલે ભાજપના ધારાસભ્યોને ભ્રષ્ટાચાર યાદ આવ્યો, 9 ધારાસભ્યોએ સિસ્ટમ સામે અવાજ ઉઠાવ્યો
જનાધાર ઘટ્યો એટલે ભાજપના ધારાસભ્યોને ભ્રષ્ટાચાર યાદ આવ્યો, 9 ધારાસભ્યોએ સિસ્ટમ સામે અવાજ ઉઠાવ્યો
રાજકોટ TRP ગેમઝોન આગકાંડમાં RMCના વધુ બે અધિકારીઓની ધરપકડ
રાજકોટ TRP ગેમઝોન આગકાંડમાં RMCના વધુ બે અધિકારીઓની ધરપકડ
રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થઈ શકે છે! પુતિને શાંતિ માટે આ શરતો રાખી, શું ઝેલેન્સકી સ્વીકારશે?
રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થઈ શકે છે! પુતિને શાંતિ માટે આ શરતો રાખી, શું ઝેલેન્સકી સ્વીકારશે?
Lok Sabha Speaker: ટીડીપીએ લોકસભા સ્પીકર પદને લઈને મૂકી આવી શરત, ભાજપનું વધ્યું ટેન્શન, હવે નીતિશ કુમાર શું કરશે?
Lok Sabha Speaker: ટીડીપીએ લોકસભા સ્પીકર પદને લઈને મૂકી આવી શરત, ભાજપનું વધ્યું ટેન્શન, હવે નીતિશ કુમાર શું કરશે?
ફટાફટ કરો, સરકારી બેંકોમાં 13,000 થી વધુ પોસ્ટ પર ભરતી ચાલી રહી છે, જાણો અરજીની તમામ વિગતો
ફટાફટ કરો, સરકારી બેંકોમાં 13,000 થી વધુ પોસ્ટ પર ભરતી ચાલી રહી છે, જાણો અરજીની તમામ વિગતો
ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય, આ તારીખથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે
ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય, આ તારીખથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે
આયુષ્માન કાર્ડ પર હોસ્પિટલ મફત સારવાર આપવાનો ઇનકાર કરે તો આ નંબર પર કરો ફરિયાદ, તરત જ સમસ્યાનો ઉકેલ આવી જશે
આયુષ્માન કાર્ડ પર હોસ્પિટલ મફત સારવાર આપવાનો ઇનકાર કરે તો આ નંબર પર કરો ફરિયાદ, તરત જ સમસ્યાનો ઉકેલ આવી જશે
Embed widget