શોધખોળ કરો

Health Tips: આપના ઘરે આવતુ દૂધ અસલી છે કે નકલી, ઘરે બેઠા આ રીતે કરો ઓળખ

Health Tips:કેટલીક સરળ રીતો છે, જેને અપનાવીને તમે ઘરે બેસીને દૂધની શુદ્ધતા જાણી શકો છો. તમને ખબર પડશે કે તમારા ઘરે આવતું દૂધ ભેળસેળયુક્ત છે કે શુદ્ધ.

Health Tips:દૂધ પીવું સ્વાસ્થ્ય માટે ઘણું સારું છે અને દરેક ઘરમાં દૂધ આવે છે. કેટલાક લોકો ગાય  તો કેટલાક લોક ભેંસનું દૂધ પસંદ કરે  છે, જ્યારે કેટલાક લોકો બજારમાં ઉપલબ્ધ થેલીઓમાં દૂધ લાવે છે. પરંતુ આજકાલ ભેળસેળયુક્ત અને સિન્થેટીક દૂધ બજારમાં આવી રહ્યું છે. આટલું જ નહીં, ગાય-ભેંસનું પાલન-પોષણ કરતા ડેરીવાળાઓ પણ પાણી મિશ્રિત દૂધ વેચી રહ્યા છે. આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી બની જાય છે કે તમારા ઘરે આવતું દૂધ શુદ્ધ છે કે ભેળસેળયુક્ત.

કેટલીક સરળ રીતો છે, જેને અપનાવીને તમે ઘરે બેસીને દૂધની શુદ્ધતા જાણી શકો છો. તમને ખબર પડશે કે તમારા ઘરે આવતું દૂધ ભેળસેળયુક્ત છે કે શુદ્ધ.

અસલી  દૂધનો સ્વાદ હળવો મીઠો હશે. દૂધને સૂંઘીને જુઓ કે તેમાંથી મીઠાશની સુગંધ આવે છે તો દૂધ શુદ્ધ છે અને જો તેમાંથી સાબુ કે ડિટર્જન્ટની ગંધ આવતી હોય તો સમજવું કે તેમાં ભેળસેળ કરવામાં આવી છે.

રંગ દ્વારા ઓળખો

વાસ્તવિક દૂધ દૂધિયું રંગનું હોય છે અને ઉકળવા અને સંગ્રહ કર્યા પછી પણ દૂધિયું અને સફેદ રંગનું રહે છે. બીજી તરફ, નકલી અને ભેળસેળવાળું દૂધ સંગ્રહ કર્યાના થોડા કલાકોમાં જ પીળું થવા લાગે છે. જો તેને ઉકાળ્યા પછી સંગ્રહિત કરવામાં આવે તો પણ તેનો દૂધિયો ​​રંગ પીળો થઈ જશે. વાસ્તવમાં દૂધમાં પીળાશ યુરિયાને કારણે આવે છે જે તેને ઘટ્ટ કરવા માટે ઉમેરવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે જોખમી છે.

ડ્રોપ સાથે ઓળખો

તમે કાળી સપાટી પર દૂધના એક કે બે ટીપાં રેડો. જો તે જાડી સફેદ લાઈન બની જાય તો દૂધ સાચું અને શુદ્ધ છે અને જો તે લાઈન પારદર્શક બની જાય તો સમજવું કે દૂધમાં પાણી ઉમેરાઈ ગયું છે.

ફીણ દ્વારા ઓળખો

કાચની બોટલમાં એક ચમચી જેટલું થોડું દૂધ રેડો અને તેને જોરશોરથી હલાવો. જો દૂધમાં ફીણ આવે અને લાંબા સમય પછી ફેણ બેસી જાય તો સમજવું કે દૂધમાં ડિટર્જન્ટ ઉમેરવામાં આવ્યું છે. જો ફેણ ન બને તો દૂધ શુદ્ધ ગણી શકાય.તો તમે જોયું હશે કે વધારે પૈસા ખર્ચ્યા વિના, ઘરે બેઠા, તમે ઓળખી શકશો કે તમે સ્વસ્થ રહેવા માટે જે દૂધ પી રહ્યા છો તે અસલી છે કે નકલી.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

USA: અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા પોતાના નાગરિકોને પાછા બોલાવશે ભારત? જયશંકરે શું આપ્યો જવાબ?

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ હોટલો હાઉસફૂલ, 1100 ટ્રાફિક જવાન બંદોબસ્તમાં તૈનાત રહેશે

નેશનલ હેલ્થ મિશનને મોદી સરકારે શું લીધો મોટો નિર્ણય? શણની MSPમાં પણ કર્યો વધારો

Jeet Adani Diva Shah Wedding: કોણ છે દિવા શાહ, જેના ગૌતમ અદાણીના પુત્ર સાથે થવાના છે લગ્ન

ABP Premium

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદના લાલદરવાજા પાસે ગૌરક્ષક મનોજ બારીયા પર હુમલોMahisagar news: લુણાવાડામાં અંગત અદાવતમાં કેટલાક શખ્સોએ ભાજપના યુવા મોરચાના પ્રમુખ પર કર્યો હુમલોColdplay Concert In Ahmedabad: અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ પોલીસનો એક્શન પ્લાનHun To Bolish : હું તો બોલીશ : મગફળીમાં ખેડૂતનો મરો કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
USA: અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા પોતાના નાગરિકોને પાછા બોલાવશે ભારત? જયશંકરે શું આપ્યો જવાબ?
USA: અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા પોતાના નાગરિકોને પાછા બોલાવશે ભારત? જયશંકરે શું આપ્યો જવાબ?
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ હોટલો હાઉસફૂલ, 1100 ટ્રાફિક જવાન બંદોબસ્તમાં તૈનાત રહેશે
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ હોટલો હાઉસફૂલ, 1100 ટ્રાફિક જવાન બંદોબસ્તમાં તૈનાત રહેશે
નેશનલ હેલ્થ મિશનને મોદી સરકારે શું લીધો મોટો નિર્ણય? શણની MSPમાં પણ કર્યો વધારો
નેશનલ હેલ્થ મિશનને મોદી સરકારે શું લીધો મોટો નિર્ણય? શણની MSPમાં પણ કર્યો વધારો
Jeet Adani Diva Shah Wedding: કોણ છે દિવા શાહ, જેના ગૌતમ અદાણીના પુત્ર સાથે થવાના છે લગ્ન
Jeet Adani Diva Shah Wedding: કોણ છે દિવા શાહ, જેના ગૌતમ અદાણીના પુત્ર સાથે થવાના છે લગ્ન
AI ફીચર્સ અને 12GB RAM સાથે લોન્ચ થઇ Samsung Galaxy S25 Series, જાણો ફીચર્સ અને કિંમત

IND vs ENG: આ 3 કારણોથી ભારતને મળી પહેલી T20માં ભવ્ય જીત, કોલકાતામાં આવ્યું 'અભિષેક શર્મા'નું તોફાન

Jalgaon Train Accident: આગની અફવા ફેલાતાં જ ચાલું ટ્રેનમાંથી કુદ્યા મુસાફરો, 11ના મોત, અનેક ઘાયલ

Death Threats: કપિલ શર્મા અને રેમો ડિસોઝા સહિત આ 4 કલાકારને મળી જાનથી મારી નાખવાની ધમકી,બોલિવૂડમાં ફફડાટ

Embed widget