શોધખોળ કરો

Women Health: પ્રેગ્નન્સીમાં સ્કિન ડાર્ક કેમ થઇ જાય છે? સમય રહેતા કરો આ કામ, નુકસાનથી બચી શકશો

પ્રેગ્નન્સીની આખી સફર ખૂબ જ સુંદર હોય છે, પરંતુ આ દરમિયાન મહિલાઓને અનેક પડકારોનો સામનો પણ કરવો પડે છે. જેમાંથી મોટા ભાગની સમસ્યા હોર્મોનલ અસું

Women Health:પ્રેગ્નન્સીમાં ઘણા પ્રકારના હોર્મોનલ અસંતુલન થાય છે.  ગર્ભાવસ્થા દરમિયાન ત્વચા સંબંધિત ઘણી પ્રકારની સમસ્યાઓ થાય છે. પરંતુ સામાન્ય રીતે તે કાયમી હોતું નથી પરંતુ જો યોગ્ય કાળજી લેવામાં આવે તો તેને નિયંત્રિત પણ કરી શકાય છે. આ સમયગાળા દરમિયાન, સગર્ભા સ્ત્રીઓએ તેમની ત્વચાની વિશેષ કાળજી લેવી જોઈએ.

પ્રેગ્નન્સીની આખી સફર ખૂબ જ સુંદર હોય છે, પરંતુ આ દરમિયાન મહિલાઓને અનેક પડકારોનો સામનો પણ કરવો પડે છે. જેમાંથી મોટા ભાગની સમસ્યા હોર્મોનલ અસુંલનના કારણે થાય છે..  હોર્મોનલ વધઘટને કારણે  ત્વચામાં ઘણા ફેરફારો જોવા મળે છે.. આ ફેરફારો ત્વચાની વિવિધ સમસ્યાઓનું કારણ બની શકે છે જેમ કે ખીલ, ત્વચાના ત્વચા કાળી પડી જવી અને મેલાસ્મા. હોર્મોન્સનું સ્તર વધે છે, ખાસ કરીને એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન વધતા તે બધું જ તૈલી ત્વચા તરફ દોરી જાય છે, જે બ્રેકઆઉટ અને ખીલ તરફ દોરી શકે છે.                                                                                             

પ્રેગ્નન્સીમાં  પિગમેન્ટેશનની સમસ્યા પણ વધુ  જોવા મળે છે. ચહેરા પર દેખાય છે તેને  ક્લોઝમા તરીકે ઓળખાય છે. ગર્ભાવસ્થાના માસ્કને મેલાસ્મા તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં ચહેરાની ત્વચા  કાળી પડી જાય છે. . કેટલીકવાર સ્ત્રીઓને ગર્ભાવસ્થા દરમિયાન અથવા ડિલિવરી પછી વાળ વધુ ખરવા લાગે છે અને નખમાં ઘણા ફેરફારો થાય છે. ક્યારેક નખ ખૂબ જ ઝડપથી વધે છે.

સગર્ભાવસ્થાનો પ્ર્યુરિગો, એટલે કે સતત ખંજવાળ અને શરીર પર કેટલાક ચાંદા અને લાલ ફોલ્લીઓ, જેને પ્ર્યુરિટિક અિટકૅરિયલ પેપ્યુલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સૌથી સામાન્ય બાબતો છે જે સગર્ભાવસ્થા દરમિયાન બનતી હોય છે જેની સારવાર કરી શકાય છે. જો કે આમાંની કેટલીક સમસ્યા નોર્મલી બાળકના જન્મ પછી દૂર થઈ જાય છે. પરંતુ કેટલીક મેલાસ્મા, ખીલ અને વાળ ખરવા જેવી સમસ્યાઓ ડિલિવરી પછી પણ ચાલુ રહી શકે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Embed widget