વિટામીન પહેલા A, B, C, D જ કેમ વપરાય છે: આ 4 પોઈન્ટમાં સમજો

પ્રતિકાત્મક તસવીર (Image: Freepik)
Source : freepik
વિટામિન એ આપણા ખોરાકમાં જોવા મળતું પોષક તત્વ છે. તે આપણા શરીરને યોગ્ય રીતે કાર્ય કરવામાં, વૃદ્ધિ કરવામાં, મજબૂત રહેવા અને નવા કોષો બનાવવામાં મદદ કરે છે.
અમુક વસ્તુઓ ખાવાથી આપણું શરીર મજબૂત બને છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. વિટામિન્સ હોય તેવો ખોરાક ખાવાથી આપણા શરીરને જરૂરી પોષક તત્વો મળે છે. આપણું શરીર અમુક વિટામિન્સ જાતે જ ઉત્પન્ન કરે

