શોધખોળ કરો

વેઇટ લોસની જર્નિ પર છો તો આ ફૂડને આપ પણ ભરપેટ ખાઇ શકો છો , નથી વધતું વજન

મોટાભાગના લોકો વરસાદના દિવસોમાં તળેલી વસ્તુ ખાતા હોય છે, જેના કારણે તેમણે વેઇટ લોસ માટે ફરી બમણી મહેનત કરવી પડે છે. જો આપ ચીટ મીલ કરવા ઇચ્છો છો તો આ ફૂડને ભરપેટ ખાઇ શકો છો.

Weight loss tips:મોટાભાગના લોકો વરસાદના દિવસોમાં તળેલી વસ્તુ ખાતા હોય છે, જેના કારણે તેમણે વેઇટ લોસ માટે ફરી  બમણી મહેનત કરવી પડે છે. જો આપ ચીટ મીલ કરવા ઇચ્છો છો તો આ ફૂડને ભરપેટ ખાઇ શકો છો.

 વજન ઘટાડવા માટે તમે ભલે ગમે તેટલા પ્રયત્નો કરો, પરંતુ ક્યારેક એવું બને છે કે તમારું મન ટેસ્ટી ખાવા માટે લલચાવવા લાગે છે. તમારા વજન ઘટાડવાના મિશનની સમસ્યા અહીંથી શરૂ થાય છે. મોટાભાગના લોકો વરસાદના દિવસોમાં તળેલી વસ્તુ ખાતા હોય છે, જેના કારણે તેમને બમણી મહેનત કરવી પડે છે. જો ડાયટ દરમિયાન આપને પણ ચટપટુ સ્પાઇસી ખાવાની ઇચ્છા થતી હોય તો આ ફૂડને ભરપેટ ખાઇ શકો છો.

વેજિટેબલ પિત્ઝા

શાકભાજીમાં વિટામીન અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. આવી સ્થિતિમાં, જો તમને પિઝા ખાવાનું મન થાય, તો તમારે પનીરની સાથે પિત્ઝામાં ઘણી શાકભાજી પણ ઉમેરવી જોઈએ. જો શક્ય હોય તો તમે રોટલીમાં  પિઝા પણ બનાવી શકો છો. તે વધુ સ્વસ્થ રહેશે.

ભેળપુરી

ભેળપુરી એક સારો ઓપ્શન છે. મમરામાં ડુંગળી, ટામેટાં,નમક, કોથમીર,  મિક્સ કરો તૈયાર છે આપની ટેસ્ટી ભેળ. આપ  ભેળમાં બીજું પણ આપના ટેસ્ટ મુજબ ટ્રાય કરી શકો છો.

 રેડ સોસ  પાસ્તા

રેડ સોસ પાસ્તા પણ હેલ્ધી બની શકે છે, જો તમે તેને બનાવતી વખતે તાજા ટામેટાની ગ્રેવી, બ્રોકોલી, મશરૂમ્સ, મકાઈ જેવી વસ્તુઓનો ઉપયોગ કરો છો. તમારે ઘરે રેડ સોસ પાસ્તા બનાવીને તેની લિજ્જત માણી શકો છો.

 પુરી-છોલે

વજન ઘટાડવા માટે પુરી ચોલે એટલું ખરાબ નથી જેટલું તમે વિચારો છો. તમે ઓછા મસાલા સાથે છોલે બનાવી શકો છો. આ સિવાય મલ્ટિગ્રેન લોટની પૂરીને ઓલિવ ઓઈલ અથવા સરસવના તેલમાં તળી લો.

 પેનકેક

પેનકેક હેલ્ધી પણ હોઈ શકે છે. આ માટે ઓટ્સમાંથી પેનકેલ તૈયાર કરો. તેના પર અખરોટ, બદામ એડ કરો  અને ઉપર થોડું મધ ઉમેરો. આ તેના સ્વાદને વધુ વધારશે.

 Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ

CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર

Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક

Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: અમરેલીના મહાભારતમાં કૌરવ કોણ, પાંડવ કોણ?Hun To Bolish : હું તો બોલીશ : આ લસણ મારી નાખશેSurat Bogus Doctors: સુરતની ગોડાદરા પોલીસે સાત મુન્નાભાઈની કરી ધરપકડSurat news: સુરતના કીમમાં રખડતા ઢોરનો ત્રાસ, ઘર પાસે રમતા બાળકને મારી ટક્કર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Chahal-Dhanashree: છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ મૌન તોડ્યું, જાણો શું કર્યો ધડાકો

Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો

Food: હવે ફક્ત 15 મિનિટમાં જ થઈ જશે તમારા મનગમતા ભોજનની ડિલિવરી,જાણો કઈ કંપનીએ માર્કેટમાં કર્યો ધડાકો

Health Tips: માત્ર ચણાનો લોટ જ નહીં પરંતુ ચોખાનો લોટ પણ તમારી ત્વચાને બનાવશે ચમકદાર,આ રીતે કરો ઉપયોગ

Embed widget