શોધખોળ કરો

Benefits Of Broccoli:બ્રોકલીના સેવનના ફાયદા જાણીને રહી જશો દંગ, ડાયટમાં અચૂક કરો સામેલ

બ્રોકોલી એક લીલી શાકભાજી છે જે ફૂલકોબી જેવી લાગે છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર, આયર્ન, કેલ્શિયમ, પ્રોટીન, ઝિંક, સેલેનિયમ, વિટામિન-એ, સી તેમજ ક્વેર્સેટીન, ગ્લુકોસાઈડ છે.

Benefits Of Broccoli:બ્રોકોલી એક લીલી શાકભાજી છે જે ફૂલકોબી જેવી લાગે છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર, આયર્ન, કેલ્શિયમ, પ્રોટીન, ઝિંક, સેલેનિયમ, વિટામિન-એ, સી તેમજ ક્વેર્સેટીન, ગ્લુકોસાઈડ અને અન્ય પોષક તત્વો જેવા પોલીફેનોલ્સ હોય છે. બ્રોકોલીને કાચા સલાડ તરીકે ખાઈ શકાય છે અને તેને રાંધી પણ શકાય છે.

છેલ્લા કેટલાક સમયથી આહારમાં બ્રોકોલીનું મહત્વ વધી ગયું છે. કારણ કે, તે સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. મોટાભાગના લોકો જાણે છે કે બ્રોકોલી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, આજે અમે તમને બ્રોકોલીના ગુણો વિશે જણાવીશું. બ્રોકોલી એક ગ્રીન વેજીટેબલ છે.  જે ફૂલકોબી જેવી લાગે છે. તેમાં ફાઈબર, આયર્ન, કેલ્શિયમ, પ્રોટીન, ઝિંક, સેલેનિયમ, વિટામિન-એ, સી તેમજ પોલિફેનોલ્સ, ક્વેર્સેટિન અને ગ્લુકોસાઈડ્સ સહિત પુષ્કળ પોષક તત્વો હોય છે.

બ્રોકોલીને રાંધીને ખાવા ઉપરાંત તેને કાચી એટલે કે સલાડના રૂપમાં પણ ખાઈ શકાય છે. સ્વાદ અને અનેક ગુણોથી ભરપૂર બ્રોકોલી શરીરને અનેક રોગોથી બચાવવા સક્ષમ છે. એમડી અનુસાર, ડાયાબિટીસ, કેન્સર, સ્કિઝોફ્રેનિયા સિવાય બ્રોકોલી ઓસ્ટિઓઆર્થરાઈટિસની સમસ્યાને ઓછી કરવામાં પણ મદદ કરે છે.

સુગર અને સ્થૂળતાને નિયંત્રિત કરો

બ્રોકોલીનું સેવન કરવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. જો તમે વજન ઓછું કરવા માંગો છો, તો તમારા આહારમાં બ્રોકોલીનો સમાવેશ કરો, તે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થશે.

વજન ઘટાડવામાં મદદ કરે છે

વજન ઘટાડવા માટે તમે બ્રોકોલીનું સેવન કરી શકો છો. તેમાં હાજર ફાઈબર અને પોટેશિયમ વજનઘટાડવામાં મદદરૂપ થાય છે. શિયાળામાં તમે બ્રોકોલી સૂપ બનાવીને પી શકો છો, તેનાથી તમને ફાયદો થશે.

લીવર માટે ફાયદાકારક

બ્રોકોલીનું સેવન કરીને તમે તમારા લીવરને સ્વસ્થ રાખી શકો છો. તે કેન્સર વિરોધી અને હેપેટોપ્રોટેક્ટીવ લિવર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.તમે બ્રોકોલીનો ઉપયોગ સલાડ, સૂપ અને શાકભાજીના રૂપમાં કરી શકો છો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget