કોવિડ બાદથી હાર્ટ અટેકના કેમ વધી રહ્યા છે કેસ!, યુવાઓ પર પણ છે ખતરો

ઘણા અહેવાલોમાં એવું જોવામાં આવ્યું છે કે કોરોના મહામારી પછી દરેક વયના લોકોમાં હાર્ટ અટેકનું જોખમ વધ્યું છે

આજના સમયનો સૌથી મોટો પડકાર કોરોના વાયરસ છે. ત્રણ વર્ષ પછી પણ વિશ્વ કોવિડ-19 મહામારીની ખરાબ અસરો સામે ઝઝૂમી રહ્યું છે. ઘણા અહેવાલોમાં એવું જોવામાં આવ્યું છે કે કોરોના મહામારી પછી દરેક વયના

Related Articles