શોધખોળ કરો

Health Tips: આપને લાંબા સમયથી ઉધરસ છે તો હોઇ શકે છે આ જીવલેણ બીમારીના લક્ષણ

કેન્સર એક જીવલેણ રોગ છે. જો આ રોગના પ્રારંભિક લક્ષણોને ઓળખીને તેની સારવાર કરવામાં આવે તો કેન્સરથી બચી શકાય છે.

Health Tips: કેન્સર એક જીવલેણ રોગ છે. જો આ રોગના પ્રારંભિક લક્ષણોને ઓળખીને તેની સારવાર કરવામાં આવે તો કેન્સરથી બચી શકાય છે.

  કેન્સર એક જીવલેણ રોગ છે. જો આ રોગના પ્રારંભિક લક્ષણોને ઓળખીને તેની સારવાર કરવામાં આવે તો કેન્સરથી બચી શકાય છે.

કેન્સર એક ખૂબ જ જીવલેણ રોગ છે, જે ઘણીવાર મૃત્યુનું કારણ બને છે. જો કે, પ્રારંભિક તબક્કે ચોક્કસ લક્ષણોને ઓળખીને કેન્સરની સારવાર શક્ય છે. આપણું શરીર કેન્સરના કોષોની વૃદ્ધિના કેટલાક સંકેત આપે છે, પરંતુ તેના પર ધ્યાન ન આપવાને કારણે, કેન્સરના કોષો ધીમે ધીમે વધવા લાગે છે અને પછીથી તે જીવલેણ સાબિત થાય છે. કેન્સરના પ્રારંભિક તબક્કામાં આપણને કેટલાક સંકેતો મળે છે, પરંતુ આપણે તેને સામાન્ય ગણીને અવગણીએ છીએ, જે બાદમાં  ખતરનાક સાબિત થાય છે. તો આજે અમે તમને એવા જ કેટલાક સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને સમયસર ઓળખીને તમે કેન્સરથી બચી શકો છો.

વજનમાં ઘટાડો

જ્યારે કેન્સરના કોષો વધે છે, ત્યારે સૌ પ્રથમ, વજન ઘટવાનું શરૂ થાય છે. જો તમારું વજન ઝડપથી ઘટી રહ્યું છે, તો સાવધાન થઈ જાઓ, તે કેન્સરના કારણે પણ હોઇ શકે  છે.

શરીરમાં સોજો અથવા ગઠ્ઠો

જો તમને શરીરના કોઈપણ ભાગમાં સોજો અથવા ગઠ્ઠો દેખાય છે, તો તેને અવગણશો નહીં, તે કેન્સરને કારણે પણ હોઈ શકે છે. પેટ, સ્તન અથવા અંડકોષમાં ગઠ્ઠો કેન્સરનું કારણ હોઈ શકે છે.

સતત ઉધરસ

જો તમને કફની સમસ્યા સતત રહેતી હોય તો આ પણ કેન્સરનું કારણ બની શકે છે. જો કફ ત્રણથી ચાર અઠવાડિયા સુધી સતત રહેતો હોય તો તેને અવગણશો નહીં. સતત કફ, કફ સાથે લોહી આવવું અને શ્વાસ લેવામાં તકલીફ થવી એ ફેફસાના કેન્સરના લક્ષણો હોઈ શકે છે.

મસામાં ફેરફાર

મસામાં કોઈ ફેરફાર દેખાય છે, તો તેને અવગણશો નહીં. આ ત્વચાના કેન્સરના લક્ષણો હોઈ શકે છે. જો નવો મસો દેખાય કે જૂનો મસોમાં ફેરફાર દેખાઇ  તો તમારે સાવધાન રહેવું જોઈએ.

પેશાબમાં લોહી

પેશાબમાં લોહી આવવું એ પણ કેન્સરની નિશાની છે. આ આંતરડાના કેન્સરની નિશાની હોઈ શકે છે. જો તમે સામાન્ય કરતા વધુ વાર ટોયલેટ જાવ છો, તો આ પણ કેન્સરની નિશાની છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદતા પહેલા સાવધાન! 4માંથી 1 વ્યક્તિને થઈ એલર્જી, 40% સામાન નીકળ્યો નકલી
બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદતા પહેલા સાવધાન! 4માંથી 1 વ્યક્તિને થઈ એલર્જી, 40% સામાન નીકળ્યો નકલી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Embed widget