શોધખોળ કરો

સાનિયા મિર્ઝાની બહેન અનમ મિર્ઝાની સામે આવી મહેંદી સેરેમનીની તસવીરો, ડિવોર્સના એક વર્ષ બાદ ફરી લગ્ન કરશે

ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાના ઘરે હાલ ખુશીનો માહોલ છવાયેલો છે. સાનિયા મિર્ઝાની નાની બહેન અનમ મિર્ઝા ફરી એકવાર લગ્ન કરી રહી છે. અગાઉ કરેલા લગ્નના બે વર્ષ બાદ 2018માં છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો હતો.

મુંબઈ: ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાના ઘરે હાલ ખુશીનો માહોલ છવાયેલો છે. સાનિયા મિર્ઝાની નાની બહેન અનમ મિર્ઝા ફરી એકવાર લગ્ન કરી રહી છે. 9 ડિસેમ્બરે અનમની મહેંદી સેરેમની યોજાઈ હતી આ પ્રસંગની તસવીરો અનમ અને સાનિયાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી હતી.
મહેંદી સેરેમનીમાં અનમે ગ્રીન અને બ્લૂ રંગનો ફ્લોરલ લહેંગો પહેર્યો હતો. મહેંદી સેરેમનીમાં અનમ ખૂબસૂરત જોવા મળી હતી. સાનિયાએ બહેનની મહેંદી સેરેમની માટે બ્લેક અને ઓરેન્જ રંગના એમ્બ્રોડરીવાળા સ્કર્ટ પહેર્યો હતો. આ સાથે જ સાનિયાએ હેવી નેકપીસ અને ઈયરિંગ્સ પહેરી હતી.
મહેંદી સેરેમની પહેલા અનમની સ્પિન્સ્ટર પાર્ટી યોજાઈ હતી. જેમાં તે પોતાની મિત્રો સાથે ખૂબ જ મસ્તી કરતી જોવા મળી હતી. અનમ અને સાનિયા બંને આ તસવીરોમાં ખૂબસૂરત લાગતા હતા.
View this post on Instagram
 
Mehendi night 💚❣️ #AbBasAnamHi @anammirzaaa

A post shared by Sania Mirza (@mirzasaniar) on

ઉલ્લેખનીય છે કે, અનમ પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝરૂદ્દીનના પુત્ર અસદ સાથે લગ્નગ્રંથીથી જોડાશે. આ પહેલા અનમે બિઝનેસમેન બોયફ્રેન્ડ અકબર રાશીદ સાથે લગ્ન કર્યાં હતા. કપલે લગ્નના બે વર્ષ બાદ 2018માં છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો હતો.
અનમ ઉપરાંત અસદે પણ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પીઠી સેરેમનીની તસવીરો શેર કરી છે. જેમાં તે પોતાના ભાઈ-બહેનો સાથે જોવા મળ્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી

ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!

રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ

પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ

ABP Premium

વિડિઓઝ

Gujarat Teachers Recruitment : રાજ્યમાં 10,700 શિક્ષકોની કરાશે ભરતી, CM Bhupendra Patel નો મોટો નિર્ણયHun To Bolish : હું તો બોલીશ : કેમ ઉછેરો છો રાક્ષસી વૃક્ષ ?Hun To Bolish : હું તો બોલીશ : ગોંડલમાં ગુનેગાર કોણ?Gondal Crime :  ગોંડલમાં પાટીદાર દીકરાને માર મારવા મુદ્દે જયેશ રાદડિયાએ શું કહ્યું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો

હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ

દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી

Gujarat Weather Update: રાજ્યમાં 23 માર્ચ બાદ આ શહેરોમાં 40 ડિગ્રી પાર જશે તાપમાન, હિટવેવની આગાહી

Embed widget