શોધખોળ કરો

Health Tips: શું વર્કઆઉટ પહેલા કંઇક ખાવું ફાયદાકારક છે? જાણો એક્સ્પર્ટનો શું છે મત

જ્યારે આપણે વર્કઆઉટ કરીએ છીએ ત્યારે શરીરને ઊર્જીની જરૂર પડે છે. આ ઊર્જા ગ્લાઇકોજેનથી મળે છે. ગ્લાઇકોજેન ગ્લુકોઝથી મળે છે એટલે શરીરમાં પહેલાથી મોજૂદ સંચિત ઉર્જા વર્કઆઉટ માટે જરૂરી છે

Health Tips: જ્યારે આપણે વર્કઆઉટ કરીએ છીએ ત્યારે શરીરને ઊર્જીની જરૂર પડે છે. આ ઊર્જા ગ્લાઇકોજેનથી મળે છે. ગ્લાઇકોજેન ગ્લુકોઝથી મળે છે એટલે શરીરમાં પહેલાથી મોજૂદ સંચિત ઉર્જા વર્કઆઉટ માટે જરૂરી છે.

  જ્યારે આપણે વર્કઆઉટ કરીએ છીએ ત્યારે શરીરને ઊર્જીની જરૂર પડે છે. આ ઊર્જા ગ્લાઇકોજેનથી મળે છે. ગ્લાઇકોજેન ગ્લુકોઝથી મળે છે એટલે શરીરમાં પહેલાથી મોજૂદ સંચિત ઉર્જા વર્કઆઉટ માટે જરૂરી છે.

કહેવાય છે કે આર્મી ખાલી પેટ માર્ચ નથી કરી શકતા. તો શુ આ વાત વર્કઆઉટ કરતા લોકો પર પણ લાગૂ પડે છે? સામાન્ય રીતે એવું કહેવાય છે કે, કોઇ પણ પ્રકારના વર્કઆઉટ કર્યાના એક કલાક પહેલા ખાવું છોડી દેવું જોઇએ. સામાન્ય રીતે સવારનું વર્કઆઉટ એક કલાકથી વધુ નથી હોતું. આ કારણે શરીરને ઊર્જાની જરૂરિયાત રહે છે. આ ઊર્જા ગ્લાઇકોજેનથી મળે છે. ગ્લાઇકોજેન ગ્લુકોઝથી મળે છે. જે શરીરની માંસપેશી અને લિવરમાં જમા થાય છે. જ્યારે વર્કઆઉટ થાય છે તો આ ઊર્જાનો શરીર ઉપયોગ કરે છે એટલે કે શરીરમાં પહેલાથી મોજૂદ સંચિત ઊર્જા વર્કઆઉટ માટે જરૂરી છે.

ખાલી પેટ એક્સરસાઇઝ કરવી વધુ ફાયદાકારક
Northumbria University યુનિવર્સિટીમાં આ વિષય પર રિસર્ચ કરવામાં આવ્યું હતું. આ રિસર્ચ 12 લોકો પર કરવામાં આવ્યુ હતું. જેમાં 6 લોકોને વર્કઆઉટ પહેલા બ્રેકફાસ્ટ આપવામાં આવ્યો તો અન્ય ગ્રૂપને બ્રેકફાસ્ટ વિના જ ટ્રેડ મિલ પર દોડાવવામાં આવ્યાં. રિસર્ચના પરિણામથી જાણવા મળ્યું કે, એકસરસાઇઝ માટે દરેકના શરીરે શરીરમાં સંચિત એટલે કે પહેલાથી મોજૂદ ઊર્જાનો ઉપયોગ કર્યો. વર્કઆઉટ સમયે શરીર ફૂડ દ્વારા મળેલી તાજા ઊર્જાનો ઉપયોગ નથી કરતું પરંતુ સંચિત ઊર્જાનો જ ઉપયોગ કરે છે.

રિસર્ચમાં જોવા મળ્યું કે, જેમણે સવારે બ્રેકફાસ્ટ કર્યો હતો તેમાં કોઇ વધુ ઊર્જાનો ઉપયોન ન થયો તેમજ તે લોકોને ભૂખ પણ વધુ ન હતી લાગી.  રિસર્ચના જે સૌથી મહત્વપૂર્ણ પરિણામ હતું તે એ હતું કે, જેમને એકસરસાઇઝ પહેલા ફાસ્ટ કર્યું હતું. તેમાં 20 ટકા વધુ ફેટ બર્ન થયું. તેનો અર્થ એ થયો કે ખાલી પેટ એક્સરસાઇઝ કરવી વધુ ફાયદાકારક છે. તે રીતે વધુ ફેટને ઘટાડી શકાય છે

Disclaimer:આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ,  દાવાઓ માત્ર સૂચનો તરીકે લેવાના છે, એબીપી અસ્મિતા તેની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનને અનુસરતા પહેલા, કૃપા કરીને ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ
Slippers At Home Benefits:ઘરમાં ચપ્પલ પહેરીને ચાલવું ઉત્તમ કે ખુલ્લા પગે,? જાણો શું કહે છે રિસર્ચ
Slippers At Home Benefits:ઘરમાં ચપ્પલ પહેરીને ચાલવું ઉત્તમ કે ખુલ્લા પગે,? જાણો શું કહે છે રિસર્ચ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ
Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
Embed widget