શોધખોળ કરો
Advertisement
ઈશા અંબાણીનો જોવા મળ્યો નવો અવતાર, લાડલીએ કરાવ્યું ‘અફલાતુન’ ફોટોશૂટ
ઈશા અંબાણીએ હાલમાં જ એક નવું ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં તે અલિગેંટ ગાઉનમાં જોવા મળી રહી છે. ઈશા અંબાણીની આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ
નવી દિલ્હીઃ દેશના મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણીની પુત્રી ઈશા અંબાણી પોતાની એલિગેંટ ચોઈસ માટે બહુ જ જાણીતી છે. તે અલગ-અલગ ઈવેન્ટ પર પોતાના અલગ અંદાજને કારણે બહુ જ ચર્ચામાં રહે છે. આ વખતે તે પોતાના સ્ટનિંગ લુક્સથી ઈપ્રેસ કરતી જોવા મળી હતી.
ઈશા અંબાણીએ હાલમાં જ એક નવું ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં તે અલિગેંટ ગાઉનમાં જોવા મળી રહી છે. ઈશા અંબાણીની આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.
ઈશા અંબાણીએ પોતાના આ ફોટોશૂટ માટે હાઉસ ઓફ કનટેંપ્રરીથી ફેશન ડિઝાઈનર માનિક્યૂ લ્યૂઈલિયરનું ગાઉન પહેર્યું હતું. ઈશાએ ફોટોશૂટ માટે મેટાલિક ફ્લોર લુક ગાઉન પહેર્યું હતું. જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે.
ઈશાના આ ફોટોગ્રાફ તેની સ્ટાઈલિસ્ટ આમી પટેલે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યાં છે. જે હાલ સોશિલ મીડિયામાં વાયરલ થયા હતાં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement