શોધખોળ કરો

Papaya Water Benefits: પયૈયાનું પાણી પીવાથી થાય છે આ અદભૂત ફાયદા, આ રીતે કરો સેવન

Papaya Water Benefits:માત્ર પપૈયું જ નહી પરંતુ તેનું પાણી પણ ગુણોનો ભંડાર છે. તેને 2 દિવસ સુધી પીધા પછી ફરક જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો.

Papaya Water Benefits: એ વાત સૌ કોઇ જાણે છે કે, સ્વસ્થ શરીર માટે ફળો ખાવા ખૂબ જ ફાયદાકારક છે. આપણામાંથી ઘણા એવા છે, જેઓ પપૈયાના ફાયદાઓ જાણે છે, પરંતુ 'પપૈયાના પાણી'ના ફાયદા વિશે ભાગ્યે જ જાણતા હશે. આવો આજે તેના ગુણો વિશે જાણીએ..  તાજેતરમાં, કન્ટેન્ટ ક્રિએટર આર્મેન આદમજાને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડિયો શેર કર્યો છે જેમાં તેણે પપૈયાના પાણીના અનેક ફાયદાઓ વિશે જણાવ્યું છે. તેણે પપૈયાનું પાણી બનાવવાની રીત પણ જણાવી છે.

 પપૈયાનું પાણી કેવી રીતે બનાવવું

 પપૈયાની છાલ ઉતારીને તેના બીજને કાઢીને તેને બરાબર કાપી લો. આ ટુકડાને પાણીમાં 5 મિનિટ સુધી ઉકાળો. ઉકાળ્યા બાદ તેને ઠંડુ થવા દો. પછી આ પાણીને ફ્રીજમાં રાખો અને પછી તેને નિયમિત પીવો. આ પાણી સંપૂર્ણપણે કુદરતી છે અને તમે દરરોજ  પી શકો છો. તે તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

 અરમેન અદમજાનના મતે પપૈયામાં વિટામીન ભરપૂર માત્રામાં હોય છે. તે કેન્સરની બીમારીથી પણ બચાવે છે. ઉપરાંત, તે પેટ માટે ખૂબ જ સારું છે. તે પીરિયડ્સ દરમિયાન ગંભીર પીડાને પણ અટકાવે છે. કિડનીને સ્વસ્થ બનાવે છે અને માઈગ્રેન અને આર્થરાઈટિસમાં પણ ખૂબ જ ફાયદાકારક છે.

 પ્રશ્ન એ છે કે જ્યારે આપણી પાસે તાજા ફળોનો વિકલ્પ છે તો પછી  પપૈયાનું પાણી શા માટે?

પપૈયાના પાણીમાં 'લાઇકોપીન' નામનું તત્વ જોવા મળે છે. લાઇકોપીન શરીર માટે એટલું ફાયદાકારક છે કે, તે તમારા શરીરમાં કેન્સર જેવી ગંભીર બીમારીઓથી બચાવે છે. તાજા પપૈયામાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે, પરંતુ જ્યારે તેને પાણીમાં ઉકાળવામાં આવે છે, ત્યારે તેમાંથી લાઈકોપીન નીકળે છે, જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. ડાયટિશિયન ગરિમા ગોયલ કહે છે કે લાઇકોપીનનું ફાઇટોન્યુટ્રિઅન્ટ એક પ્રકારના કેન્સરને અટકાવે છે. તે શરીરમાં કાર્ડિયોપ્રોટેક્ટીવ છે અને ન્યુરોપ્રોટેક્ટીવ તરીકે કામ કરે છે.

  પપૈયાનું પાણી પીવાનો યોગ્ય સમય કયો છે?

 જો તમે વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો, તો આમાં પણ પપૈયું ખૂબ જ અસરકારક છે. પપૈયાનું પાણી સવારે પીવું જોઈએ કારણ કે તે તમારા આંતરડાને સ્વચ્છ અને સ્વસ્થ બનાવે છે. તે શરીરની ગંદકીને સાફ કરવાનું પણ કામ કરે છે. તમે બાફેલા પપૈયાના પાણીમાં પપૈયાના ક્યુબ્સ પણ ઉમેરી શકો છો. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે પપૈયાને ઉકાળ્યા પછી ખાવું શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. જો કે, કોઈપણ ફળનું પાણી દિવસના કોઈપણ સમયે લઈ શકાય છે. પરંતુ સવારે ખાલી પેટ પપૈયાનું પાણી પીવું ખૂબ જ ફાયદાકારક છે. તેમાં પેપેઈન એન્ઝાઇમ હોય છે. જે આંતરડા માટે ખૂબ જ ફાયદાકારક છે.

 Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
IND vs SL: શ્રીલંકા સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન 
IND vs SL: શ્રીલંકા સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન 
ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો સરકાર વચ્ચે બેઠકઃ લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા કરાઈ રજૂઆત
ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો સરકાર વચ્ચે બેઠકઃ લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા કરાઈ રજૂઆત
ગુજરાતના 10 લાખ ગરીબ પરિવારોમાં અજવાળું! શું તમે આ સરકારી યોજનાનો લાભ લીધો? આજે જ કરો ચેક
ગુજરાતના 10 લાખ ગરીબ પરિવારોમાં અજવાળું! શું તમે આ સરકારી યોજનાનો લાભ લીધો? આજે જ કરો ચેક

વિડિઓઝ

Sonia Gandhi Voter ID Case: વોટર લિસ્ટ વિવાદમાં કોર્ટે સોનિયા ગાંધીને આપી નોટિસ
Panchmahal News: જાંબુઘોડા તાલુકામાં થયેલા બોગસ લગ્ન નોંધણીના કૌભાંડમાં ચોંકાવનારો ખુલાસો થયો
Ahmedabad Protest : અમદાવાદના ભાજપના ધારાસભ્ય સામે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો
Ahmedabad Police : અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ હથિયાર છીનવી નાસી જવાનો પ્રયાસ કરતા પોલીસનું ફાયરિંગ
Dwarka News: દ્વારકામાં રખડતા ઢોરની સમસ્યા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે નગરપાલિકાની ઝાટકણી કાઢી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
IND vs SL: શ્રીલંકા સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન 
IND vs SL: શ્રીલંકા સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન 
ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો સરકાર વચ્ચે બેઠકઃ લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા કરાઈ રજૂઆત
ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો સરકાર વચ્ચે બેઠકઃ લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા કરાઈ રજૂઆત
ગુજરાતના 10 લાખ ગરીબ પરિવારોમાં અજવાળું! શું તમે આ સરકારી યોજનાનો લાભ લીધો? આજે જ કરો ચેક
ગુજરાતના 10 લાખ ગરીબ પરિવારોમાં અજવાળું! શું તમે આ સરકારી યોજનાનો લાભ લીધો? આજે જ કરો ચેક
જમ્મુ કાશ્મીરના આકિબ નબીથી યૂપીના આકિબ ખાન સુધી, 5 અનકેપ્ડ ફાસ્ટ બોલર IPL ઓક્શનમાં બની શકે છે કરોડપતિ
જમ્મુ કાશ્મીરના આકિબ નબીથી યૂપીના આકિબ ખાન સુધી, 5 અનકેપ્ડ ફાસ્ટ બોલર IPL ઓક્શનમાં બની શકે છે કરોડપતિ
સૂર્યકુમાર નહીં, આ યુવા સ્ટારને સોંપો ટીમ ઈન્ડિયાની કમાન: સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન
સૂર્યકુમાર નહીં, આ યુવા સ્ટારને સોંપો ટીમ ઈન્ડિયાની કમાન: સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન
Gemstone: કઈ રાશિના લોકોએ મોતી રત્ન ધારણ ન કરવો જોઈએ ? જાણો
Gemstone: કઈ રાશિના લોકોએ મોતી રત્ન ધારણ ન કરવો જોઈએ ? જાણો
POCO C85 5G ભારતમાં લોન્ચ, મળશે 6000mAh ની બેટરી અને શાનદાર ફિચર્સ, કિંમત જાણી ચોંકી જશો 
POCO C85 5G ભારતમાં લોન્ચ, મળશે 6000mAh ની બેટરી અને શાનદાર ફિચર્સ, કિંમત જાણી ચોંકી જશો 
Embed widget