શોધખોળ કરો

Shraddha Kapoor Fitness: ખૂબ જ સિમ્પલ છે, શ્રદ્ધા કપૂરનો ફિટનેસ મંત્ર, જાણો શું છે સ્પેશયલ ડાયટ પ્લાન

Shraddha Kapoor Fitness Mantra: શ્રદ્ધા કપૂર તેની એક્ટિંગના કારણે તો હંમેશા ચર્ચામાં રહે છે અને ફેન્સ તેની કલા પ્રતિભાને વખાણે છે પરંતુ આ સાથે તેની બ્યુટી અને ફિટનેસના કારણે પણ તે ચર્ચામાં રહે છે. ફેન્સ તેની ફિટનેસ અને સુંદરતાના પણ દિવાના છે.

એક્ટિંગની સાથે સાથે બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર તેની સુંદરતા અને ફિટનેસ માટે પણ લોકોમાં લોકપ્રિય છે. શ્રદ્ધા કપૂર અવારનવાર સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે તેની ફિટનેસ ટિપ્સ શેર કરતી રહે છે. પોતાની ફિટનેસ માટે શ્રદ્ધા વર્કઆઉટની સાથે સ્પેશિયલ ડાયટ પ્લાન પણ ફોલો કરે છે.

શ્રદ્ધા કપૂર આ વાત સારી રીતે જાણે છે કે ફિટ રહેવા માટે વર્કઆઉટની સાથે યોગ્ય ડાયટનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. એટલા માટે તે હેલ્ધી ડાયટ લે છે. શ્રદ્ધાને ઘરનું રાંધેલું ભોજન પસંદ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શ્રદ્ધા શૂટિંગમાં પણ ઘરેથી ફૂડ  પેક કરીને લઇ જાય  છે. તેણી તેના આહારમાં ચોક્કસપણે ઇંડા, શેકેલી માછલી અને તાજા ફળો અને શાકભાજીનો સમાવેશ કરે છે.

View this post on Instagram
 
A post shared by Shraddha ✶ (@shraddhakapoor)

">

બ્રેકફાસ્ટમાં શું લે છે?
નાસ્તો: શ્રદ્ધા નાસ્તામાં પોહા, ઉપમા અથવા ઈંડાની સફેદ આમલેટ ખાય છે.

લંચમાં શું ખાઇ છે?
લંચમાં અભિનેત્રીને રોટલી-સબ્જી, દાળ અને સલાડ ખાવાનું પસંદ કરે  છે.

View this post on Instagram
 
A post shared by Shraddha ✶ (@shraddhakapoor)

">

ડિનરમાં શું લે છે
 શ્રદ્ધા કપૂર રાત્રે હળવું  ખાવાનું પસંદ કરે છે. ઉપરાંત, તે રાત્રે 8 વાગ્યા સુધીમાં તેનું ડિનર કરી લે  છે. તે શેકેલી માછલી અથવા માછલીની કરી સાથે 1 રોટલી અથવા બ્રાઉન રાઇસ  પણ ખાય છે.

Shraddha Kapoor Workout:
યોગ્ય આહાર સાથે, શ્રદ્ધા વર્કઆઉટ કરવાનું ક્યારેય ભૂલતી નથી. શ્રદ્ધા કપૂરની વર્કઆઉટ રૂટિનમાં ચરબી બર્નિંગ કાર્ડિયો સાથે યોગ અને ધ્યાનનો સમાવેશ થાય છે. આ સિવાય તેને ડાન્સ કરવાનો પણ ઘણો શોખ છે. જ્યારે તેને જીમમાં જઈને વર્કઆઉટ કરવાનું મન થતું નથી ત્યારે શ્રદ્ધા ડાન્સ કરીને કેલરી બર્ન કરે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Sweat Smell From Bedsheets: બેડશીટમાંથી પરસેવા અને ભેજની દુર્ગંધ આવે છે? આ હોમ ટિપ્સથી કરો દૂર
Sweat Smell From Bedsheets: બેડશીટમાંથી પરસેવા અને ભેજની દુર્ગંધ આવે છે? આ હોમ ટિપ્સથી કરો દૂર

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Embed widget