શોધખોળ કરો

Tea Leaves: ચા બનાવ્યાં બાદ પત્તી ન ફેંકવી, જાણો તેનો ઉપયોગ અને ગજબ ફાયદા

સામાન્ય રીતે લોકો ચા બનાવ્યા પછી પતી ફેંકી દે છે. પરંતુ તેના ઘણા ફાયદા પણ છે. તેના ફાયદાઓ જાણીને તેનો ઘરગથ્થુ ઉપચાર તરીકે ઉપયોગ કરી શકાય છે.

Tea Leaves:સામાન્ય રીતે લોકો ચા બનાવ્યા પછી પતી ફેંકી દે છે. પરંતુ તેના ઘણા ફાયદા પણ છે. તેના ફાયદાઓ જાણીને તેનો ઘરગથ્થુ ઉપચાર તરીકે ઉપયોગ કરી શકાય છે.

સામાન્ય રીતે દરેક ઘરમાં ચા બને છે. ચા બનાવવામાં ચાના પાંદડાનો ઉપયોગ થાય છે. ચાના પાંદડાનો ઉપયોગ ચાને રંગીન બનાવવા, તેની સુગંધ વધારવા માટે કરવામાં આવે છે. તેનાથી ચાનો સ્વાદ વધે છે. ચામાં કેફીન હોવાને કારણે તે શરીરને એનર્જી આપવાનું કામ કરે છે. પરંતુ સામાન્ય રીતે દરેક ઘરના લોકો ચા બનાવ્યા પછી ચાની પત્તી ફેંકી દે છે. તે બિનઉપયોગી માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે તમે જે ચાની પત્તી કચરો તરીકે ફેંકી રહ્યા છો તે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તેના ઘણા ફાયદા છે. ચાલો અહીં જાણીએ

પહેલા ચાની પત્તીને સાફ કરો

વપરાયેલી ચાની પત્તીનો ઉપયોગ કરતા પહેલા, તેને સારી રીતે સાફ કરવું સૌથી મહત્વપૂર્ણ છે. ચાની પતીમાંથી મીઠાશ નીકળી જાય બાદ  તેનો ઉપયોગ વિવિધ કાર્યોમાં કરી શકાય છે.

  1. વાળ કન્ડીશનર કામ

બાકીની ચાની પત્તીનો ફાયદો એ છે કે તેનો ઉપયોગ વાળ માટે કુદરતી કન્ડિશનર તરીકે કરી શકાય છે. કુદરતી કંડીશનર તરીકે ચાના પાંદડાનો ઉપયોગ કરવા માટે, પાંદડાને ફરી એકવાર પાણીમાં ઉકાળો અને પછી તે પાણીથી તમારા વાળ ધોઈ લો.

  1. માખીઓથી છુટકારો મેળવો

ચાની પત્તી પણ માખીઓથી છુટકારો મેળવવાનું કામ કરે છે. જો તમે  માખીઓથી પરેશાન છો તો  ચાની પત્તીને પાણીમાં નાખીને તેનાથી ઘર પર પોતું મારો.  માખીઓ ઘરમાં રહી શકશે નહીં.

  1. ઘા મટાડવામાં મદદ કરે છે

ચાના પાંદડામાં એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે. તે ઘાને મટાડવાનું કામ કરે છે. આ માટે, પાંદડાને બરાબર સાફ કર્યા પછી, તેને પાણીમાં ઉકાળો. તે ઠંડુ થઈ જાય પછી તેને ઘા પર લગાવો. આ ઘાને સાજા કરવામાં મદદ કરશે.

  1. તેલયુક્ત વાસણો સાફ કરો

ઘરોમાં વાસણો પર તેલ ચોંટી જાય છે. પાનનો ઉપયોગ તેલયુક્ત વાસણો સાફ કરવા માટે કરી શકાય છે. તેલયુક્ત વાસણોને સાફ કરવા માટે, બાકીની ચાના પાંદડાને સારી રીતે ઉકાળો. આ પછી વાસણો સાફ કરી લો.

Disclaimer: અહીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો

ટોપ સ્ટોરી

Navratri Fasting 2026: નવરાત્રિના ઉપવાસ કરો છો તો એનર્જી આપતા આ ફૂડને કરો ડાયટમાં સામેલ
Navratri Fasting 2026: નવરાત્રિના ઉપવાસ કરો છો તો એનર્જી આપતા આ ફૂડને કરો ડાયટમાં સામેલ
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
માત્ર 6 મહિનામાં કેન્સરને હરાવવું છે? ઝડપી રિકવરી માટે આજથી જ આ 3 ભૂલો કરવાનું ટાળો
માત્ર 6 મહિનામાં કેન્સરને હરાવવું છે? ઝડપી રિકવરી માટે આજથી જ આ 3 ભૂલો કરવાનું ટાળો
ચોકલેટ ખાઈને ઘટાડ્યું 25 કિલો વજન! આ ભારતીય માતાનો ડાયેટ પ્લાન થયો વાયરલ
ચોકલેટ ખાઈને ઘટાડ્યું 25 કિલો વજન! આ ભારતીય માતાનો ડાયેટ પ્લાન થયો વાયરલ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
Embed widget