શોધખોળ કરો

seeds water: ગરમીમાં આ સીડ્સના પાણી પીવાના છે, આ અદભૂત ફાયદા,. આ રીતે કરો સેવન

ઉનાળાની ઋતુમાં આ પાણીના સેવનથી શરીર હાઇડ્રેઇટ રાખવાની સાથે વેઇટ લોસમાં પણ કારગર છે

seeds water :આજકાલ દરેક વ્યક્તિ  તેની ખરાબ જીવનશૈલી અને આહારના કારણે સ્થૂળતાનો શિકાર બની રહ્યો છે. વહેલો હોય કે મોડો, પરંતુ સ્થૂળતા મોટા ભાગના લોકો માટે પરેશાનીનું કારણ છે. આવી સ્થિતિમાં વ્યક્તિ  વર્કઆઉટ, ડાયટિંગનો સહારો લે છે. જો કે આડેધડ ડાયટિંગની પણ અનેક આડઅસરો છે.   આવી સ્થિતિમાં,  આહારમાં કેટલાક ઘરેલું ઉપચારનો સમાવેશ કરવો જ જોઇએ.  આવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ. જેથી તમારું વજન સરળતાથી ઓછું થઈ શકે. ખાસ કરીને ઉનાળામાં તમારે ડાયટમાં વરિયાળીનું પાણી સામેલ કરવું જોઈએ. આ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. વરિયાળીનું પાણી પીવાથી ન માત્ર વજન ઘટે છે પરંતુ તેના અનેક  ફાયદા પણ થાય છે. જાણો વરિયાળીનું પાણી કેવી રીતે બનાવવું અને પીવું

 ફાઈબરથી ભરપૂર

વરિયાળીમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે, તેથી જ્યારે તમે વરિયાળીનું સેવન કરો છો ત્યારે તમને પેટ ભરેલું લાગે છે. વરિયાળીનું પાણી પીવાથી ભૂખ ઓછી લાગે છે. આના પરિણામે ઝડપી વજન ઘટે છે. જ્યારે તમે વજન ઓછું કરવા માંગો છો, તો તમારે ખાલી પેટે વરિયાળીનું પાણી પીવું જોઈએ.

એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર

વરિયાળીમાં ઝીંક, ફોસ્ફરસ, સેલેનિયમ, મેગ્નેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ તત્વો હોય છે. આ તત્વોની હાજરીને કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને આ રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. ખાલી પેટ વરિયાળીનું પાણી પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે.

 શરીરને ડિટોક્સ કરો

વરિયાળીનું પાણી એક રીતે ડિટોક્સિફાયરનું કામ કરે છે. જો તમે ભોજન ખાધા પછી વરિયાળીનું પાણી પીઓ તો તે પાચનમાં મદદ કરે છે. વરિયાળીનું પાણી પીવાથી શરીર ડિટોક્સ થાય છે. જેના કારણે ગેસ, કબજિયાત, પેટના દુખાવાની ફરિયાદ દૂર થાય છે.

વરિયાળીનું પાણી પીવાના ફાયદા

વરિયાળીમાં પોટેશિયમ, ઝિંક, આયર્ન જેવા તત્વો હોય છે. વરિયાળીનું પાણી પીવાથી શરીરને ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે.

વજન ઘટાડવું

 વરિયાળીમાં રહેલા ફાઈબરને કારણે તે વજન ઘટાડવામાં મદદ કરે છે.સવારે ખાલી પેટ તેનું સેવન કરવાથી વેઇટ લોસમાં મદદ મળે છે.

 પાચનતંત્રને મજબૂત બનાવે છે

  વરિયાળીના બીજ પાચનતંત્રને સ્વસ્થ રાખે છે,અને શરીરને પાચનમાં મદદ કરે છે.

ઇન્સ્યુલિન લેવલમાં સુધારો,વરિયાળીનું પાણી પીવાથી ઇન્સ્યુલિનનું સ્તર પણ નિયંત્રિત રહે છે. ખાલી પેટ વરિયાળીનું પાણી પીવાથી બ્લડ શુગર કંટ્રોલ થાય છે.

બેડ કોલેસ્ટ્રોલ ઘટાડે  છે

 વરિયાળીનું પાણી પીવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર સુધરે છે. આ સારા કોલેસ્ટ્રોલને વધારે છે.

હૃદયને રાખે છે સ્વસ્થ

વરિયાળીનું પાણી પીવાથી હૃદય સંબંધિત બીમારીઓ દૂર થાય છે.

 પાચનતંત્રને મજબૂત બનાવે

 વરિયાળીમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે, જે પાચનતંત્રને મજબૂત બનાવે છે.

આંખોની રોશની વધે છે

વરિયાળીનું પાણી પીવાથી આંખોની રોશની વધે છે. નબળી આંખોની સમસ્યાને પણ દૂર કરી શકાય છે.

વરિયાળીનું પાણી કેવી રીતે તૈયાર કરવું

  •  1 ચમચી વરિયાળી લો
  •  તેને 1 ગ્લાસ પાણીમાં મિક્સ કરો
  •  તેને આખી રાત પલાળી રાખો
  • સવારે તેને ઉકાળો
  • હુંફાળું પાણી પીવો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ
Slippers At Home Benefits:ઘરમાં ચપ્પલ પહેરીને ચાલવું ઉત્તમ કે ખુલ્લા પગે,? જાણો શું કહે છે રિસર્ચ
Slippers At Home Benefits:ઘરમાં ચપ્પલ પહેરીને ચાલવું ઉત્તમ કે ખુલ્લા પગે,? જાણો શું કહે છે રિસર્ચ
Health Tips: શ્રાવણ મહિનામાં કઈ કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ? જાણો શું કહે છે ડોક્ટર
Health Tips: શ્રાવણ મહિનામાં કઈ કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ? જાણો શું કહે છે ડોક્ટર
Unnecessary Blood Tests: શું તમે પણ વારંવાર કરાવો છો બ્લડ ટેસ્ટ? જાણો નુકસાન
Unnecessary Blood Tests: શું તમે પણ વારંવાર કરાવો છો બ્લડ ટેસ્ટ? જાણો નુકસાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, આ જિલ્લામાં આજે વરસશે વરસાદ, 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, આ જિલ્લામાં આજે વરસશે વરસાદ, 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Embed widget