શોધખોળ કરો

Health Tips:લીંબુના ખાવાના છે અદભૂત ફાયદા,. વજન ઘટાડવાની સાથે આ સમસ્યામાં છે અકસીર ઓષધ

આપણા રસોડામાં વપરાતી દરેક વસ્તુ ઔષધ સમાન છે. દરેક વસ્તુઓના રસોઇમાં ઉપયોગ પાછળ પણ વૈજ્ઞાનિક તથ્યો જોડાયેલા છે. લીંબુ પણ તેમાનું એક છે. દરેક વ્યંજનનો સ્વાદ વધારતું લીંબુ કઇ રીતે સ્વાસ્થ્ય માટે હિતકારી છે જાણીએ...

Health Tips:આપણા રસોડામાં વપરાતી દરેક વસ્તુ ઔષધ સમાન છે. દરેક વસ્તુઓના રસોઇમાં ઉપયોગ પાછળ પણ વૈજ્ઞાનિક તથ્યો જોડાયેલા છે. લીંબુ પણ તેમાનું એક છે. દરેક વ્યંજનનો સ્વાદ વધારતું લીંબુ કઇ રીતે સ્વાસ્થ્ય માટે હિતકારી છે જાણીએ...

જો આપ વધતા જતાં શરીરની સમસ્યાથી પરેશાન હો અને વજન ઉતારના માંગતા હો તો લીબુંનો રામબાણ ઇલાજ છે, સવારે ખાલી પેટે  હુંફાળા પાણીમાં લીંબુ લેવાથી શરીરનું વજન ઝડપથી ઘટે છે.

પાચન સંબંધિત સમસ્યામાં પણ લીંબુનો પ્રયોગ કારગર છે. જો કબજિયાતની સમસ્યાથી પરેશાન હો તો ગરમ પાણીમાં લીંબુના ડ્રોપ્સ નાખીને પીવાથી રાહત મળે છે. ઉપરાંત લો બીપી, નર્વસનેસ જેવી સમસ્યમાં પણ લીંબુ સરબત રામબાણ ઇલાજ છે.

જો તાપના કારણે સ્કિન સનબર્ન થઇ ગઇ હોય. ત્વચા પર કાળાશ આવી ગઇ હોય તો મધમાં લીંબુનો રસ મિક્સ કરીને લગાવવાથી ત્વચા ઉજળી બને છે. સ્કિનને સાફ કરવામાં લીંબુ એન્ટિ એજિંગનું કામ કરે છે.

જો આપની દાંત સંબંધિત સમસ્યા રહેતી હોય. વાંરવાર ઇન્ફેક્શન થઇ જતું હોય તો સમસ્યામાં પણ વિટામિન સીથી ભરપૂર લીંબુ કારગર છે. લીબું ઇન્ફેકશન સામે લડવાનું કામ કરે છે,
જો આપની કફ પ્રકૃતિ હોય અને વારંવાર કફ થઇ જતો હોય તેવી સ્થિતિમાં પણ લીબુંનો પ્રયોગ કારગર છે. હૂફાળા પાણીમાં લીંબુનો, મરી ઉમેરીને પીવાથી શરીરમાંથી કફનો નાશ થાય છે.

એક ગ્લાસ પાણીમાં લીંબુનો રસ અને મરી પાવડર મિક્સ કરીને પીવાથી વોમિટિંગ ફિલિંગમાં રાહત મળે છે. લીંબુના વૃક્ષનાં પાંદડાને સાકર સાથે મસળી, પેસ્ટ બનાવી વહેલી સવારે ખાવાથી હરસની બિમારી દૂર થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Insurance Claim: જરૂરિયાતના સમયે દગો આપી શકે છે તમારો કેશલેસ હેલ્થ ઈન્શ્યોરન્સ, જાણો કેમ રિજેક્ટ થઈ રહ્યા છે ક્લેમ
Insurance Claim: જરૂરિયાતના સમયે દગો આપી શકે છે તમારો કેશલેસ હેલ્થ ઈન્શ્યોરન્સ, જાણો કેમ રિજેક્ટ થઈ રહ્યા છે ક્લેમ
Summer Hair Care: ઉનાળામાં રોજ શેમ્પૂ કરવું યોગ્ય છે કે નહિં? જાણો શું કહે છે એક્સ્પર્ટ
Summer Hair Care: ઉનાળામાં રોજ શેમ્પૂ કરવું યોગ્ય છે કે નહિં? જાણો શું કહે છે એક્સ્પર્ટ
Health Tips: ગરમીમાં હળદરવાળું નહિ ઇલાયચીનું પીવો દૂધ, જાણો સેવનના ગજબ ફાયદા
Health Tips: ગરમીમાં હળદરવાળું નહિ ઇલાયચીનું પીવો દૂધ, જાણો સેવનના ગજબ ફાયદા
Health: જાંબુને કેમ કહેવાય છે અમૃત ફળ,જાણો સેવનથી શરીર પર શું થાય છે અસર
Health: જાંબુને કેમ કહેવાય છે અમૃત ફળ,જાણો સેવનથી શરીર પર શું થાય છે અસર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
Monsoon Updates: કેરળમાં મોનસૂનની એન્ટ્રી, વરસાદનું ઓરેંજ એલર્ટ, 24 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
Monsoon Updates: કેરળમાં મોનસૂનની એન્ટ્રી, વરસાદનું ઓરેંજ એલર્ટ, 24 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
Gold Price: સોનાના ભાવમાં રેકોર્ડ વધારો, રોકાણ અથવા ખરીદી કરતા પહેલા જાણી લો આ જરૂરી વાતો
Gold Price: સોનાના ભાવમાં રેકોર્ડ વધારો, રોકાણ અથવા ખરીદી કરતા પહેલા જાણી લો આ જરૂરી વાતો
Virat Kohli Replacement: કોહલીના સ્થાન પર વન-ડે ટીમમાં કોણ થશે સામેલ ? આ ખેલાડી છે મજબૂત દાવેદાર
Virat Kohli Replacement: કોહલીના સ્થાન પર વન-ડે ટીમમાં કોણ થશે સામેલ ? આ ખેલાડી છે મજબૂત દાવેદાર
'મારું પેન્ટ ભીનું થઈ ગયું...' અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અંગે આ શું બોલી ગયા લલિત મોદી?
'મારું પેન્ટ ભીનું થઈ ગયું...' અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અંગે આ શું બોલી ગયા લલિત મોદી?
Embed widget