શોધખોળ કરો

Alia Bhatt: આલિયા ભટ્ટ જેવું પરફેક્ટ ફિગર ઇચ્છો છો તો ફોલો કરો આ એક્ટ્રેસની આ ખાસ ફિટનેસ ટિપ્સ

જો આપ પણ ણ આલિયા ભટ્ટની જેમ સુંદર દેખાવા ઈચ્છો છો અને પરફેક્ટ ફિગર ઈચ્છો છો, તો આલિયા ભટ્ટની ફિટનેસ રૂટિન તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

Alia Bhatt fitness:જો આપ પણ ણ આલિયા ભટ્ટની જેમ સુંદર દેખાવા ઈચ્છો છો અને પરફેક્ટ ફિગર  ઈચ્છો છો, તો આલિયા ભટ્ટની ફિટનેસ રૂટિન તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

આલિયા ભટ્ટ ફિટનેસ ટિપ્સઃ બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ આ દિવસોમાં તેની ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'ને લઈને ચર્ચામાં છે. તે જ સમયે, આપણે બધા જાણીએ છીએ કે આલિયા ભટ્ટ એક મહાન અભિનેત્રી છે. આ સિવાય તે પોતાની સુંદરતા અને ફિટનેસના કારણે લોકોની વાહવાહી લૂંટતી રહે છે. તેની ફેશન સેન્સ છોકરીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. જો તમે પણ આલિયા ભટ્ટની જેમ સુંદર દેખાવા ઈચ્છો છો અને પરફેક્ટ ફિગર રાખવા ઈચ્છો છો, તો આલિયા ભટ્ટની ફિટનેસ રૂટિન તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે અભિનેત્રી બનતા પહેલા આલિયા ભટ્ટ ખૂબ જ ગોળમટોળ દેખાતી હતી પરંતુ તેણે પોતાને આકારમાં લાવવા માટે ઘણી મહેનત કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આલિયાએ ડેબ્યૂ પહેલા લગભગ 16 કિલો વજન ઘટાડ્યું હતું.

આલિયા ભટ્ટ ફિટ અને હેલ્ધી રહેવામાં માને છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક્ટ્રેસ પોતાને શેપમાં રાખવા માટે રોજ એક્સરસાઇઝ અને યોગ કરે છે. આલિયા અવારનવાર સોશિયલ મીડિયા પર વર્કઆઉટ કરતી વખતે ફેન્સ સાથે તેના વીડિયો શેર કરતી રહે છે. આલિયાના વર્કઆઉટમાં કાર્ડિયો, સ્વિમિંગ, રનિંગ અને ડાન્સ ખાસ સામેલ છે. આલિયા ભટ્ટ વર્કઆઉટ પછી નારિયેળ પાણી પીવું પસંદ કરે છે.

View this post on Instagram
 
A post shared by Gangubai 🤍🙏 (@aliaabhatt)

">

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આલિયા દરરોજ સવારે એક ગ્લાસ લીંબુ પાણી પીવે છે. આ સિવાય શક્ય હોય ત્યાં સુધી જંક ફૂડ અને મીઠી વસ્તુઓને અવોઇડ કરે છે.

નાસ્તો: આલિયા નાસ્તામાં પોહા, ઈંડાની સફેદી અથવા સેન્ડવીચ ખાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક્ટ્રેસને સાઉથ ઈન્ડિયન ફૂડ ખૂબ જ પસંદ છે.

View this post on Instagram
 
A post shared by Gangubai 🤍🙏 (@aliaabhatt)

">

બપોરનું ભોજન: આલિયા મોટાભાગે ઘરે બનાવેલું ભોજન પસંદ કરે છે. લંચમાં તેને દાળ, રોટલી, ભાત અને સલાડ ખાવાનું પસંદ છે.

ડિનરઃ આલિયાને 8 વાગ્યા પહેલા ડિનર કરવાનું પસંદ છે. રાત્રિભોજનમાં, તે મોટે ભાગે સૂપ, સલાડ અથવા તો દહીં ભાત ખાવાનું પસંદ કરે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું

Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી

Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર

ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા

Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ

નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર

Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત

Embed widget