શોધખોળ કરો

વિવિધ શાક ખાવામાં બાળકો કરે છે આનાકાની, તો ટ્રાય કરો ટેસ્ટી અને હેલ્દી વેજ તંદૂરી પુલાવ

Veg Tandoori Pulao Recipe: બાળકોથી લઈને વડીલોને તેનો સ્વાદ ખૂબ જ પસંદ આવે છે. તમે આ રેસીપી ગમે ત્યારે લંચ કે ડિનર માટે સર્વ કરી શકો છો. ચાલો વિલંબ કર્યા વિના નોંધી લો આ રેસિપી

Veg Tandoori Pulao Recipe: જો તમારા બાળકો થાળીમાં શાક જોઈને નાક અને મોં બનાવવા લાગે છેઅથવા તો શાકભાજી ખાવામાં આનાકાની કરે છે તો એક સ્માર્ટ મમ્મીની જેમતેમના આહારમાં શાકભાજીનો સમાવેશ કરવા માટે તેમને ટેસ્ટી વેજ તંદૂરી પુલાવ બનાવો અને ખવડાવો. ખાવામાં સ્વાદિષ્ટ હોવા ઉપરાંત આ રેસીપી પણ પળવારમાં તૈયાર થઈ જાય છે. આટલું જ નહીં બાળકોથી લઈને વડીલો સુધી દરેકને તેનો સ્વાદ ખૂબ જ પસંદ આવે છે. તમે આ રેસીપી ગમે ત્યારે લંચ કે ડિનર માટે સર્વ કરી શકો છો. આ વાનગી પચવામાં પણ ખૂબ જ સરળ છે. તો ચાલો વિલંબ કર્યા વિના નોંધી લો રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં વેજ તંદૂરી પુલાવણી રેસિપી

વેજ તંદૂરી પુલાવ

વેજ તંદૂરી પુલાવ બનાવવા માટેની સામગ્રી

-1 બટેટા

-1 ડુંગળી

-2 ગાજર

-2 કપ સોયાના ટુકડા

-1 કેપ્સીકમ

-2 કપ દહીં

-1/2 ચમચી લાલ મરચું પાવડર

-1/2 ચમચી ધાણા પાવડર

-1 ચમચી ગરમ મસાલો

-1 ચમચી ચાટ મસાલો

-1 કપ ચોખા

-1 ચમચી મીઠું અને કાળા મરી

વેજ તંદૂરી પુલાવ બનાવવાની આસાન રીત-

વેજ તંદૂરી પુલાવ બનાવવા માટે પહેલા ચોખાને ધોઈને થોડી વાર પલાળી રાખો. આ પછીગાજરબટાકાડુંગળીસોયાના ટુકડા અને કેપ્સિકમને કાપીને અલગથી રાખો. હવે એક બાઉલ લોતેમાં દહીંલાલ મરચું પાવડરમીઠુંકાળા મરીગરમ મસાલોધાણા પાવડર અને ચાટ મસાલો ઉમેરો અને બધું બરાબર મિક્સ કરો અને સમારેલા શાકભાજી પર રેડો. આ પછી ચોખાને રાંધી લો. ચોખા રાંધ્યા પછીમેરીનેટ કરેલા શાકભાજીને માખણ અને તેલમાં શેકી લો. જ્યારે તમને લાગે કે શાકભાજી ચડી ગયા છેત્યારે તેને ચોખા(ભાત)માં નાખીને થોડી વધુ પકાવો. તૈયાર છે તમારું ટેસ્ટી વેજ તંદૂરી પુલાવ. તમે તેને કોથમીરની ચટણી અને દહીંની ચટણી સાથે ગરમાગરમ સર્વ કરી શકો છો.

બાળકોને ખવડાવવું છે કૈંક હેલ્દીતો ભરપૂર શાકભાજી સાથે આ ટૈંગી ટાકોઝદેખતા દેખતા જ કરી જશે ચટ

બાળકો ઘણીવાર જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ ખાવાનું પસંદ કરે છે. જો તમે તેમને હેલ્ધી ફૂડ ખવડાવવા માંગતા હોતો તમે ક્રન્ચી ટાકોસમાં મનપસંદ શાકભાજી સાથે હેલ્ધી શાકભાજી ખવડાવી શકો છો

બાળકોને ટેકોઝનો સ્વાદ ગમે છે

બાળકો ઘણીવાર શાકભાજી જોઈને મોઢું ચડાવે છે. આવી સ્થિતિમાં તેમને હેલ્ધી ફૂડ ખવડાવવું માતા માટે એક પડકાર બની જાય છે. અપૂરતું પોષણ બાળકોના વિકાસને અસર કરે છે. જો તમે પણ રોજેરોજ બાળકોના નખરાંથી પરેશાન છોતો તેમને સ્વાદિષ્ટ ટાકોઝ બનાવીને ખવડાવો. આમાં બાળકોના મનપસંદ શાકભાજી સાથે કેટલાક આરોગ્યપ્રદ શાકભાજી ઉમેરો અને તેમને ખાવા માટે આપો. આ રીતે બાળકો બધુ જ ખાઈ જશે. આવો જાણીએ શું છે ટાકોઝ બનાવવાની રેસિપી.

ટૈંગી ટાકોઝ માટેની સામગ્રી

એક કપ મકાઈનો લોટ

½ કપ મેંદાનો લોટ

એક ચમચી તેલ

સ્વાદ માટે મીઠું

તળવા માટે તેલ

સૂકો મેંદાનો લોટ

ટૈંગી ટાકોઝ બનાવવા માટેની રેસિપી

ટૈંગી ટાકોઝ બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં મકાઈના લોટને ચાળણી વડે ગાળી લો. પછી તેમાં લોટ ચાળી લો. હવે તેમાં તેલઅજમો અને મીઠું નાખી મિક્સ કરો અને હૂંફાળા પાણીની મદદથી લોટ બાંધી લો. લોટને થોડો કાંઠો બાંધો. જેથી ટાકોઝ એકદમ ક્રિસ્પી બને. હવે આ લોટમાંથી નાના નાના રોલ બનાવો અને પૂરી વણી લો. એક કડાઈમાં તેલને ગરમ કરો અને તેલ આવે એટલે તેમાં ટાકોઝને ચમચીમાં ફસાવીને તળી લો. જેના લીધે તે ફોલ્ડ થઈ જાય અને તળવા પર બજારમાં મળતા ક્રિસ્પી ટાકોઝ જેવા બનીને તૈયાર થઈ જાય

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળીAhmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ
ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Embed widget