શોધખોળ કરો

Omicron Variant Alert: ઓમિક્રોન અને બ્લેક ફંગસનું શું છે કનેકશન, સાચી વાત જાણવી જરૂરી છે

Black Fungus: બ્લેક ફંગસનો ભય ફરી એક વખત દેખાવા લાગ્યો છે. જેમ જેમ ઓમિક્રોન કેસ વધી રહ્યા છે, લોકો જાણવા માંગે છે કે, ઓમિક્રોન બાદ પણ બ્લેક ફંગસનું જોખમ છે?

Black Fungus: બ્લેક ફંગસનો ભય ફરી એક વખત દેખાવા લાગ્યો છે. જેમ જેમ ઓમિક્રોન કેસ વધી રહ્યા છે, લોકો જાણવા માંગે છે કે, ઓમિક્રોન બાદ પણ બ્લેક ફંગસનું જોખમ છે?ઓમિક્રોનનો ભય સતત વધી રહ્યો છે. જે ઝડપે તેના કેસ સામે આવી રહ્યા છે તે જોતા લાગે છે કે ત્રીજી લહેર માત્ર દિલ્હી કે મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ અન્ય ઘણા રાજ્યોમાં આવી ચૂકી છે.  આ ખતરાની વચ્ચે, જે વસ્તુ લોકોને સૌથી વધુ ડરાવે છે તે છે બ્લેક ફંગસ. . કારણ કે છેલ્લી બે લહેર બાદ બ્લેક ફંગસે પણ  તબાહી મચાવી હતી. અને લોકોને જીવનભરની પીડા આપી છે.

આવા સંજોગોમાં ત્રીજી લહેર આવવાની શક્યતા અથવા કહીએ કે શરૂઆતથી બ્લેક ફંગસનો ડર સતાવવો સામાન્ય છે.  એકવાર ફરી બ્લેક ફંગસનો ભય સતાવી રહ્યો છે.  મોટાભાગના લોકો એ વિચારીને ડરે છે કે કોવિડ-19 અને ડેલ્ટા વેરિઅન્ટની જેમ ઓમિક્રોનના દર્દીઓ પણ બ્લેક ફંગસનો શિકાર બની શકે છે! આ સંદર્ભમાં, અમે તમારા માટે સચોટ માહિતી લાવ્યા છીએ, જે નિષ્ણાતો અત્યાર સુધીના કેસ સ્ટડીના આધારે જણાવી રહ્યા છે.

WHO પણ કરી રહ્યું છે આ અપીલ

ઓમિક્રોન દર્દીઓની સતત વધતી સંખ્યા વચ્ચે, વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા નવી માર્ગદર્શિકા અને માહિતી સતત શેર કરવામાં આવી રહી છે. દરમિયાન, નવીનતમ માર્ગદર્શિકામાં, WHOએ ઓમિક્રોનને હળવાશથી ન લેવાનું સૂચન કર્યું છે. WHO દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઓમિક્રોનના લક્ષણો હળવા છે, તેથી તેને નબળા સમજવાની ભૂલ ન કરો. આ કોરોનાનું જ એક સ્વરૂપ છે. એટલે કે, હાલ પૂરતું, તમારે સમજવું જોઈએ કે ઓમિક્રોન અને બ્લેક ફૂગ વચ્ચેનો એક માત્ર સંબંધ એ છે કે અત્યાર સુધીના અભ્યાસમાં તેમની વચ્ચે કોઈ જોડાણ બહાર આવ્યું નથી.

બ્લેક ફંગસ નહીં થાય હાવિ

ઓમિક્રોનના કેસ સ્ટડીમાં આરોગ્ય નિષ્ણાતો દ્વારા પહોંચેલા તારણો સ્પષ્ટપણે સૂચવે છે કે, ઓમિક્રોનના દર્દીમાં બ્લેક ફંગસની સમસ્યા નહી જોવા મળે.  જો એક કોવિડના નવા નવા વેરિયન્ટ સામે આવી રહ્યાં છે. અને તેના લક્ષણો જુદા-જુદા છે તેથી   વાયરસની ગંભીરતાને હળવાશથી લેવાની ભૂલ ન કરવી જોઈએ.

Disclaimer: એબીપી ન્યૂઝ આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા

કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર

ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી

Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Indian Railways: ટ્રેનમાં વધુ સામાન લઈ જવો પડશે મોંઘો! ફ્લાઈટની જેમ લાગશે ચાર્જ, જાણો નવા નિયમો

મતદાર યાદીમાંથી નામ કમી થયું? આ તારીખ સુધી વાંધા અરજી કરી શકાશે, ચૂંટણી પંચે તારીખ જાહેર કરી

સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ

CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!

Embed widget