શોધખોળ કરો

Hair Care Tips : હેર ફોલ્સનું કારણ શું છે અને તેને કેવી રીતે રોકી શકાય, જાણો મીરા રાજપૂતે કઇ આપી ટિપ્સ

વાળ ખરવા એ એક એવી સમસ્યા છે, જે વાળની કાળજી ન લેવાને કારણે પણ થાય છે. વાળને ખોટી રીતે બાંધવાથી અથવા વાળની યોગ્ય સારવાર ન કરવાથી હેર ફોલ્સની સમસ્યા થાય છે.

Hair Care Tips : ખરાબ જીવનશૈલી, ખાનપાનની આદતો અને પ્રદૂષણની અસર માત્ર સ્વાસ્થ્યને જ નહીં પરંતુ વાળને પણ નુકાસન કરે  છે. વાળ ખરવા એ પણ એક સમસ્યા છે જે પ્રદૂષણ, તણાવ અને જીવનશૈલીના કારણે સ્ત્રીઓ અને પુરુષો બંનેને પરેશાન કરે છે. ફિલ્મ અભિનેતા શાહિદ કપૂરની પત્ની મીરા રાજપુર પણ આવી જ સમસ્યાઓનો સામનો કરી રહી છે જેનો તેણે તાજેતરમાં ઉલ્લેખ કર્યો છે. તેણે કહ્યું કે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને કારણે વાળ ખરવા લાગે છે. જો કે તેના આ સમસ્યાના કેટલાક ઉપાય પણ આપ્યાં છે.

વાળ ખરવા એ એક એવી સમસ્યા છે, જે વાળની ​​કાળજી ન લેવાને કારણે પણ થાય છે. વાળને ખોટી રીતે બાંધવાથી અથવા વાળની ​​યોગ્ય સારવાર ન કરવાથી હેર ફોલ્સની સમસ્યા થાય  છે. જો તમે પણ વાળ ખરવાથી પરેશાન છો તો મીરા રાજપૂત દ્વારા જણાવવામાં આવેલા ઉપાયો અપનાવો, તમને જલ્દી ખરતા વાળથી છુટકારો મળશે.

વાળ ખરતા અટકાવવા માટે "દ્વિ-પાંખીય અભિગમ" અપનાવવાની જરૂર છે. વાળને મૂળમાંથી મજબૂત કરો અને વાળના ફોલિકલ્સને વધારીને વાળના વિકાસને પ્રોત્સાહન આપો.

જો તમે વાળ ખરવાથી પરેશાન છો તો સૌથી પહેલા પોનીટેલને રબર બેન્ડથી બાંધવાનું બંધ કરો. ચુસ્ત પોનીટેલ ટ્રેક્શન એલોપેસીયાનું કારણ બની શકે છે જે વાળના વિકાસને ધીમું કરે છે. વાળને બાંધવા માટે રેશમી કપડામાંથી બનાવેલ છૂટક રબર અથવા રબર બેન્ડનો  ઉપયોગ કરવાથી વાળ ખરવાની સમસ્યા ઓછી થાય છે.

વાળને યોગ્ય રીતે સુકવવાથી વાળ ખરતા અટકે છેઃ વાળ ધોયા પછી ટુવાલ વડે વાળ સુકાવો અને ભીના વાળમાં કોમ્બિંગ કરવાનું ટાળો. ભીના વાળમાં કાંસકો કરવાથી વાળ વધુ ખરતા હોય છે.

ચંદ્રની અસર આપણા વાળ પર થાય છે.  જો તમે પૂર્ણ ચંદ્રમાં તમારા વાળ કાપો છો, તો તે ઝડપથી વધે છે અને જો આપ ફુલ મૂનમાં હેર કટ કરો છો તો તે ઝડપથી વધે છે.

વાળ ખરવા માટે મીરાએ એ પણ  તારણ  કાઢ્યું  છે કે, અપૂરતું પાણી પીવું, જંકફૂડ વધુ ખાવું, અને વર્ક આઉટનું અભાવ વગેરે પણ વાળ ખરવાના કારણ બને છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Sweat Smell From Bedsheets: બેડશીટમાંથી પરસેવા અને ભેજની દુર્ગંધ આવે છે? આ હોમ ટિપ્સથી કરો દૂર
Sweat Smell From Bedsheets: બેડશીટમાંથી પરસેવા અને ભેજની દુર્ગંધ આવે છે? આ હોમ ટિપ્સથી કરો દૂર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
Embed widget