શોધખોળ કરો

Health care : 40ની ઉંમર બાદ પણ રહેવા ઇચ્છો છો ફિટ તો નાસ્તામાં આ ફૂડને અવશ્ય કરો સામેલ

40 વર્ષની ઉંમર બાદ વધતી ઉંમરના સંકેત સ્કિન, વાળ સહિત શરીર પર જોવા મળે છે. જો આપ વધતી ઉંમરની અસર ઓછી કરવા માંગતા હો તો આપ ડાયટમાં આ ફૂડને સામેલ કરીને ફિટ એન્ડ ફાઇન રહી શકો છો.

40 વર્ષની ઉંમર બાદ વધતી ઉંમરના સંકેત સ્કિન, વાળ સહિત શરીર પર જોવા મળે છે. જો આપ વધતી ઉંમરની અસર ઓછી કરવા માંગતા હો તો આપ ડાયટમાં આ ફૂડને સામેલ કરીને ફિટ એન્ડ ફાઇન રહી શકો છો.

તુલસીની ચા

જે મહિલાઓને સાંધાના દુખાવાની સમસ્યા હોય તેવી મહિલા માટે આ ટિપ્સ કારગર છે. નાસ્તમાં આપ તુલસી ચાય પી શકો છો. તુલસી પાનમાં મોજૂદ ગુણો સંધિવા સહિતના રોગોને દૂર કરે છે.

ગ્રીન વેજિટેબલ

આમ તો ગ્રીન વેજિટેબલને ડાયટમાં સામેલ કરવાની કોઇ  કોઈ ઉંમર નથી, પરંતુ 40 વર્ષ પછી તેનું સેવન ફરજિયાત બની જાય છે. ફિટ રહેવા માટે તમે નાસ્તામાં કોબી સહિતના  પાંદડાવાળા શાકભાજીને સામેલ અવશ્ય કરો.

દહીં

40 વર્ષની ઉંમર પછી, સ્ત્રીઓ અને પુરુષોને હાડકામાં દુખાવો અથવા સોજો સામાન્ય બાબત  છે. આવા લોકો નાસ્તામાં કેલ્શિયમ યુક્ત વસ્તુઓનું સેવન કરવું જોઇએ.  દહીંને કેલ્શિયમનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. તમે દહીં અને પરાઠા ખાઈને દિવસની શરૂઆત કરી શકો છો.

ચિયા સિડ્સ

ઓમેગા -3 ફેટી એસિડથી સમૃદ્ધ છે. જે શરીર માટે સૌથી મહત્વપૂર્ણ છે. તેના સેવનથી હાડકા મજબૂત બને છે, કારણ કે તેમાં મેગ્નેશિયમ અને કેલ્શિયમ સારી માત્રામાં મળી રહે છે. ચિયાના બીજને રાત્રે પલાળી રાખો અને સવારે નાસ્તામાં તેની સ્મૂધીનું સેવન કરો.

ઇંડા

ઇંડામાં હાડકા સિવાયા માંસપેશીને મજબૂત કરવાના ગુણ હોય છે. ઇંડામાં મોજૂદ કોલીનથી મસ્તિષ્કને હેલ્ધી રાખવામાં આવે છે. જે મહિલાઓ ઇંડાનું સેવન કરવાનું પસંદ કરે છે. તે રોજ બે બાફેલા એગ નાસ્તામાં લઇ શકે છે.

શું આપ દિવસમાં બેથી વધુ  માત્રામાં  કેળાં ખાવ છો, તો સાવધાન, વધુ  કેળાં ખાવાથી થઇ શકે છે આ 5 સાઇડ ઇફેક્ટ 

Health tips:કેળા એક એવું ફળ છે, જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને મીઠા હોય છે. બાળકોથી લઈને વડીલો સુધી બધાને કેળા ખૂબ જ  ભાવે છે. રોજ કેળા ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે, પરંતુ શું આપ જાણો છો કે,  વધારે માત્રામાં કેળા ખાવાથી આપના સ્વાસ્થ્યને નુકસાન પહોંચે છે. 

કેળા એક એવું ફળ છે, જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને મીઠા હોય છે. બાળકોથી લઈને વડીલો સુધી બધાને કેળા ખૂબ જ  ભાવે છે. રોજ કેળા ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે, પરંતુ શું આપ જાણો છો કે,  વધારે માત્રામાં કેળા ખાવાથી આપના સ્વાસ્થ્યને નુકસાન પહોંચે છે.  એટલા માટે આપને  કેળા ખાવાની મર્યાદા નક્કી કરવી પડશે. આપ દિવસમાં 1-2 કેળા આરામથી ખાઈ શકો છો, તમને કોઈ સમસ્યા નહીં થાય પરંતુ  હા, જો તમે ખૂબ વર્કઆઉટ કરો છો, તો તમે દિવસમાં 3-4 કેળા ખાઈ શકો છો, પરંતુ આના કરતા વધુ કેળાનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. ચાલો જાણીએ કે વધુ કેળા ખાવાના શું નુકસાન થાય છે.

વધુ કેળા ખાવાના ગેરફાયદા
મેદસ્વીતામાં વધારો 
વધુ કેળા ખાવાથી મેદસ્વીતા વધે છે. કેળામાં ફાઈબર અને નેચરલ શુગર હોય છે, જો તમે તેને દૂધ સાથે ખાઓ તો વજન વધે છે.

 પેટમાં દુખાવો અને એસિડિટી
ખાલી પેટ કેળા ખાવાથી પેટમાં દુખાવો અને ગેસની સમસ્યા પણ થઈ શકે છે. કેળામાં સ્ટાર્ચ હોય છે, તેથી તેને પચવામાં સમય લાગે છે. જેના કારણે પેટમાં દુખાવાની ફરિયાદ રહે છે. આના કારણે ઘણા લોકોને ઉલ્ટી પણ થાય છે.
કબજિયાતની સમસ્યા-
પાકેલા કેળા ખાવાથી પેટ સાફ થાય છે, પરંતુ જો કેળું કાચું હોય તો તેનાથી કબજિયાત થઈ શકે છે. કાચા કેળા પચવામાં ભારે હોય છે તેથી કાચા કેળાને અવોઇડ કરો.
શુગર લેવલ વધે છે
 કેળા ખાવાથી જે લોકોને ડાયાબિટીસ છે તેમને ઘણું નુકસાન થઈ શકે છે. કેળામાં કુદરતી શુગર હોય છે, જે શુગર લેવલ વધારી શકે છે. એટલા માટે દિવસમાં  બેથી વધુ માત્રામાં કેળા ખાવા સ્વાસ્થ્યના હિત માટે યોગ્ય નથી.  
 દાંતની સમસ્યા અને માઈગ્રેન- જો તમે કેળા વધુ માત્રામાં ખાઓ છો તો દાંતમાં સડો થઈ શકે છે. કેળામાં એમિનો એસિડ ટાયરોસિન હોય છે, જે શરીરમાં ટાયરામાઇનમાં રૂપાંતરિત થાય છે. આ માઇગ્રેનને ઉત્તેજિત કરી શકે છે. અસ્થમાવાળા લોકોએ પણ મર્યાદામાં કેળા ખાવા જોઈએ. કેળા ખાવાથી ઘણા લોકોને પેટનું ફૂલવું અને અન્ય એલર્જી થઈ શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પ્રથમ કેસ... HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદમાં બે વર્ષનું બાળક થયું સંક્રમિત
પ્રથમ કેસ... HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદમાં બે વર્ષનું બાળક થયું સંક્રમિત
HMPV Virus: ચીનમાં તબાહી મચાવનારા નવા વાયરસથી ગુજરાત સરકાર સતર્ક, જાહેર કરી માર્ગદર્શિકા
HMPV Virus: ચીનમાં તબાહી મચાવનારા નવા વાયરસથી ગુજરાત સરકાર સતર્ક, જાહેર કરી માર્ગદર્શિકા
ઉદ્યોગપતિ કરશન પટેલ પર MLA હાર્દિકના પ્રહાર, કહ્યું- 'આંદોલનથી શું મળ્યું, કરશનભાઈને ખબર ન હોય, તે કરોડપતિ છે'
ઉદ્યોગપતિ કરશન પટેલ પર MLA હાર્દિકના પ્રહાર, કહ્યું- 'આંદોલનથી શું મળ્યું, કરશનભાઈને ખબર ન હોય, તે કરોડપતિ છે'
Stock Market Crash: અચાનક શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1200થી વધુ પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: અચાનક શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1200થી વધુ પોઇન્ટનો ઘટાડો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Girl Collapse in Borewell : ભૂજમાં 18 વર્ષીય યુવતી ખાબકી 500 ફૂટ ઊંડા બોરમાં , બચાવ કામગારી ચાલુંHMPV Virus Symptoms : ગુજરાતમાં HMPVની એન્ટ્રીથી ફફડાટ , જુઓ કોને રહેવું જોઇએ સાવચેત? શું છે લક્ષણો?HMPV Virus In Gujarat : HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી , અમદાવાદમાં નોંધાયો ફેલાયો પહેલો કેસPatidar Samaj : Karsan Patelના નિવેદનથી રાજકારમ ગરમાયું, હાર્દિક પટેલે શું કહ્યું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પ્રથમ કેસ... HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદમાં બે વર્ષનું બાળક થયું સંક્રમિત
પ્રથમ કેસ... HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદમાં બે વર્ષનું બાળક થયું સંક્રમિત
HMPV Virus: ચીનમાં તબાહી મચાવનારા નવા વાયરસથી ગુજરાત સરકાર સતર્ક, જાહેર કરી માર્ગદર્શિકા
HMPV Virus: ચીનમાં તબાહી મચાવનારા નવા વાયરસથી ગુજરાત સરકાર સતર્ક, જાહેર કરી માર્ગદર્શિકા
ઉદ્યોગપતિ કરશન પટેલ પર MLA હાર્દિકના પ્રહાર, કહ્યું- 'આંદોલનથી શું મળ્યું, કરશનભાઈને ખબર ન હોય, તે કરોડપતિ છે'
ઉદ્યોગપતિ કરશન પટેલ પર MLA હાર્દિકના પ્રહાર, કહ્યું- 'આંદોલનથી શું મળ્યું, કરશનભાઈને ખબર ન હોય, તે કરોડપતિ છે'
Stock Market Crash: અચાનક શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1200થી વધુ પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: અચાનક શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1200થી વધુ પોઇન્ટનો ઘટાડો
TV જોનારાઓને ચૂકવવા પડશે વધુ રૂપિયા, એક ફેબ્રુઆરીથી આટલી વધી જશે કિંમત
TV જોનારાઓને ચૂકવવા પડશે વધુ રૂપિયા, એક ફેબ્રુઆરીથી આટલી વધી જશે કિંમત
HMPV Virus: ચીનમાં ફેલાઇ રહેલો HMPV વાયરસનો ભારતમાં નોંધાયો પ્રથમ કેસ, આઠ મહિનાની બાળકી સંક્રમિત
HMPV Virus: ચીનમાં ફેલાઇ રહેલો HMPV વાયરસનો ભારતમાં નોંધાયો પ્રથમ કેસ, આઠ મહિનાની બાળકી સંક્રમિત
Cold Wave: ઉત્તરાયણ પહેલા કૉલ્ડવેવનું મોજુ ફરી વળશે, જાણો ઠંડીની લેટેસ્ટ આગાહી અંગે...
Cold Wave: ઉત્તરાયણ પહેલા કૉલ્ડવેવનું મોજુ ફરી વળશે, જાણો ઠંડીની લેટેસ્ટ આગાહી અંગે...
Girnar RopeWay: ગિરનાર પર્વત પર ફરી રૉપ-વે સર્વિસ બંધ, ભારે પવનો ફૂંકાતા લેવાયો નિર્ણય
Girnar RopeWay: ગિરનાર પર્વત પર ફરી રૉપ-વે સર્વિસ બંધ, ભારે પવનો ફૂંકાતા લેવાયો નિર્ણય
Embed widget