શોધખોળ કરો

Women Health: પ્રેગ્નન્સીમાં આ 5 આદતો અપનાવો, નોર્મલ ડિલિવરીના વધશે ચાન્સ

WOmen Health: પ્રેગનન્સી દરમિયાન જો કેટલીક સાવધાની રાખવામાં આવે તો નોર્મલ ડિલીવરીના ચાન્સ વધી જાય છે. જાણીએ કઇ-કઇ સાવધાની રાખવી જરૂરી છે

WOmen Health:ગર્ભાવસ્થા દરેક મહિલાના જીવનનો મહત્વપૂર્ણ સમય હોય છે. આ દરમિયાન માતા અને બાળક બંનેની તંદુરસ્તીનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ઘણી મહિલાઓ નોર્મલ ડિલિવરી ઇચ્છે છે કારણ કે તેમાં રિકવરી ઝડપી થાય છે. યોગ્ય જીવનશૈલી અને સારી આદતો અપનાવવાથી નોર્મલ ડિલિવરીની સંભાવના વધી શકે છે.

 1. હળવી કસરતથી કરો દિવસની શરૂઆત

પ્રેગ્નન્સી દરમિયાન હળવી કસરત ખૂબ ફાયદાકારક છે. વોકિંગ, પ્રેગ્નન્સી યોગ અને શ્વાસ સંબંધિત કસરતો શરીરને સક્રિય રાખે છે અને ડિલિવરી સમયે એનર્જી આપે આપે છે.

 2. પોષણયુક્ત અને સંતુલિત આહાર

લીલા શાકભાજી, ફળ, દૂધ, દાળ અને પ્રોટીનવાળો ખોરાક લેવો જરૂરી છે. જંક ફૂડ અને તળેલા ખોરાકથી દૂર રહેવું જોઈએ જેથી માતા અને બાળક બંને સ્વસ્થ રહે.

 3. પૂરતું પાણી પીવું
દિવસમાં 8-10 ગ્લાસ પાણી પીવું જરૂરી છે. તે શરીરને હાઇડ્રેટ રાખે છે અને પાચન સંબંધિત સમસ્યાઓ ઘટાડે છે.

 4. તણાવથી દૂર રહો

ડિલિવરી વિશે વધુ વિચારવાથી તણાવ વધે છે, જે માતા અને બાળક બંને માટે નુકસાનકારક છે. મેડિટેશન, મ્યુઝિક સાંભળવું અને પરિવાર સાથે સમય પસાર કરવાથી તણાવ ઓછો થાય છે.

 5. નિયમિત ડૉક્ટર ચેકઅપ કરાવો

સમયસર ડૉક્ટર પાસે ચેકઅપ કરાવવાથી બાળકની વૃદ્ધિ અને માતાની તંદુરસ્તી વિશે જાણ થઈ શકે છે અને કોઈ સમસ્યા હોય તો વહેલી તકે સારવાર મળી શકે છે.

પ્રેગ્નન્સીમાં ભૂલથી પણ ન ખાશો આ ફળો

  • પ્રેગ્નન્સીમાં ભૂલથી પણ ન ખાશો આ ફળો
  • કેટલાક ફળો ગર્ભવસ્થામાં નુકસાનકારક છે.
  • જે સેવન ગર્ભાશયની માંસપેશીને અસર કરે છે
  • જેના કારણે પ્રિટર્મ ડિલિવરીનું જોખમ વધે છે
  • પ્રેગ્નન્સીમાં પપૈયાનું સેવન ભૂલથી પણ ન કરો
  • પપૈયાનું એન્જાઇમ પેપેન ગર્ભને નુકસાન કરે છે
  • અનાનસ પણ પ્રેગ્નન્સીમાં ન ખાવું જોઇએ
  • અનાનસમાં બ્રોમેલન નામનું રસાયન હોય છે
  • જે પણ ગર્ભ માટે ખતરનાક છે
  • આ ફળોનું સેવન ગર્ભપાત કરાવે છે
  • આ ફળોના સેવનથી મિસકેરેજ થાય છે

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget